Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    June 1, 2026

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026

    લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ

    June 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન
    • Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન
    • લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ
    • Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા
    • Gujarat સહિતની 24 રાજયસભા બેઠક માટે મોદી – શાહની બેઠક
    • Government Projects સમયસર પુરા નહી થતા રૂા.5.65 લાખ કરોડનો વેડફાટ
    • Kuwait પર ઇરાનનો મિસાઇલ તથા ડ્રોન એટેક
    • Rajkot સહિત રાજ્યભરમાં સૌપ્રથમવાર ડીજીટલ માધ્યમથી વસ્તી ગણતરીનો પ્રારંભ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ
    રાષ્ટ્રીય

    લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.01
    સોશ્યલ મીડીયામાં જબરો ક્રેઝ સર્જી ગયેલ કોકરોચ જનતા પાર્ટી અંગે એક તરફ સરકાર અને ભાજપ તેને વિદેશી હાથ અને વિપક્ષનું કાવતરુ ગણાવી રહ્યા છે તથા મોદી સરકારને અસ્થિર કરવાનું પણ ષડયંત્ર હોવાનું કહેતા ખચકાતા નથી.

    તે સમયે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પ્રથમ વખત આ મુદા પર મૌન તોડતા જણાવ્યું કે લોકતંત્રમાં તમામ અવાજો અને ભાવનાઓને સાંભળવી જોઈએ અને તેના માટે જગ્યા પણ છે. આ પ્રકારના અવાજ સામે ચિંતા કરવાની કોઈ વાત નથી.

    આરએસએસની આ સલાહ ભાજપ અને સરકારના વલણ સામે ટકોર હોવાનું માનવામાં આવે છે. સંઘના વરિષ્ઠ નેતા સુનિલ આંબેકરએ એક વાતચીત દરમ્યાન જણાવ્યું કે લોકતાંત્રીક સમાજમાં અલગ અલગ મંતવ્ય આવતા હોય છે અને તેની જાહેર ચર્ચા એ સ્વાભાવિક પ્રક્રિયા છે તેને કોઈ ચિંતા કે આંચકાની રીતે જોવી જોઈએ નહી.

    અત્રે ઉલ્લેખનીય છે કે, કોકરોચ જનતા પાર્ટી સોશ્યલ મીડીયામાં ફોલોઅર્સની સંખ્યામાં ભાજપથી પણ આગળ નીકળી ગઈ છે. અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ તરીકે સંઘમાં જવાબદારી સંભાળી રહેલા શ્રી આંબેકરે જણાવ્યું કે આપણે એક જાગૃત સમાજ છીએ અને લોકતાંત્રીક પ્રક્રિયાનું પાલન કરીએ છીએ.

    આપણે પારદર્શી ચુંટણી, સ્વતંત્ર મીડીયા અને સોશ્યલ મીડીયા પણ મૌજૂદ છે જયાં રોજ ખુલ્લી ચર્ચા થાય છે અને મને લાગે છે કે લોકતંત્રમાં કોઈપણ પ્રકારની ચર્ચા કે અલગ મંતવ્યથી હેરાન થવુ જોઈએ નહી.

    સંઘનું આ નિવેદન એ સમયે આવ્યું છે કે જયારે સરકારના કહેવાથી સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ એકસ એ કોકરોચ જનતા પાર્ટીનું હેન્ડલ પણ બ્લોક કરાવી દીધુ છે. આંબેકરે કહ્યું કે દેશના રાજકીય પક્ષો આ પ્રકારે આવતા મંતવ્યો અને ભાવનાને સમજવા તથા સ્વીકારવા સક્ષમ છે. આપણી સીસ્ટમ તે તાકાત રાખે છે. તેમણે એ પણ કહ્યું કે યુવાઓ જેને ઝેન-જી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ પણ ઘણી આશાઓ રાખે છે.

    Cockroach Janata Party Every voice has a place
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Gujarat સહિતની 24 રાજયસભા બેઠક માટે મોદી – શાહની બેઠક

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Government Projects સમયસર પુરા નહી થતા રૂા.5.65 લાખ કરોડનો વેડફાટ

    June 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    Kuwait પર ઇરાનનો મિસાઇલ તથા ડ્રોન એટેક

    June 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    June 1, 2026

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026

    Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા

    June 1, 2026

    Gujarat સહિતની 24 રાજયસભા બેઠક માટે મોદી – શાહની બેઠક

    June 1, 2026

    Government Projects સમયસર પુરા નહી થતા રૂા.5.65 લાખ કરોડનો વેડફાટ

    June 1, 2026

    Kuwait પર ઇરાનનો મિસાઇલ તથા ડ્રોન એટેક

    June 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    June 1, 2026

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026

    Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા

    June 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.