Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પર્યાવરણ સંરક્ષણ ફક્ત નીતિગત મુદ્દો જ નહીં પરંતુ નૈતિક, બંધારણીય, સામાજિક

    June 5, 2026

    Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે

    June 5, 2026

    Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી

    June 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પર્યાવરણ સંરક્ષણ ફક્ત નીતિગત મુદ્દો જ નહીં પરંતુ નૈતિક, બંધારણીય, સામાજિક
    • Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે
    • Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી
    • Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી
    • Shubman Gill કેપ્ટન તરીકે હજાર રન પૂરા કરવાથી ૫૦ રન દૂર છે, ગિલ ગાવસ્કર પછી બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન બનશે
    • Vaibhav Suryavanshi નો ક્રેઝ સાત સમુદ્ર પાર ફેલાઈ ગયો, લોર્ડ્‌સ ટેસ્ટ મેચ દરમિયાન ચર્ચા જગાવી
    • Rishabh Pant પાસે અફઘાનિસ્તાન ટેસ્ટમાં ઇતિહાસ રચવાની તક,૧૦૦ છગ્ગા ફટકારી શકે છે
    • તંત્રી લેખ…સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગનો સમય
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot ડિવિઝનનો હરિત સંકલ્પ; ૮૦થી વધુ સ્થળોએ વૃક્ષારોપણ, પર્યાવરણ પ્રહરીઓનું સન્માન
    રાજકોટ

    Rajkot ડિવિઝનનો હરિત સંકલ્પ; ૮૦થી વધુ સ્થળોએ વૃક્ષારોપણ, પર્યાવરણ પ્રહરીઓનું સન્માન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.૫

    રાજકોટ વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૬ અંતર્ગત પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા ૧૫ મેથી ૦૫ જૂન, ૨૦૨૬ સુધી ચલાવવામાં આવેલા વિશેષ પર્યાવરણ સંરક્ષણ અભિયાનનું સમાપન આજે આરડીએસએ ક્રિકેટ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે આયોજિત ભવ્ય વૃક્ષારોપણ અને પુરસ્કાર વિતરણ સમારોહ સાથે થયું હતું.

    રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક  શ્રી સુનિલ કુમાર મીનાએ જણાવ્યું કે, કાર્યક્રમની શરૂઆત ડિવિઝન રેલ પ્રબંધક શ્રી ગિરિરાજ કુમાર મીના દ્વારા પર્યાવરણ સંરક્ષણના શપથ લેવડાવીને કરવામાં આવી હતી. આ પ્રસંગે પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, પર્યાવરણ સંરક્ષણ માત્ર કોઈ એક દિવસ પૂરતો સીમિત વિષય નથી, પરંતુ તે દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. તેમણે વધુમાં વધુ વૃક્ષારોપણ, જળ સંરક્ષણ અને કુદરતી સંસાધનોના સંવર્ધન માટે આહ્વાન કર્યું હતું.

    ત્યારબાદ, વરિષ્ઠ ડિવિઝન યાંત્રિક ઈજનેર શ્રી મેઘરાજ તાતેડે ત્રણ અઠવાડિયા સુધી ચાલેલા આ વિશેષ અભિયાન દરમિયાન આયોજિત વિવિધ પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો, સ્વચ્છતા પ્રવૃત્તિઓ અને વૃક્ષારોપણ અભિયાનોની સિદ્ધિઓની વિગતવાર માહિતી રજૂ કરી હતી.

    ત્યારપછી વરિષ્ઠ ડિવિઝન કાર્મિક અધિકારી શ્રી અમૃત સોલંકી દ્વારા આયોજિત પુરસ્કાર વિતરણ સમારોહમાં ચિત્રકલા અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા રેલવે કર્મચારીઓ, સહભાગીઓ અને સામાજિક સંસ્થાઓને પ્રશસ્તિ-પત્ર તથા સ્મૃતિ-ચિહ્ન એનાયત કરવામાં આવ્યા હતા.

    આ પ્રસંગે ’સદભાવના વૃદ્ધાશ્રમ’ને રાજકોટ ડિવિઝનના વૃક્ષારોપણ અભિયાનોમાં નિરંતર સહયોગ, છોડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સમર્પિત યોગદાન બદલ વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યું હતું.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot યુવતીને સવા બે માસ ગોંધી રાખી દુષ્કર્મ, રૂા.૨૦ લાખની ખંડણી મંગાઇ

    June 5, 2026
    રાજકોટ

    Rajkot; ડિવિઝન આરપીએફની ઉત્કૃષ્ટ કામગીરી

    June 5, 2026
    રાજકોટ

    Rajkot: પિતાએ નવો મોબાઈલ લઈ આપવાની ના પાડતા યુવાને એસિડ પીધું

    June 5, 2026
    રાજકોટ

    Rajkot: ઘર પાસે બેસવા બાબતે પાડોશીનો વૃદ્ધા પર હુમલો

    June 5, 2026
    રાજકોટ

    Rajkot: વીરડા વાજડી ગામે બંધ મકાનમાંથી પ્રોઢનો કોહવાયેલો મૃતદેહ મળ્યો

    June 5, 2026
    રાજકોટ

    Rajkot: સામૂહિક હુમલાના ગુનામાં આઠ આરોપી દોષિત

    June 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પર્યાવરણ સંરક્ષણ ફક્ત નીતિગત મુદ્દો જ નહીં પરંતુ નૈતિક, બંધારણીય, સામાજિક

    June 5, 2026

    Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે

    June 5, 2026

    Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી

    June 5, 2026

    Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી

    June 5, 2026

    Shubman Gill કેપ્ટન તરીકે હજાર રન પૂરા કરવાથી ૫૦ રન દૂર છે, ગિલ ગાવસ્કર પછી બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન બનશે

    June 5, 2026

    Vaibhav Suryavanshi નો ક્રેઝ સાત સમુદ્ર પાર ફેલાઈ ગયો, લોર્ડ્‌સ ટેસ્ટ મેચ દરમિયાન ચર્ચા જગાવી

    June 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પર્યાવરણ સંરક્ષણ ફક્ત નીતિગત મુદ્દો જ નહીં પરંતુ નૈતિક, બંધારણીય, સામાજિક

    June 5, 2026

    Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે

    June 5, 2026

    Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી

    June 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.