Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat: ટેક્સટાઈલ વેપારના બહાને ૧.૨૮ કરોડનું જોબવર્ક કરાવી ત્રિપુટી ફરાર

    August 29, 2026

    Gujarat માં લોકરક્ષકની ૩૦૦૦ જગ્યાઓ પર થશે ભરતી

    August 29, 2026

    Rajkot ના મનહરપૂરના યુવકનો અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત

    August 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat: ટેક્સટાઈલ વેપારના બહાને ૧.૨૮ કરોડનું જોબવર્ક કરાવી ત્રિપુટી ફરાર
    • Gujarat માં લોકરક્ષકની ૩૦૦૦ જગ્યાઓ પર થશે ભરતી
    • Rajkot ના મનહરપૂરના યુવકનો અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત
    • 30 ઓગસ્ટનું પંચાંગ
    • 30 ઓગસ્ટનું રાશિફળ
    • Baba Ramdev ઝેન જી ઉપર કહ્યું કે તેઓ સ્વતંત્રતાના નારા લગાવે છે અને તેમના બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના ગુલામ છે
    • ‘Mindful Naxalites ઓ’ પર પીએમને આરએસએસનું સમર્થન, આયોજકે સોનિયા ગાંધીના એનએસી પર પ્રશ્નો ઉઠાવ્યા
    • MMDR Bill પર વિવાદઃ ’ઓડિશાની ભાવિ પેઢીઓનો વિચાર કરો,પટનાયકે નારાજગી વ્યક્ત કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat: ટેક્સટાઈલ વેપારના બહાને ૧.૨૮ કરોડનું જોબવર્ક કરાવી ત્રિપુટી ફરાર
    સુરત

    Surat: ટેક્સટાઈલ વેપારના બહાને ૧.૨૮ કરોડનું જોબવર્ક કરાવી ત્રિપુટી ફરાર

    Vikram RavalBy Vikram RavalAugust 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     વેપારીઓએ પોતાના બાકી પેમેન્ટની માંગણી કરી ત્યારે આ ત્રિપુટી વાયદાઓ કરવા લાગી હતી

    Surat,તા.૨૯

    સુરત શહેરના સરથાણા વિસ્તારમાં કાપડ વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ઠગાઈ આચરનાર ત્રિપુટીએ આયોજિત કાવતરાના ભાગરૂપે પહેલા કાપડ માર્કેટમાં પોતાની સારી શાખ ઊભી કરી હતી.

    શરૂઆતમાં તેમણે વેપારીઓ પાસેથી નાનો-મોટો માલ ખરીદી તેમજ જોબવર્ક કરાવીને તેનું ચુકવણું નિર્ધારિત સમયે અને રોકડમાં કરી દીધું હતું.

    આ સમયસરના પેમેન્ટના આધારે તેમણે કાપડના વેપારીઓનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો, જેથી વેપારીઓને તેમની દાનત પર કોઈ શંકા રહી નહોતી.એકવાર માર્કેટમાં પકડ મજબૂત થઈ ગયા બાદ આ ત્રિપુટીએ પોતાનો અસલી ખેલ શરૂ કર્યો હતો. તેમણે એક-બે નહીં પરંતુ સરથાણા વિસ્તારના ૯ જેટલા કાપડ વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં કાપડનું પ્રોસેસિંગ અને જોબવર્ક કરાવ્યું હતું.

    કુલ રૂ. ૧.૨૮ કરોડ જેટલું મંગી જોબવર્ક થઈ ગયા બાદ જ્યારે વેપારીઓએ પોતાના બાકી પેમેન્ટની માંગણી કરી ત્યારે આ ત્રિપુટી વાયદાઓ કરવા લાગી હતી. અંતે પોતાની દુકાન/ઓફિસ બંધ કરીને ત્રણેય જણા રાતોરાત ફરાર થઈ ગયા હતા. છેતરપિંડીનો ભોગ બનેલા તમામ ૯ વેપારીઓએ એકઠા થઈ સરથાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને આ ઠગ ત્રિપુટી સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.

    સરથાણા પોલીસે ૯ વેપારીઓની સંયુક્ત રજૂઆત અને લેખિત ફરિયાદના આધારે ઠગાઈ તથા વિશ્વાસઘાતનો ગુનો નોંધ્યો છે.પોલીસે આરોપી ત્રિપુટીના વેપારી સ્થળો, રહેણાંક સરનામા તથા સીસીટીવી (ઝ્રઝ્ર્‌ફ) અને બેંક એકાઉન્ટના આધારે તેમની શોધખોળ હાથ ધરી છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGujarat માં લોકરક્ષકની ૩૦૦૦ જગ્યાઓ પર થશે ભરતી
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: નિધિ પટેલ હત્યા કેસમાં એસઆઇટીની રચના, હત્યારાઓએ હત્યા કરીને લાશ ધાબા પર મૂકી દીધી હતી

    August 29, 2026
    સુરત

    Surat: માનસરોવર યાત્રાએ ગયેલા સુરતના એક જ પરિવારના ૩ સભ્યો ગુમ

    August 28, 2026
    સુરત

    Surat: લાજપોર જેલમાં ભાઈઓને જોતાં જ બહેનો ચોધાર આંસુએ રડી પડી

    August 28, 2026
    સુરત

    Surat: દવાખાનું ખોલી સારવાર કરતાં ચાર મુન્નાભાઇ ઝડપાઈ ગયા

    August 28, 2026
    સુરત

    Surat અડાજણમાં એરટેલના ખોદકામથી ડ્રેનેજ લાઈન તૂટતાં ગંદુ પાણી વરસાદી લાઈનમાં ભળ્યું

    August 27, 2026
    સુરત

    Surat માં કચરાનું રાજકારણ મેયરના ઘર સુધી પહોંચ્યું

    August 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹157,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,900
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-08-2026 21:41
    Categories
    Latest News

    Gujarat માં લોકરક્ષકની ૩૦૦૦ જગ્યાઓ પર થશે ભરતી

    August 29, 2026

    Rajkot ના મનહરપૂરના યુવકનો અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત

    August 29, 2026

    30 ઓગસ્ટનું પંચાંગ

    August 29, 2026

    30 ઓગસ્ટનું રાશિફળ

    August 29, 2026

    Baba Ramdev ઝેન જી ઉપર કહ્યું કે તેઓ સ્વતંત્રતાના નારા લગાવે છે અને તેમના બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના ગુલામ છે

    August 29, 2026

    ‘Mindful Naxalites ઓ’ પર પીએમને આરએસએસનું સમર્થન, આયોજકે સોનિયા ગાંધીના એનએસી પર પ્રશ્નો ઉઠાવ્યા

    August 29, 2026
    Search
    Main News

    Baba Ramdev ઝેન જી ઉપર કહ્યું કે તેઓ સ્વતંત્રતાના નારા લગાવે છે અને તેમના બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના ગુલામ છે

    August 29, 2026

    ‘Mindful Naxalites ઓ’ પર પીએમને આરએસએસનું સમર્થન, આયોજકે સોનિયા ગાંધીના એનએસી પર પ્રશ્નો ઉઠાવ્યા

    August 29, 2026

    MMDR Bill પર વિવાદઃ ’ઓડિશાની ભાવિ પેઢીઓનો વિચાર કરો,પટનાયકે નારાજગી વ્યક્ત કરી

    August 29, 2026

    મરાઠા અનામત પર રાજકારણ વધુ તીવ્રઃManoj Jarang ફરી ભૂખ હડતાળ શરૂ કરીCM ફડણવીસને તેમના દુશ્મન ગણાવ્યા?

    August 29, 2026

    થીમ્સ, મૂર્તિઓથી માંસાહારી સુધી,બંગાળમાં Durga Puja માટે વિહિપના નવા સૂચનો પર વિવાદ ફાટી નીકળ્યો

    August 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat માં લોકરક્ષકની ૩૦૦૦ જગ્યાઓ પર થશે ભરતી

    August 29, 2026

    Rajkot ના મનહરપૂરના યુવકનો અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત

    August 29, 2026

    30 ઓગસ્ટનું પંચાંગ

    August 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.