Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વિરાટની શાનદાર જીત બાદ Anushka’s ‘flying kiss’ નો વીડિયો વાયરલ

    June 1, 2026

    IPLના ઇતિહાસમાં પહેલીવાર બની આવી અજીબો ગરીબ ઘટના, એક જ મેચમાં 2 વાર કરવો પડ્યો ટોસ!

    June 1, 2026

    સદી ચૂકીને પણ ઇતિહાસ રચતો વૈભવ : IPL માં સૌથી ઝડપી 1000 રન પૂરા કર્યા

    June 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વિરાટની શાનદાર જીત બાદ Anushka’s ‘flying kiss’ નો વીડિયો વાયરલ
    • IPLના ઇતિહાસમાં પહેલીવાર બની આવી અજીબો ગરીબ ઘટના, એક જ મેચમાં 2 વાર કરવો પડ્યો ટોસ!
    • સદી ચૂકીને પણ ઇતિહાસ રચતો વૈભવ : IPL માં સૌથી ઝડપી 1000 રન પૂરા કર્યા
    • IPL ના ઈતિહાસમાં સતત બીજીવાર હિટ વિકેટ આઉટ થનાર પ્રથમ ખેલાડી બનતો Sai Sudarshan
    • America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન
    • Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન
    • લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ
    • Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»IPL ના ઈતિહાસમાં સતત બીજીવાર હિટ વિકેટ આઉટ થનાર પ્રથમ ખેલાડી બનતો Sai Sudarshan
    ખેલ જગત

    IPL ના ઈતિહાસમાં સતત બીજીવાર હિટ વિકેટ આઉટ થનાર પ્રથમ ખેલાડી બનતો Sai Sudarshan

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.01
    આઈપીએલ 2026ના ક્વોલિફાયર-2 મહામુકાબલામાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. આ મેચમાં ગુજરાતની જીતના હીરો રહેલા ઓપનર સાઈ સુદર્શને શાનદાર પ્રદર્શન કરતા 32 બોલમાં 1 સિક્સ અને 8 ફોરની મદદથી 58 રનની મહત્વની ઈનિંગ રમી હતી.

    જોકે, આ મેચમાં અડધી સદી ફટકારવા છતાં સુદર્શન એક અત્યંત શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી બેઠો છે. તે આઈપીએલના ઈતિહાસમાં સતત બીજી વખત અને કુલ 3 વખત ‘હિટ વિકેટ’ આઉટ થનારો પ્રથમ ખેલાડી બની ગયો છે.

    ગુજરાત ટાઈટન્સની ઈનિંગ દરમિયાન 13મી ઓવરમાં સાઈ સુદર્શને રાજસ્થાનના બોલર બ્રિજેશ શર્માની બોલ પર ચોગ્ગો ફટકારવા માટે જોરદાર શોટ લગાવ્યો હતો. બેટ સાથે અથડાઈને બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન માટે પહોંચી ગઈ હતી, પરંતુ આ શાનદાર શોટ બાદ પણ સુદર્શને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.

    વાસ્તવમાં, સુદર્શને એટલી તાકાતથી શોટ માર્યો હતો કે બેટ તેના હાથમાંથી છટકી ગયું અને સીધું જ સ્ટમ્પ પર જઈને પડ્યું હતું. આ અજીબોગરીબ ઘટનાને કારણે અમ્પાયરે તેને તુરંત હિટ વિકેટ આઉટ જાહેર કર્યો હતો.

    આશ્ચર્યની વાત એ છે કે, સાઈ સુદર્શન આ જ આઈપીએલ 2026માં સતત બીજી નોકઆઉટ મેચમાં આ અનોખા અંદાજમાં આઉટ થયો છે. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુ સામે રમાયેલા ક્વોલિફાયર-1 મુકાબલામાં પણ તે ત્રીજી ઓવરમાં જેકબ ડફીની ગેંદ પર કટ શોટ રમવા જતાં હિટ વિકેટ થયો હતો.

    ત્યારે પણ તેનું બેટ હાથમાંથી છૂટીને પિચ પર બાઉન્સ થઈ સ્ટમ્પ પર વાગ્યું હતું. આ સાથે જ તે આઈપીએલ ઈતિહાસમાં 3 વખત હિટ વિકેટ આઉટ થનારો પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ પહેલા તે સૌપ્રથમ વર્ષ 2022માં મુંબઈ ઈન્ડિયન્સ સામે આ રીતે આઉટ થયો હતો.

     

    first player hit-wicket IPL history Sai Sudarshan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    વિરાટની શાનદાર જીત બાદ Anushka’s ‘flying kiss’ નો વીડિયો વાયરલ

    June 1, 2026
    ખેલ જગત

    IPLના ઇતિહાસમાં પહેલીવાર બની આવી અજીબો ગરીબ ઘટના, એક જ મેચમાં 2 વાર કરવો પડ્યો ટોસ!

    June 1, 2026
    ખેલ જગત

    સદી ચૂકીને પણ ઇતિહાસ રચતો વૈભવ : IPL માં સૌથી ઝડપી 1000 રન પૂરા કર્યા

    June 1, 2026
    ખેલ જગત

    Virat ની ફરી વીનિંગ ઇનિંગ …. જીત બાદ RCB નો જબરદસ્ત જશ્ન

    June 1, 2026
    ખેલ જગત

    એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત

    May 30, 2026
    ખેલ જગત

    Sai Sudarshanનું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ

    May 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વિરાટની શાનદાર જીત બાદ Anushka’s ‘flying kiss’ નો વીડિયો વાયરલ

    June 1, 2026

    IPLના ઇતિહાસમાં પહેલીવાર બની આવી અજીબો ગરીબ ઘટના, એક જ મેચમાં 2 વાર કરવો પડ્યો ટોસ!

    June 1, 2026

    સદી ચૂકીને પણ ઇતિહાસ રચતો વૈભવ : IPL માં સૌથી ઝડપી 1000 રન પૂરા કર્યા

    June 1, 2026

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    June 1, 2026

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026

    લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ

    June 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વિરાટની શાનદાર જીત બાદ Anushka’s ‘flying kiss’ નો વીડિયો વાયરલ

    June 1, 2026

    IPLના ઇતિહાસમાં પહેલીવાર બની આવી અજીબો ગરીબ ઘટના, એક જ મેચમાં 2 વાર કરવો પડ્યો ટોસ!

    June 1, 2026

    સદી ચૂકીને પણ ઇતિહાસ રચતો વૈભવ : IPL માં સૌથી ઝડપી 1000 રન પૂરા કર્યા

    June 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.