Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘જેવા દ્રશ્યો સર્જાયા
    • Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ એક કરોડની મતા બળીને ખાખ
    • Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી
    • Rajkotના નાગલપર ગામે આધેડે ગળેફાંસો ખાય કર્યો આપઘાત
    • Rajkot: ઇલેક્ટ્રીશનનું કામ કરતી વેળા પટકાયેલ આધેડનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»લદાખ પહોંચતા જ Sonam Wangchukએ કર્યા સરકારના વખાણ
    અન્ય રાજ્યો

    લદાખ પહોંચતા જ Sonam Wangchukએ કર્યા સરકારના વખાણ

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2026Updated:July 31, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વાંગચુકે ૨૬ દિવસના અનશન બાદ લદાખ પરત ફરતી વખતે પ્રથમવાર વંદે ભારત એક્સપ્રેસમાં દિલ્હીથી શ્રીનગર મુસાફરી કરી

    Ladakh, તા.૩૦

    પર્યાવરણવિદ્‌ અને શિક્ષણ સુધારક સોનમ વાંગચુક દિલ્હીના જંતર-મંતર પર સતત ૨૬ દિવસના અનશન બાદ લદાખ પરત ફર્યા છે. દિલ્હીથી શ્રીનગર પાછા ફરતી વખતે તેમણે પહેલીવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી હતી. ટ્રેન પ્રવાસના પોતાના અનુભવ અને રસ્તામાં આવતા એન્જિનિયરિંગની અજાયબી સમાન ચિનાબ બ્રિજને લઈને તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેમણે ભારતીય રેલવે અને દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મુક્ત મને પ્રશંસા કરી છે.

    સોનમ વાંગચુકે વીડિયોમાં જણાવ્યું હતું કે, મને હંમેશાં રેલવે દ્વારા મુસાફરી કરવી ખૂબ ગમે છે, પરંતુ વંદે ભારત ટ્રેનમાં સફર કરવાનો અનુભવ એકદમ અલગ અને અદ્ભુત રહ્યો છે. રિયાસી જિલ્લામાં ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે આર્ચ બ્રિજ (ઝ્રરીહટ્ઠહ્વ ઇટ્ઠૈઙ્મુટ્ઠઅ મ્િૈઙ્ઘખ્તી) પરથી વંદે ભારત ટ્રેનમાં પસાર થવું એ અત્યંત સુંદર અનુભવ હતો. આવા વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સ દેશની ટેક્નોલોજી ક્ષેત્રે પ્રગતિ અને શાનદાર કનેક્ટિવિટીનું પ્રતીક છે.

    ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવેના વખાણ કરવાની સાથે સાથે સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારને એક ખાસ અપીલ પણ કરી છે. ૨૬ દિવસના આંદોલન બાદ સરકાર સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે, સરકારે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને યુવાનો પર કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી ન કરવાના પોતાના લેખિત વચન પર કાયમ રહેવું જોઈએ, જેથી દેશના યુવાનોમાં સરકાર અને વ્યવસ્થા પ્રત્યે વિશ્વાસનો માહોલ જળવાઈ રહે.

    આ રેલવે રૂટનું સૌથી મોટું આકર્ષણ ચિનાબ નદી પર બનેલો આર્ચ બ્રિજ છે. આ પુલ નદીના સ્તરથી ૩૫૯ મીટરની ઊંચાઈ પર આવેલો છે, જે પેરિસના પ્રખ્યાત એફિલ ટાવર કરતાં પણ આશરે ૩૫ મીટર વધુ ઊંચો છે. આ પુલ કલાકના ૨૬૬ કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન અને રિએક્ટર સ્કેલ પર ૮ની તીવ્રતાના ભૂકંપને પણ સહન કરવાની ક્ષમતા ધરાવે છે.

    નવી દિલ્હી-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ભારતીય રેલવેના સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્‌સમાંથી એક છે. સામાન્ય રીતે જમ્મુથી શ્રીનગર સડક માર્ગે જવામાં ૭થી ૧૦ કલાકનો સમય લાગતો હતો, જ્યારે હવે ટ્રેન દ્વારા જમ્મુથી શ્રીનગરનું અંતર માત્ર ૩.૫ કલાકમાં અને દિલ્હીથી શ્રીનગરની સફર ૧૩ કલાકથી પણ ઓછા સમયમાં પૂરી થઈ જાય છે.

    ladakh sonam-wangchuk
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleWankaner નેશનલ હાઈવે પર ટ્રક ચાલકે બે બાઈકને ઠોકર મારતા ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત
    Next Article Jamnagar બાયપાસ નજીક પોલીસ ચેકીંગ દરમિયાન ટ્રક ચાલક દારૂના નશામાં ઝડપાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026
    રાષ્ટ્રીય

    ‘‘JIO’’ માટે ધીરુભાઈએ જોયેલાં સ્વપનને અંબાણી પરિવારે અકલ્પનિય પ્રગતિ સાથે સાકાર કર્યુઃ પરિમલ નથવાણી

    October 29, 2026
    ગુજરાત

    PM Modi આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

    October 29, 2026
    અન્ય રાજ્યો

    ૧ નવેમ્બરે દિલ્હીમાં વિરોધ પક્ષ એકત્ર થશેઃ મતદાનનો અધિકાર ખતરામાં છે, આપણે ચૂપ રહી શકીએ નહીં; Mamata Banerjeeની અપીલ

    October 29, 2026
    રાષ્ટ્રીય

    NEET Paper Leak Case: કોર્ટે ૧૪ આરોપીઓ સામે આરોપો ઘડવાનો આદેશ અનામત રાખ્યો

    October 29, 2026
    રાષ્ટ્રીય

    Cyclone Arnab તબાહી મચાવીઃ ઓડિશાના ગંજમમાં ૩૦૦ ગામોમાં પાણી ભરાયા; આંધ્રપ્રદેશે રાહત કાર્ય ઝડપી બનાવવાના આદેશ આપ્યા

    October 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,720
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹129,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹184,760
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-10-2026 22:58
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘જેવા દ્રશ્યો સર્જાયા

    October 29, 2026

    Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ એક કરોડની મતા બળીને ખાખ

    October 29, 2026

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026
    Search
    Main News

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026

    ‘‘JIO’’ માટે ધીરુભાઈએ જોયેલાં સ્વપનને અંબાણી પરિવારે અકલ્પનિય પ્રગતિ સાથે સાકાર કર્યુઃ પરિમલ નથવાણી

    October 29, 2026

    PM Modi આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

    October 29, 2026

    NEET Paper Leak Case: કોર્ટે ૧૪ આરોપીઓ સામે આરોપો ઘડવાનો આદેશ અનામત રાખ્યો

    October 29, 2026

    Cyclone Arnab તબાહી મચાવીઃ ઓડિશાના ગંજમમાં ૩૦૦ ગામોમાં પાણી ભરાયા; આંધ્રપ્રદેશે રાહત કાર્ય ઝડપી બનાવવાના આદેશ આપ્યા

    October 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.