Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આખાં વિશ્વને રાહ ચીંધી શકે! એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે

    April 25, 2026

    Zepto IPO અને ભારતનો છૂટક યુદ્ધ: સેબીએ પ્રસ્તાવિત ₹11,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી

    April 25, 2026

    26 એપ્રિલનું રાશિફળ

    April 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આખાં વિશ્વને રાહ ચીંધી શકે! એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે
    • Zepto IPO અને ભારતનો છૂટક યુદ્ધ: સેબીએ પ્રસ્તાવિત ₹11,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી
    • 26 એપ્રિલનું રાશિફળ
    • 26 એપ્રિલનું પંચાંગ
    • Kutch આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા ૨ના મોત
    • છૂટાછેડાના કેસ શરૂ થતાં જ સૌ બેરોજગાર બની જાય છે : Supreme Court
    • ટ્રમ્પે વિટફોક, ઇરાને અરાઘચીને વાટાઘાટો માટે પાકિસ્તાન રવાના કર્યા
    • અમેરિકાના ઈતિહાસમાં દવા કિંમતમાં સૌથી મોટો ઘટાડોઃ Donalad-Trump
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, April 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»America માં રિફાઈનરી સ્થાપશે રિલાયન્સ : Donal Trump
    આંતરરાષ્ટ્રીય

    America માં રિફાઈનરી સ્થાપશે રિલાયન્સ : Donal Trump

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 11, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.11

    દેશની સૌથી મોટા કોર્પોરેટ ગૃહ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે અમેરિકાની સરકાર સામે એક વિશાળ ઓઈલ રિફાઈનરી સ્થાપશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરતા જણાવ્યું કે 50 વર્ષ બાદ દેશમાં એક નવી ઓઈલ રિફાઈનરી 300 બિલિયન ડોલરના ખર્ચે સ્થપાશે અને તેમાં ભારતની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી એક મોટા રોકાણકાર અને ભાગીદાર હશે.

    એટલું જ નહી આ રિફાઈનરીમાં તૈયાર થનાર ઈંધણ ખરીદવા અને વેચવા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ અમેરિકાની સરકાર સાથે 20 વર્ષના કરાર કર્યા છે. શ્રી ટ્રમ્પે અમેરિકા ઉર્જા પ્રભુત્વ વાળો દેશ બની જશે તેવી જાહેરાત તેમના સોશ્યલ મિડીયા હેન્ડલ પર કરી છે. જો કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ હજું સુધી કોઈ સતાવાર જાહેરાત કરી નથી.

    ટ્રમ્પે જાહેર કર્યુ છે કે, અમેરિકાની આ પ્રથમ રિફાઈનરી ટેકસાસના બ્રાઉન્સવિલેમાં સ્થપાશે. ટ્રમ્પે આ રિફાઈનરીમાં ભાગીદાર થવા માટે ભારતનો આભાર માન્યો હતો અને જાહેર કર્યુ કે ભારતની ખાનગી કંપની રિલાયન્સ તેમાં મોટુ રોકાણ કરશે. આ નવી રિફાઈનરી ભૂમિપૂજન પણ આ વર્ષના બીજા છ માસના ગાળામાં કરવામાં આવશે.

    ટ્રમ્પે જણાવ્યું કે, નવી રિફાઈનરી અમેરિકી અર્થતંત્રમાં અબજો ડોલર ઉમેરશે અને આ ક્ષેત્રમાં હજારો નોકરી પણ સર્જન કરશે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા ફસ્ટ એજન્ડામાં પરમીટ રાજ હટાવી કરવેરા ઘટાડી અને ટેરિફ ડીલથી દેશમાં બીલીયન ડોલર્સ આવી રહ્યા છે. નવી ઓઈલ રિફાઈનરી દેશની ઉર્જા સલામતી નિશ્ચિત કરશે અને નવી રિફાઈનરી પર્યાવરણની દ્રષ્ટીએ વિશ્વની સૌથી `સ્વચ્છ’ રીફાઈનરી હશે.

    આ રીફાઈનરી રોજના 1.60 લાખ બેરલ ક્રુડ ઓઈલ પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવતી હશે અને તે ખાસ કરીને અમેરિકાની ધરતી પરથી નિકળતા `શેલ-ક્રુડ’ ને રીફાઈન કરવાની ક્ષમતા હશે. હાલ જે રીતે ઈરાન સામે અમેરિકાએ યુદ્ધ છેડયુ છે અને ક્રુડ તેમ પરિવહન મુદે હોર્મુઝના જળમાર્ગનો મુદો કેન્દ્રમાં છે તે સંદર્ભમાં ટ્રમ્પની આ જાહેરાત સૂચક છે.

    2024માં ડલ્લાસ સ્થિત ઈલેમેન્ટ ફયુલ હોલ્ડીંગ અને અમેરિકાએ 50 વર્ષ બાદ પ્રથમ ઓઈલ રિફાઈનરી સ્થાપવા જાહેરાત કરી હતી પણ તે સ્ટાર્ટઅપ કંપની હતી. જયારે હવે ખુદ અમેરિકાની સરકાર જ રિલાયન્સના સહયોગથી આ જમ્બો રિફાઈનરી સ્થાપશે.

    ટ્રમ્પની જાહેરાત કઈ રીતે મહત્વની છે!
    આ પ્રોજેક્ટની સૌથી મહત્ત્વની કડી ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે. રિલાયન્સે આ નવી રિફાઈનરીમાં તૈયાર થનારા ઇંધણને ખરીદવા અને વેચવા માટે 20 વર્ષનો લાંબાગાળાનો કરાર કર્યો છે. જોકે, આ અંગે રિલાયન્સ તરફથી હજુ સુધી સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ અમેરિકન મીડિયા અને વ્હાઇટ હાઉસ આ ડીલને ગેમ-ચેન્જર માની રહ્યા છે.

    એનર્જી પ્રભુત્ત્વ
    ટ્રમ્પ વહીવટીતંત્ર ‘અમેરિકન એનર્જી ડોમિનન્સ’ની નીતિ પર ભાર મૂકી રહ્યું છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને કારણે વધતા તેલના ભાવ વચ્ચે આ પગલું વૈશ્વિક ચિંતાઓને શાંત કરવા માટે લેવાયું છે.

    ક્ષમતા
    ટેક્સાસની આ રિફાઈનરી દરરોજ અંદાજે 1,60,000 બેરલ તેલ પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવશે. તેને ખાસ કરીને અમેરિકી શેલ તેલ (Shale Oil) પ્રોસેસ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

    રોજગારી અને ટેક્સ
    આ પ્રોજેક્ટથી સાઉથ ટેક્સાસમાં હજારો નોકરીઓ ઉભી થશે અને અબજો ડોલરની આર્થિક પ્રવૃત્તિ વધશે.

    ડોનાલ્ડ ટમ્પે દાવો કર્યો છે કે, આ દુનિયાની સૌથી ‘ક્લીન’ એટલે કે પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડનારી રિફાઈનરી હશે. તેમણે કહ્યું કે પરમિટ પ્રક્રિયા સરળ બનાવવી અને ટેક્સમાં ઘટાડો કરવાના કારણે જ અબજો ડોલરની ડીલ્સ અમેરિકામાં પરત આવી રહી છે. રિફાઈનરીનું નિર્માણ આ વર્ષના બીજા ક્વાર્ટરમાં શરૂ થવાની ધારણા છે.

    Donal Trump refinery in America Reliance will set
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    છૂટાછેડાના કેસ શરૂ થતાં જ સૌ બેરોજગાર બની જાય છે : Supreme Court

    April 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પે વિટફોક, ઇરાને અરાઘચીને વાટાઘાટો માટે પાકિસ્તાન રવાના કર્યા

    April 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકાના ઈતિહાસમાં દવા કિંમતમાં સૌથી મોટો ઘટાડોઃ Donalad-Trump

    April 25, 2026
    ગુજરાત

    Gujarat માં રવિવાર, ૨૬ એપ્રિલે મતદાનનો મહાપર્વ, ૪.૦૮ કરોડથી વધુ મતદારો લોકશાહીને મજબૂત કરશે

    April 25, 2026
    ગુજરાત

    ગુજરાતમાં થોડાક જ દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે

    April 25, 2026
    રાષ્ટ્રીય

    ભારતના કુખ્યાત આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેરમાં મુખ્ય ખેલાડી Salim Dola ની તુર્કીમાં ધરપકડ

    April 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આખાં વિશ્વને રાહ ચીંધી શકે! એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે

    April 25, 2026

    Zepto IPO અને ભારતનો છૂટક યુદ્ધ: સેબીએ પ્રસ્તાવિત ₹11,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી

    April 25, 2026

    26 એપ્રિલનું રાશિફળ

    April 25, 2026

    26 એપ્રિલનું પંચાંગ

    April 25, 2026

    Kutch આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા ૨ના મોત

    April 25, 2026

    છૂટાછેડાના કેસ શરૂ થતાં જ સૌ બેરોજગાર બની જાય છે : Supreme Court

    April 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આખાં વિશ્વને રાહ ચીંધી શકે! એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે

    April 25, 2026

    Zepto IPO અને ભારતનો છૂટક યુદ્ધ: સેબીએ પ્રસ્તાવિત ₹11,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી

    April 25, 2026

    26 એપ્રિલનું રાશિફળ

    April 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.