Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ
    • Rajkot: પરિણીતા પર દુષ્કર્મ આચરી નરાધમે રૂ. ૧૦ લાખ પડાવ્યા
    • Surendranagarમાંથી નજીક પોલીસે ફિલ્મી સ્ટાઈલે પીછો કરી ટ્રક માંથી એક કરોડનો શરાબ ઝડપાયો
    • Rajkot: ચીટર હસમુખ ઉર્ફે હસુએ વધું એક વેપારીને ૩.૫૨ કરોડનો ચૂનો ચોપડ્યો
    • સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સાંસદ Rambhai Mokariyaએ પુષ્પાંજલિ અર્પણ કરી
    • Rajkotમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ’રન ફોર યુનિટી’ યોજાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, November 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    રાજકોટ

    Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી

    Vikram RavalBy Vikram RavalSeptember 14, 2026Updated:September 15, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નોકરીમાંથી કાઢી નાખ્યાનો ખાર રાખી શબ્બીર સુમરાએ યુવાનને ડરાવી ગુગલ પેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું

    શબ્બીરે દવા પી લીધી છે, હું પોલીસમાં તારૂ નામ આપી દઈશ કહી તેના સાળાએ પણ નાણાં ખંખેર્યા

    Rajkot તા.૧૪ઃ

    ગોંડલના પ્રમુખનગરમાં રહેતા યુવાનને ડરાવી-ધમકાવી અગાઉ સાથે નોકરી કરતા શખ્સ અને તેના સાળાએ રૂ. ૪.૦૧ લાખની ખંડણી પડાવી લીધી હતી. નોકરીમાંથી કાઢી મુક્યાનો ખાર રાખી હું તારી માતા અને બહેનને ઉઠાવી લઈશ કહી બેલડીએ નાણાં પડાવ્યા હતા. બાદમાં શબ્બીરે દવા પી લીધી છે, હું પોલીસમાં તારૂ નામ આપી દઈશ કહી શબ્બીરના સાળાએ ખંડણી પડાવ્યા છે.મૂળ જૂનાગઢના માખીયાળા ગામના વતની અને હાલ ગોંડલના આશાપુરા ચોકડી નજીક પ્રમુખનગરમાં રહેતા ૨૮ વર્ષીય યુવાન સંદીપભાઈ કાનજીભાઇ રેવરે  શબ્બીર સુમરા અને તેનો સાળો (બંને રહે.જુનાગઢ)નું નામ આપી જણાવ્યુ હતું કે,હું ભરૂડી ગામ પાસે આવેલ ઓરસન ટેકનોકાસ્ટ નામની કંપનીમાં છેલ્લા ચાર વર્ષથી નોકરી કરૂ છુ.

    મારી સાથે શબ્બીર સુમરા  કંપનીમાં નોકરી કરતો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે, આઠ માસ પહેલા શબીર સુમરાએ મારી સાથે ફોનમાં વાતચીત કરવાનુ શરૂ કરી કહેલ કે, તુ તારી રીતે પાછો કંપનીમા લાગી ગયેલ છો અને તે જ મને કંપનીમાંથી કઢાવી નાખેલ છે. હવે હુ તારી જીંદગી બગાડી નાખીશ. બાદ શબ્બીર મને અવાર નવાર ફોન કરીને ધમકાવતો હતો. તારી મમ્મીને અને બહેનને ઉપાડી લઇશ તેવી ધમકીઓ આપતો હતો. તા. ૩૧/૦૧/૨૦૨૬ ના રોજ મને ફોન કરીને શબીરના સાળાએ કહેલ કે, મારા બનેવી શબીરભાઈએ તારા લીધે દવા પી લીધેલ છે, કંઈ થશે તો તારુ નામ હુ આપી દઇશ તેમ કહી મને ધમકાવી મારી પાસે રૂ.૫૦ હજારની માંગણી કરેલ હતી. મે ભયમાં આવી મે શબ્બીરના નંબર લર ગુગલ પેથી તા.૩૧/૦૧/૨૦૨૬ ના રોજ બે કટકે રૂ. ૫૦ હજાર મોકલેલ હતા.   કુલ રૂ.૨.૯૧ લાખ ગુગલ પે દ્વારા શબ્બીરભાઈના ખાતામાં રૂપીયા નાખેલ હતા.

    શબ્બીર અવાર નવાર તારી બહેન અને માતાને ઉપાડી લઈશ કહી ધમકાવતો હોય જેથી હું પૈસા મોકલતો હતો. શબ્બીરએ મને ગઇ તા. ૩/૮/૨૦૨૬ ના રોજ કંપની પાસે બોલાવી મારી પાસે રોકડા રૂ.૪૫ હજાર લઇ લીધેલ હતા. ત્રીજા મહીનામાં મારી પાસેથી મને ડરાવી ધમકાવી કંપની નજીક રોડ ઉપર રૂ.૫૦ હજાર લઇ લીધેલ હતા. મારા લગન થયેલ તે વખતે હુ જુનાગઢ ગયેલો તે વખતે મારી પાસેથી રૂ.૧૫ હજાર પડાવી લીધેલ હતા. શબ્બીર સુમરા તથા તેના સાળાએ મળી શબ્બીરભાઇ પોતે દવા પીને મરી જાશે અને મારૂ નામ લખતો જાશે તેવી ધમકી આપી મને ડરાવી ઘમકાવી બળજબરીથી રૂ.૪.૦૧ લાખ પડાવી લીધેલ હતા.બંને શખ્સોએ અવાર નવાર ભય બતાવી ધમકાવીને યુવાન પાસેથી લાખોની રકમ પડાવી લીધા બાદ પણ સતત ધમકીઓ આપતાં અંતે યુવાને ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ખંડણી સહીતની કલમો હેઠળ શબ્બીર સુમરા અને તેના સાળા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ આદરી હતી.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. OTP સ્કેમમાં શિકાર બન્યા, રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    Next Article Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026
    રાજકોટ

    Rajkot: પરિણીતા પર દુષ્કર્મ આચરી નરાધમે રૂ. ૧૦ લાખ પડાવ્યા

    October 31, 2026
    રાજકોટ

    Rajkot: ચીટર હસમુખ ઉર્ફે હસુએ વધું એક વેપારીને ૩.૫૨ કરોડનો ચૂનો ચોપડ્યો

    October 31, 2026
    મુખ્ય સમાચાર

    સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સાંસદ Rambhai Mokariyaએ પુષ્પાંજલિ અર્પણ કરી

    October 31, 2026
    રાજકોટ

    Rajkotમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ’રન ફોર યુનિટી’ યોજાઈ

    October 31, 2026
    રાજકોટ

    Rajkot: સીંગતેલનો ભાવ રૂ. ૩,૦૩૦ અને કપાસિયાનો રૂ. ૨,૬૨૫ થયો

    October 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹124,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,140
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-11-2026 01:29
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026

    Rajkot: પરિણીતા પર દુષ્કર્મ આચરી નરાધમે રૂ. ૧૦ લાખ પડાવ્યા

    October 31, 2026

    Surendranagarમાંથી નજીક પોલીસે ફિલ્મી સ્ટાઈલે પીછો કરી ટ્રક માંથી એક કરોડનો શરાબ ઝડપાયો

    October 31, 2026

    Rajkot: ચીટર હસમુખ ઉર્ફે હસુએ વધું એક વેપારીને ૩.૫૨ કરોડનો ચૂનો ચોપડ્યો

    October 31, 2026
    Search
    Main News

    સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સાંસદ Rambhai Mokariyaએ પુષ્પાંજલિ અર્પણ કરી

    October 31, 2026

    મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી

    October 31, 2026

    ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty

    October 31, 2026

    Air Marshal આશુતોષ દીક્ષિતે સંભાળ્યો દેશના ૨૯મા એરફોર્સ ચીફનો પદભાર

    October 31, 2026

    પાકિસ્તાનના કરાચી બંદરે ૭ મહિનાથી ફસાયું Indian ship

    October 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.