Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આખાં વિશ્વને રાહ ચીંધી શકે! એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે

    April 25, 2026

    Zepto IPO અને ભારતનો છૂટક યુદ્ધ: સેબીએ પ્રસ્તાવિત ₹11,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી

    April 25, 2026

    26 એપ્રિલનું રાશિફળ

    April 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આખાં વિશ્વને રાહ ચીંધી શકે! એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે
    • Zepto IPO અને ભારતનો છૂટક યુદ્ધ: સેબીએ પ્રસ્તાવિત ₹11,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી
    • 26 એપ્રિલનું રાશિફળ
    • 26 એપ્રિલનું પંચાંગ
    • Kutch આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા ૨ના મોત
    • છૂટાછેડાના કેસ શરૂ થતાં જ સૌ બેરોજગાર બની જાય છે : Supreme Court
    • ટ્રમ્પે વિટફોક, ઇરાને અરાઘચીને વાટાઘાટો માટે પાકિસ્તાન રવાના કર્યા
    • અમેરિકાના ઈતિહાસમાં દવા કિંમતમાં સૌથી મોટો ઘટાડોઃ Donalad-Trump
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, April 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»પુતિને Chinese president ની પ્રશંસા કરી અને વેપાર પ્રતિબંધોનો વિરોધ કર્યો
    આંતરરાષ્ટ્રીય

    પુતિને Chinese president ની પ્રશંસા કરી અને વેપાર પ્રતિબંધોનો વિરોધ કર્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraAugust 30, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Moscow, તા.30
    ચાઈના પ્રવાસે રવાના થતા પહેલા પુતિને એક ઈન્ટરવ્યૂ આપ્યું, જેમાં તેમણે કહ્યું કે રશિયા અને ચીન ભેદભાવપૂર્ણ વૈશ્વિક વેપાર પ્રતિબંધોનો સખત વિરોધ કરે છે. તેમણે ચીન સાથેના સહયોગને મજબૂત બનાવવા, આર્થિક સંબંધો સુધારવા અને દ્વિતીય વિશ્વયુદ્ધના ઇતિહાસની સુરક્ષા કરવા પર ભાર મૂક્યો.

    પુતિને શી જિનપિંગના નેતૃત્વની પણ પ્રશંસા કરી અને પશ્ચિમી દેશો દ્વારા ઇતિહાસને તોડી-મરોડીને રજૂ કરવાના પ્રયાસોની નિંદા કરી. તેમજ પુતિન ચીનના તિયાનજિનમાં યોજાનાર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલન અને બેઇજિંગમાં ચીનના વિજય દિવસ સમારોહમાં ભાગ લેશે.

    પુતિને જણાવ્યું કે, `રશિયા અને ચીન ભેદભાવપૂર્ણ વૈશ્વિક વેપાર પ્રતિબંધોનો સખત વિરોધ કરે છે, જે વિશ્વની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. તેમણે શી જિનપિંગની પ્રશંસા કરતાં કહ્યું કે તેઓ દ્રઢ ઇચ્છાશક્તિ, વ્યૂહાત્મક દૃષ્ટિ અને રાષ્ટ્રીય હિતો પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતા ધરાવતા એક સાચા નેતા છે, જે આ પડકારજનક સમયમાં ચીનના નેતૃત્વ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.’

    પુતિને વધુમાં જણાવ્યું કે, `BRICS માળખા હેઠળ રશિયા અને ચીન સતત સાથે મળીને કામ કરી રહ્યા છે અને એવા પ્રસ્તાવોને આગળ ધપાવી રહ્યા છે, જેનાથી સભ્ય દેશો માટે આર્થિક તકો વધે. બંને દેશો વચ્ચેના ગાઢ સહયોગથી G20 અને APEC જેવા મોટા આર્થિક મંચોના કામકાજમાં સકારાત્મક ફેરફારો આવ્યા છે.’ રશિયાના રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે, `SCO સમિટ પછી સંગઠનને વધુ વેગ મળશે. તેનાથી વર્તમાન વૈશ્વિક પડકારો અને જોખમોનો વધુ સારી રીતે સામનો કરવાની ક્ષમતા વિકસિત થશે અને યુરેશિયન ક્ષેત્રમાં એકતા મજબૂત થશે.’

    પુતિને એ પણ સંકેત આપ્યો કે, `ચીન પ્રવાસ દરમિયાન તેઓ બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગની નવી તકો અને પહેલ પર વિગતવાર ચર્ચા કરશે. આ પહેલથી રશિયા અને ચીન બંનેના લોકોને ફાયદો થશે.’ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે રશિયા અને ચીન પરસ્પર વેપારમાં અવરોધો ઘટાડવાની દિશામાં કામ કરી રહ્યા છે.

    પુતિને કહ્યું કે, `રશિયા અને ચીન તેમના પૂર્વજોની બહાદુરીને શ્રદ્ધાંજલિ આપશે, જેમણે દેશોની સ્વતંત્રતાનું રક્ષણ કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બંને દેશો બીજા વિશ્વયુદ્ધના ઇતિહાસને વિકૃત કરવાના કોઈપણ પ્રયાસનો સખત વિરોધ કરે છે અને શહીદ થયેલા સૈનિકોની સ્મૃતિનું સન્માન કરવું તેમની ફરજ છે. પુતિને સોવિયત સૈનિકોની યાદ જાળવી રાખવા બદલ ચીનનો આભાર માન્યો.’

    રશિયાના રાષ્ટ્રપતિએ પશ્ચિમી દેશોની ટીકા કરી અને કહ્યું કે, `કેટલાક દેશોમાં બીજા વિશ્વયુદ્ધના પરિણામોની વાસ્તવિકતામાં સમીક્ષા કરવામાં આવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે ઐતિહાસિક સત્યને દબાવવામાં આવી રહ્યું છે જેથી વર્તમાન રાજકીય એજન્ડાને સાધી શકાય. રશિયા અને ચીન આવા પ્રયાસોની સંપૂર્ણ નિંદા કરે છે.’

    Chinese president Moscow Putin praises
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    છૂટાછેડાના કેસ શરૂ થતાં જ સૌ બેરોજગાર બની જાય છે : Supreme Court

    April 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પે વિટફોક, ઇરાને અરાઘચીને વાટાઘાટો માટે પાકિસ્તાન રવાના કર્યા

    April 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકાના ઈતિહાસમાં દવા કિંમતમાં સૌથી મોટો ઘટાડોઃ Donalad-Trump

    April 25, 2026
    ગુજરાત

    Gujarat માં રવિવાર, ૨૬ એપ્રિલે મતદાનનો મહાપર્વ, ૪.૦૮ કરોડથી વધુ મતદારો લોકશાહીને મજબૂત કરશે

    April 25, 2026
    ગુજરાત

    ગુજરાતમાં થોડાક જ દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે

    April 25, 2026
    રાષ્ટ્રીય

    ભારતના કુખ્યાત આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેરમાં મુખ્ય ખેલાડી Salim Dola ની તુર્કીમાં ધરપકડ

    April 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આખાં વિશ્વને રાહ ચીંધી શકે! એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે

    April 25, 2026

    Zepto IPO અને ભારતનો છૂટક યુદ્ધ: સેબીએ પ્રસ્તાવિત ₹11,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી

    April 25, 2026

    26 એપ્રિલનું રાશિફળ

    April 25, 2026

    26 એપ્રિલનું પંચાંગ

    April 25, 2026

    Kutch આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા ૨ના મોત

    April 25, 2026

    છૂટાછેડાના કેસ શરૂ થતાં જ સૌ બેરોજગાર બની જાય છે : Supreme Court

    April 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આખાં વિશ્વને રાહ ચીંધી શકે! એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે

    April 25, 2026

    Zepto IPO અને ભારતનો છૂટક યુદ્ધ: સેબીએ પ્રસ્તાવિત ₹11,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી

    April 25, 2026

    26 એપ્રિલનું રાશિફળ

    April 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.