Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    US રશિયા પાસેથી તેલ, ગેસ અને અન્ય માલ ખરીદનારાઓ પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે

    August 8, 2026

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026

    Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • US રશિયા પાસેથી તેલ, ગેસ અને અન્ય માલ ખરીદનારાઓ પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે
    • “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી
    • Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે
    • Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત
    • વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ
    • Rashid Khan છ વિકેટ ઝડપી ટ્રેન્ટ બોલ્ટ અને ચામિંડા વાસને પાછળ છોડી દીધા, આયર્લેન્ડને મોટો પરાજય થયો
    • Avika Gor ને ડેન્ગ્યુથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે; કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો,પતિ મિલિંદ
    • ‘Partition 1947’ ના પ્રમોશન માટે સની દેઓલ લખનૌ પહોંચ્યા, સીએમ યોગીને મળ્યા; પ્રીતિ ઝિન્ટા પણ હાજરી આપી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar બાયપાસ નજીક પોલીસ ચેકીંગ દરમિયાન ટ્રક ચાલક દારૂના નશામાં ઝડપાયો
    જામનગર

    Jamnagar બાયપાસ નજીક પોલીસ ચેકીંગ દરમિયાન ટ્રક ચાલક દારૂના નશામાં ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2026Updated:July 31, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૩૦

    Jamnagar નજીક લોડ્‌ર્સ હોટલ પાસે જાહેર માર્ગ પર દારૂના નશામાં ટ્રક ચલાવતા એક ચાલકને જનરક્ષક-૧૧૨ની મદદથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની સામે મોટર વાહન અધિનિયમની કલમ ૧૮૫ તથા ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની કલમ ૬૬(૧)(બી) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    ફરિયાદ મુજબ ખંભાળિયાના સાકેત હોસ્પિટલ પાસે રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા ભરતભાઈ ગોરધનભાઈ રાઠોડ કચ્છના કબરાઉથી દ્વારકા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન જામનગર નજીક લોડ્‌ર્સ હોટલ પાસે ઉત્તર પ્રદેશના પાસિંગ યુ. પી. -૧૫ ઇ.ટી. ૯૨૭૩ ની ટ્રક બેદરકારીથી તેમની બોલેરો નજીકથી પસાર થતાં તેમણે ટ્રક રોકાવી હતી.

    ટ્રક ચાલક વિકાસકુમાર હરિશંકરસિંહ પટેલ (ઉ.વ. ૩૬), રહે. અંકોરહા, થાણા-દિનારા, જિલ્લો રોહતાસ (બિહાર) દારૂના નશામાં હોવાનું જણાતા ભરતભાઈએ જનરક્ષક-૧૧૨ને જાણ કરી હતી. જનરક્ષક-૧૧૨ના ઇન્ચાર્જ એ.એસ.આઈ. એસ. એચ. જીલરીયા સ્થળે પહોંચ્યા બાદ બંનેને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.

    પોલીસ તપાસ દરમિયાન વિકાસકુમાર પટેલના મોઢામાંથી કેફી પીણાની તીવ્ર વાસ આવતી હતી, આંખો લાલ હતી અને શરીરનું સમતોલપણું જાળવી શકતો ન હોવાથી તે નશામાં હોવાનું જણાયું હતું. તેની પાસે દારૂ પીવા અંગેનું કોઈ પાસ-પરમિટ પણ ન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ટ્રકનો કબજો તેના મિત્ર અને ડ્રાઇવર ફૈઝ મહંમદ વૈઝ મહંમદ ગુર્જરને સોંપી આપ્યો હતો. ત્યારબાદ ટ્રક ચાલક વિકાસકુમાર પટેલ સામે એમ.વી. એક્ટની કલમ ૧૮૫ તથા પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬(૧)(બી) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleલદાખ પહોંચતા જ Sonam Wangchukએ કર્યા સરકારના વખાણ
    Next Article Voter ID, Aadhaar and PAN card પણ નાગરિકતાનો પુરાવો નથી
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: લાલપુરમાં સગાઈ બાદ યુવતી પર શંકા રાખી માનસિક ત્રાસ આપનાર ત્રણ સામે હુમલાનો ગુનો નોંધાયો

    August 7, 2026
    જામનગર

    Jamnagar: પાન મસાલો ખવડાવવાની બાબતે યુવક પર લાકડાના ધોકાથી હુમલો

    August 7, 2026
    જામનગર

    Jamnagar: પાન મસાલાની દુકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

    August 7, 2026
    જામનગર

    Jamnagar: જુગારની રંગત, પોલીસના બે દરોડામાં મહિલાઓ સહિત ૧૨ પત્તાંપ્રેમી ઝડપાયા

    August 7, 2026
    જામનગર

    Jamnagar: ૧૧૨ના પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો, સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો

    August 7, 2026
    જામનગર

    Jamnagar: વાહન અથડામણ બાદ વેપારી પર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

    August 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 19:16
    Categories
    Latest News

    US રશિયા પાસેથી તેલ, ગેસ અને અન્ય માલ ખરીદનારાઓ પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે

    August 8, 2026

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026

    Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે

    August 8, 2026

    Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત

    August 8, 2026

    વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ

    August 8, 2026

    Rashid Khan છ વિકેટ ઝડપી ટ્રેન્ટ બોલ્ટ અને ચામિંડા વાસને પાછળ છોડી દીધા, આયર્લેન્ડને મોટો પરાજય થયો

    August 8, 2026
    Search
    Main News

    US રશિયા પાસેથી તેલ, ગેસ અને અન્ય માલ ખરીદનારાઓ પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે

    August 8, 2026

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    US રશિયા પાસેથી તેલ, ગેસ અને અન્ય માલ ખરીદનારાઓ પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે

    August 8, 2026

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026

    Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.