Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Aravalli માં ઝાંઝરી બોર્ડર નજીક દારૂ પાર્ટી બાદ બોલાચાલી થતા મિત્રોએ કરી યુવકની હત્યા

    May 29, 2026

    Sourav Ganguly ની બાયોપિકનું શૂટિંગ કોલકાતામાં શરૂ, સેટ પરથી રાજકુમાર રાવનો બીટીએસ ફોટો સામે આવ્યો

    May 29, 2026

    તમારે હસવું ન જોઈએ,” Neha Dhupia એક કાસ્ટિંગ ડિરેક્ટરની ટિપ્પણીથી ગભરાઈ ગઈ

    May 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Aravalli માં ઝાંઝરી બોર્ડર નજીક દારૂ પાર્ટી બાદ બોલાચાલી થતા મિત્રોએ કરી યુવકની હત્યા
    • Sourav Ganguly ની બાયોપિકનું શૂટિંગ કોલકાતામાં શરૂ, સેટ પરથી રાજકુમાર રાવનો બીટીએસ ફોટો સામે આવ્યો
    • તમારે હસવું ન જોઈએ,” Neha Dhupia એક કાસ્ટિંગ ડિરેક્ટરની ટિપ્પણીથી ગભરાઈ ગઈ
    • પંજાબના Gurinderveer Singh ઇતિહાસ રચ્યો, ભારતના સૌથી ઝડપી દોડવીર બન્યા; અક્ષય કુમારે તેમની પ્રશંસા કરી
    • Nandini Sharma એ પોતાના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂમાં જ સનસનાટી મચાવી, ૧૬ વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી
    • રાહુલ મોદીએ શૂટ કરેલો Shraddha Kapoor નો ડાન્સ વીડિયો વાયરલ
    • Ranveer Singh ઓગસ્ટથી ‘પ્રલય’નું શૂટ શરૂ કરશે
    • રેણુકા શહાણે પહેલી વખત પતિ Ashutosh Rana ની શોર્ટફિલ્મ ડિરેક્ટ કરશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: દંપતી પર પાડોશી મહિલા સહીતની ત્રિપુટીનો પાઇપ – પથ્થર વડે હુમલો
    રાજકોટ

    Rajkot: દંપતી પર પાડોશી મહિલા સહીતની ત્રિપુટીનો પાઇપ – પથ્થર વડે હુમલો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 28, 2026Updated:May 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સગીર પુત્રીને બોલ વાગતા શેરીમાં ક્રિકેટ નહિ રમવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ માથાકૂટ કરી: ગુનો નોંધાયો

    Rajkot. તા.28
    ઇન્દિરાનગરમાં દંપતી પર પાડોશી મહિલા સહીતની ત્રિપુટીએ પાઇપ અને પથ્થર વડે હુમલો કર્યો હતો. શેરીમાં બેઠેલી પુત્રીને વારંવાર બોલ વાગતો હોય તેણે શેરીમાં ક્રિકેટ નહિ રમવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ સગીર પુત્રી સાથે ઝગડો કર્યા બાદ ત્રિપુટી માતા-પિતા પર તૂટી પડી હતી. જે હુમલામાં મહિલાનું માથું ફૂટી ગયું હતું. જ્યારે પતિને ચહેરા અને છાતીના ભાગે ઇજા પહોંચી હતી. જે મામલે પ્ર.નગર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

    બનાવ અંગે ઇન્દિરાનગર સ્લમ ક્વાર્ટર પાછળ રહેતા 40 વર્ષીય સફાઈ કામદાર મહિલા નીતાબેન અમીતભાઈ પાટડીયાએ આરોપી તરીકે પાડોશમાં રહેતા સોનલબેન વાઘેલા, નિકુંજ (રહે. ગોંડલ) અને તુષાર (રહે. રૂખડીયાપરા )નું નામ આપી જણાવ્યું હતું કે, તેણી પતિ અમીતભાઇ,  સાસુ જ્યોતીબેન અને બે સંતાન સાથે રહે છે.   ગઇ તા. 21 ના રાત્રીના સાડા અગીયાર વાગ્યાની આસપાસ તેણી પતિ સાથે ઘરમાં ટી.વી. જોતા હતા. અને મારી દીકરી ઘરની બહાર શેરીમાં હનુમાન દાદાના મંદીર પાસે બેસવા ગયેલ હતી. ત્યારે  શેરીમા પાડોશમાં રહેતો નીકુંજ, તુષાર તથા તેના મીત્રો ક્રીકેટ રમતા હતા. દરમિયાન દીકરી આનંદીને બે વખત બોલ વાગેલ જેથી દીકરીએ તેમને કહેલ કે, તમે અહી રમો નહિ. બાદ નિકુંજ તથા તુષાર ઉશ્કેરાઇ ગયેલ અને દીકરી સાથે ઝગડો કરવા લાગેલ હતા.
    જેથી દીકરીની બહેનપણીએ ઘરે આવીને જાણ કરતા  તુરંત જ ત શેરીમા ગયેલ હતા. જયા નીકુંજના સાસુ સોનલબેન પણ આવી ગયેલ હતા. તેને કહેલ કે, તમે મારી દીકરી સાથે કેમ ઝઘડો કરો છો? ત્યારે સોનલબેન, નીકુંજ તથા તુષાર  ઝઘડો કરવા લાગેલ અને ગાળો આપવા લાગેલ હતા. સોનલબેને કહેલ કે, તુ અહિથી જતી રહેજે નહીંતર તને પણ મારી નાખીશુ કહી ત્રણેયએ અચાનક જ તેણી પર હુમલો કરેલ હતો.

    તુષાર અને નીકુંજે  હાથ પકડેલ હતો જયારે સોનલબેને માથાના ભાગે પાઇપ જેવી વસ્તુ વડે મારતા લોહી નીકળવા લાગેલ હતું. બાદ પતિ છોડાવવા આવતા નિકુંજે મારા પતિને ધક્કો મારી મોઢાના ભાગે પાઈપથી માર મારેલ હતો.
    જેથી તે નીચે પડી ગયેલ અને બાદમાં તુષારે છાતીના ભાગે પથ્થર મારેલ હતો. બાદમાં ત્રણેય નાસી ગયેલ હતા.  જે મામલે દંપતીએ સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ પ્ર.નગર પોલીસ મથકે મહિલા સહીત ત્રણ વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: દીકરાને બીમારીથી પીડાતો ન જોઈ શકતા જનેતાએ ગળાફાંસો ખાધો, પતિ જોઈ જતા જીવ બચ્યો

    May 28, 2026
    રાજકોટ

    Rajkot: અમનની ધમકીઓથી કંટાળી નિકિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો

    May 28, 2026
    રાજકોટ

    રાજયના GAS કેડરના વર્ગ-1ના 27 અધિકારીઓની બદલી: 9 મામલતદારોને ડે.કલેકટર તરીકે બઢતી

    May 28, 2026
    રાજકોટ

    Rajkot: બે નવી વોલ્વો સહિત રાજકોટ એસ.ટી. વિભાગને 11 નવી બસોની ફાળવણી

    May 28, 2026
    મુખ્ય સમાચાર

    Rajkot: નવા મેયર તરીકે નેહલ શુકલ, દક્ષાબેન ડે.મેયર, પરેશ પીપળીયા સ્ટે.ચેરમેન

    May 28, 2026
    રાજકોટ

    PM નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ પૂર્ણ: શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય Uday Kangad

    May 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Aravalli માં ઝાંઝરી બોર્ડર નજીક દારૂ પાર્ટી બાદ બોલાચાલી થતા મિત્રોએ કરી યુવકની હત્યા

    May 29, 2026

    Sourav Ganguly ની બાયોપિકનું શૂટિંગ કોલકાતામાં શરૂ, સેટ પરથી રાજકુમાર રાવનો બીટીએસ ફોટો સામે આવ્યો

    May 29, 2026

    તમારે હસવું ન જોઈએ,” Neha Dhupia એક કાસ્ટિંગ ડિરેક્ટરની ટિપ્પણીથી ગભરાઈ ગઈ

    May 29, 2026

    પંજાબના Gurinderveer Singh ઇતિહાસ રચ્યો, ભારતના સૌથી ઝડપી દોડવીર બન્યા; અક્ષય કુમારે તેમની પ્રશંસા કરી

    May 29, 2026

    Nandini Sharma એ પોતાના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂમાં જ સનસનાટી મચાવી, ૧૬ વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી

    May 29, 2026

    રાહુલ મોદીએ શૂટ કરેલો Shraddha Kapoor નો ડાન્સ વીડિયો વાયરલ

    May 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Aravalli માં ઝાંઝરી બોર્ડર નજીક દારૂ પાર્ટી બાદ બોલાચાલી થતા મિત્રોએ કરી યુવકની હત્યા

    May 29, 2026

    Sourav Ganguly ની બાયોપિકનું શૂટિંગ કોલકાતામાં શરૂ, સેટ પરથી રાજકુમાર રાવનો બીટીએસ ફોટો સામે આવ્યો

    May 29, 2026

    તમારે હસવું ન જોઈએ,” Neha Dhupia એક કાસ્ટિંગ ડિરેક્ટરની ટિપ્પણીથી ગભરાઈ ગઈ

    May 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.