અમદાવાદ,તા.૨૯
ગુજરાત પોલીસ ભરતીની રાહ જોતા યુવાનો માટે ખુશખબર! ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB)દ્વારા લોકરક્ષક કેડરની ૩૦૦૦ જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરાઈ છે. જેમાં ૧૦૦૦ બિન હથિયારી, ૧૦૦૦ હથિયારી લોકરક્ષક અને ૧૦૦૦ SRPF ની જગ્યાઓ છે. ધોરણ ૧૨ પાસ ઉમેદવારો અરજી કરી શકશે. જાહેરાત સપ્ટેમ્બર-ઓક્ટોબર ૨૦૨૬માં અને પરીક્ષા ૨૦૨૭માં સંભવિત છે.
ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતાં એસ્પિરન્ટ માટે ખુશીના સમાચાર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ((GPRB)) દ્વારા લોકરક્ષક કેડર(ન્ઝ્રઇ ૨૦૨૬-૨૭)ની કુલ ૩૦૦૦ જગ્યાઓ પર સીધી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. ય્ઁઇમ્એ અરજીથી લઈ શારીરિક અને લેખિત પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ જાહેર કર્યો છે.
, રાજ્યમાં લોકરક્ષક કેડરની પોલીસ ભરતી બોર્ડે જાહેરાત કરી છે. જેમાં ૧૦૦૦ બિન હથિયારી લોકરક્ષક, ૧૦૦૦ હથિયારી લોકરક્ષક અને ૧૦૦૦ જીઇઁહ્લ જગ્યાઓ ભરતી માટે સંભવિત તારીખ જાહેર કરી છે.જાહેરાતની સંભવિત સમયઃ સપ્ટેમ્બર-ઓક્ટોબર – ૨૦૨૬
શારીરિક કસોટીની સંભવિત તારીખઃ ડિસેમ્બર-૨૦૨૬/ જાન્યુઆરી-૨૦૨૭
લેખિત પરીક્ષા સંભવિત તારીખઃ માર્ચ/એપ્રિલ-૨૦૨૭
આ ભરતી માટે ધોરણ ૧૨ પાસ અને સમકક્ષ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે. ભરતી સંબંધિત વધુ માહિતી અને અપડેટ્સ બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://gprb.guja®a.gov.inપરથી મેળવી શકાશે.

