Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે

    June 5, 2026

    Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી

    June 5, 2026

    Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી

    June 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે
    • Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી
    • Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી
    • Shubman Gill કેપ્ટન તરીકે હજાર રન પૂરા કરવાથી ૫૦ રન દૂર છે, ગિલ ગાવસ્કર પછી બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન બનશે
    • Vaibhav Suryavanshi નો ક્રેઝ સાત સમુદ્ર પાર ફેલાઈ ગયો, લોર્ડ્‌સ ટેસ્ટ મેચ દરમિયાન ચર્ચા જગાવી
    • Rishabh Pant પાસે અફઘાનિસ્તાન ટેસ્ટમાં ઇતિહાસ રચવાની તક,૧૦૦ છગ્ગા ફટકારી શકે છે
    • તંત્રી લેખ…સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગનો સમય
    • ત્રણ દિવસમાં ૧.૫૦ કરોડ LPG બુકિંગ સામે ૧.૪૩ કરોડ સિલિન્ડર અપાયાઃ સરકાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot યુવતીને સવા બે માસ ગોંધી રાખી દુષ્કર્મ, રૂા.૨૦ લાખની ખંડણી મંગાઇ
    રાજકોટ

    Rajkot યુવતીને સવા બે માસ ગોંધી રાખી દુષ્કર્મ, રૂા.૨૦ લાખની ખંડણી મંગાઇ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કચ્છ પંથકથી કારમાં બેસાડી ઘરે લઇ આવી ગોંધી રાખી હતી, બંદૂક બતાડી ધમકી પણ આપી હતી

    Rajkot, તા.૫

    કચ્છ પંથકની યુવતીને રાજકોટ નજીકના સરધાર ગામમાં સવા બે માસ સુધી ગોંધી રાખી, અવારનવાર દુષ્કર્મ ગુજારી, મુક્ત કરવા માટે હથિયાર બતાવી, રૂા.૨૦ લાખની ખંડણી માંગવા અંગે આરોપી રામ છૈયા, તેના ભાઇ શ્યામ, પિતા મુકેશ અને સંબંધી રાજા ઉર્ફે રાજેશ મેણંદભાઇ ચાવડા વિરુદ્ધ આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ભોગ બનનાર યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્રણેક વર્ષ પહેલાં તેની સાથે રામ અભ્યાસ કરતો હતો ત્યારે તેની સાથે વાત કરી સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરતો હતો. ધો.૧૨નો અભ્યાસ પૂર્ણ કરી તેણે બે વર્ષ નર્સિંગ કર્યું હતું. ગત જાન્યુઆરી માસમાં નર્સિંગનું રિઝલ્ટ લેવા ગઇ ત્યારે કોલેજની બહાર રામ કારમાં આવ્યો હતો. તેનો હાથ પકડી કારમાં બેસાડયા બાદ કોરા કાગળમાં સહીં અને તેના ફોટા લીધા હતા. ત્યાર પછી તેને રાજકોટ મૂકી જતો રહ્યો હતો. ગઇ તા.૨૩ માર્ચે કચ્છમાં ફઇના ઘરે જવા માટે બસ સ્ટેન્ડથી ઉતરી ત્યારે અલ્ટો કારમાં રામ બે અજાણ્યા શખ્સો સાથે ધસી આવ્યો હતો. તેનો ફોન પડાવી તેને નવાગામ (સરધાર) પોતાના ઘરે લઇ આવ્યો હતો. જ્યાં તેને એક રૂમમાં પુરી અવારનવાર તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો. એટલું જ નહીં રામ, તેનો ભાઇ અને પિતા જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્રાસ આપતા હતા.ઘરમાં ગોંધી રખાયેલી પીડિતાએ પોતાને છોડી દેવા માટે આજીજી કરતા આરોપીઓએ પૈસાની માગણી કરી હતી. રામના સંબંધી રાજેશે તેના માથાના ભાગે બંદૂક જેવું હથિયાર મુકી તેના પિતા રૂા.૨૦ લાખ આપે પછી જ મુક્ત કરવાની વાત કરી હતી. પંદરેક દિવસ પહેલાં રામનો મોબાઇલ યુવતીના હાથમાં આવી જતાં તેમાંથી તેના ભાઇનો નંબર મેળવી આપવિતી કહેતાં તેના પરિવારના સભ્યો સરધાર પહોંચ્યા હતા. તેમણે રામના પરિવારજનોને પુત્રી પાછી આપી દેવાનું કહ્યું હતું પરંતુ માન્યા ન હતા અને રૂપિયાની માગણી ચાલુ રાખી હતી. આખરે તેના ભાઇએ તેના રૂમનો દરવાજો તોડી નાંખ્યો હતો. આ પછી તેને કારમાં બેસાડી લઇ ગયો હતો. ગભરાઇ જતાં તત્કાળ ફરિયાદ નોંધાવી ન હતી. આજે પરિવારજનો સાથે જઇ આજી ડેમ પોલીસને આપવિતી કહેતા ગુનો દાખલ કર્યો હતો.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot; ડિવિઝન આરપીએફની ઉત્કૃષ્ટ કામગીરી

    June 5, 2026
    રાજકોટ

    Rajkot ડિવિઝનનો હરિત સંકલ્પ; ૮૦થી વધુ સ્થળોએ વૃક્ષારોપણ, પર્યાવરણ પ્રહરીઓનું સન્માન

    June 5, 2026
    રાજકોટ

    Rajkot: પિતાએ નવો મોબાઈલ લઈ આપવાની ના પાડતા યુવાને એસિડ પીધું

    June 5, 2026
    રાજકોટ

    Rajkot: ઘર પાસે બેસવા બાબતે પાડોશીનો વૃદ્ધા પર હુમલો

    June 5, 2026
    રાજકોટ

    Rajkot: વીરડા વાજડી ગામે બંધ મકાનમાંથી પ્રોઢનો કોહવાયેલો મૃતદેહ મળ્યો

    June 5, 2026
    રાજકોટ

    Rajkot: સામૂહિક હુમલાના ગુનામાં આઠ આરોપી દોષિત

    June 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે

    June 5, 2026

    Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી

    June 5, 2026

    Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી

    June 5, 2026

    Shubman Gill કેપ્ટન તરીકે હજાર રન પૂરા કરવાથી ૫૦ રન દૂર છે, ગિલ ગાવસ્કર પછી બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન બનશે

    June 5, 2026

    Vaibhav Suryavanshi નો ક્રેઝ સાત સમુદ્ર પાર ફેલાઈ ગયો, લોર્ડ્‌સ ટેસ્ટ મેચ દરમિયાન ચર્ચા જગાવી

    June 5, 2026

    Rishabh Pant પાસે અફઘાનિસ્તાન ટેસ્ટમાં ઇતિહાસ રચવાની તક,૧૦૦ છગ્ગા ફટકારી શકે છે

    June 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે

    June 5, 2026

    Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી

    June 5, 2026

    Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી

    June 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.