Share Facebook Twitter Pinterest Email Copy Link Mumbai,તા.27મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે શુક્રવાર, 24 એપ્રિલના રોજ મુંબઈમાં ચાહકો સાથે પોતાનો 53મો જન્મદિવસ ઉજવ્યો. સચિને પોતાના ઘરની બહાર સેંકડો ચાહકોની સામે કેક કાપી. આ કાર્યક્રમ દરમિયાન તેમની પત્ની પણ હાજર હતી. સચિને ચાહકો સાથે સેલ્ફી પણ લીધી. celebrated his birthday Sachin-Tendulkar