Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    01 જુલાઈ નું પંચાંગ

    June 30, 2026

    01 જુલાઈ નું રાશિફળ

    June 30, 2026

    Shreyas Talpade ને હોમ લોન મળી ન હતી,ફરાહ ખાને શાહરૂખ ખાનને ફોન કર્યો,એક સહી અને તેને બેંક તરફથી મંજૂરી મળી ગઈ

    June 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 01 જુલાઈ નું પંચાંગ
    • 01 જુલાઈ નું રાશિફળ
    • Shreyas Talpade ને હોમ લોન મળી ન હતી,ફરાહ ખાને શાહરૂખ ખાનને ફોન કર્યો,એક સહી અને તેને બેંક તરફથી મંજૂરી મળી ગઈ
    • Amarnath Yatra પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસ એલર્ટ પર, માઉન્ટેન રેસ્ક્યુ ટીમે ૧૮ સ્થળોએ મોટી મોક ડ્રીલ કરી
    • મનુષ્ય ભગવાન માટે વીસ ડગલાં ચાલે તો પ્રભુ વીસ ગાઉ ચાલે છે
    • સોનલ પોતાની દીકરી સિદ્ધિને લઈને અચાનક પિયર કેમ આવતી રહી??
    • બોરિયા ગામમાં નલ સે જલ યોજનામાં કૌભાંડની ગંધ
    • Pune કેતન હત્યા કેસમાં નવો વળાંકઃ સિયાના વકીલે ભાઈ સાહિલને ૧૦ કરોડ રૂપિયાની નોટિસ મોકલી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»AI chips માટે દક્ષિણ કોરિયા ૫૭૬ અબજ ડોલરનું રોકાણ કરશે
    આંતરરાષ્ટ્રીય

    AI chips માટે દક્ષિણ કોરિયા ૫૭૬ અબજ ડોલરનું રોકાણ કરશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ચાર નવા સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ બનાવાશે એઆઈ ડેટા સેન્ટરનું વિશાળ નેટવર્ક ઊભું કરાશે

    Seoul,તા.૩૦

    આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેક્ટરમાં દેશને વધુ મજબૂત બનાવવા માટે દક્ષિણ કોરિયાએ અત્યાર સુધીની સૌથી મોટી યોજનાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ લી જે મ્યુંગે કહ્યું કે, એઆઈ અને સેમિકન્ડક્ટર ઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ હેઠળ દેશમાં ૫૭૬ અબજ ડોલર એટલે કે, આશરે રૂપિયા ૪૯ લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ અને એસકે હાયનિક્સ મુખ્ય ભૂમિકા ભજવશે.

    આ યોજના હેઠળ આગામી વર્ષોમાં સેમસંગ અને એસકે હાયનિક્સ મળીને તેમના સપ્લાયરો સાથે લગભગ ૮૦૦ ટ્રિલિયન વોન એટલે કે, અંદાજે ૫૧૮ અબજ ડોલરનું રોકાણ કરીને દેશના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં ચાર નવા એડવાન્સ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ (ફેબ) સ્થાપશે. આ ઉપરાંત ચુંગચિઓંગ વિસ્તારમાં અત્યાધુનિક ચિપ પેકેજિંગ ક્લસ્ટર માટે ૮૧ ટ્રિલિયન વોનનું વધારાનું રોકાણ પણ કરવામાં આવશે.રાષ્ટ્રપતિ લીએ જણાવ્યું કે વિશ્વમાં એઆઈની રેસમાં આગળ રહેવા માટે સેમિકન્ડક્ટર, ફિઝિકલ એઆઈ અને એઆઈ ડેટા સેન્ટર દેશના ભવિષ્યના વિકાસના મુખ્ય આધારસ્તંભ બનશે.

    સરકારે ૨૦૩૦ સુધી દેશમાં મેમરી ચિપનું ઉત્પાદન બમણું કરવાનો ટારગેટ નક્કી કર્યો છે. આ સાથે જ એઆઈ સર્વર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ બની ગયેલી હાઈ-બેન્ડવિડ્‌થ મેમરી ચિપના રિસર્ચ અને પ્રોડ્‌ક્શનને પણ પ્રાથમિકતા આપવામાં આવશે.

    યોજનાનો ત્રીજો મહત્વપૂર્ણ ભાગ દેશભરમાં વિશાળ એઆઈ ડેટા સેન્ટર નેટવર્ક ઊભું કરવાનો છે. સરકાર અને પ્રાઈવેટ સેક્ટર મળીને ૨૦૩૫ સુધીમાં ૧,૦૦૦ ટ્રિલિયન વોનથી વધુનું રોકાણ કરીને ઉચ્ચ ક્ષમતાવાળા ડેટા સેન્ટરો વિકસાવશે.

    આ ઉપરાંત ૨૦૩૦ સુધી દક્ષિણ કોરિયાને ફિઝિકલ એઆઈ અને રોબોટિક્સ ક્ષેત્રે વૈશ્વિક નેતા બનાવવાનો પણ રોડમેપ જાહેર કરવામાં આવ્યો છે.

    AI chips invest $576 billion Seoul South Korea
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Amarnath Yatra પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસ એલર્ટ પર, માઉન્ટેન રેસ્ક્યુ ટીમે ૧૮ સ્થળોએ મોટી મોક ડ્રીલ કરી

    June 30, 2026
    રાષ્ટ્રીય

    Petrol માં ઈથેનોલના મિશ્રણના એકાદ વર્ષમાં જ સારા પરિણામ મળશે

    June 30, 2026
    રાષ્ટ્રીય

    General Dhiraj Seth બન્યા ભારતીય સેનાના નવા પ્રમુખ

    June 30, 2026
    અન્ય રાજ્યો

    બે-તૃતીયાંશ બહુમતીથી માત્ર ૧૧ ડગલાં દૂર, વિપક્ષની વધી ચિંતા

    June 30, 2026
    અન્ય રાજ્યો

    Mumbai માં ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી, વાહનચાલકો પરેશાન

    June 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    Europe માં રેકોર્ડબ્રેક ગરમીએ ફ્રાન્સમાં વિનાશક સ્વરૂપ ધારણ કર્યું

    June 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    01 જુલાઈ નું પંચાંગ

    June 30, 2026

    01 જુલાઈ નું રાશિફળ

    June 30, 2026

    Shreyas Talpade ને હોમ લોન મળી ન હતી,ફરાહ ખાને શાહરૂખ ખાનને ફોન કર્યો,એક સહી અને તેને બેંક તરફથી મંજૂરી મળી ગઈ

    June 30, 2026

    Amarnath Yatra પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસ એલર્ટ પર, માઉન્ટેન રેસ્ક્યુ ટીમે ૧૮ સ્થળોએ મોટી મોક ડ્રીલ કરી

    June 30, 2026

    મનુષ્ય ભગવાન માટે વીસ ડગલાં ચાલે તો પ્રભુ વીસ ગાઉ ચાલે છે

    June 30, 2026

    સોનલ પોતાની દીકરી સિદ્ધિને લઈને અચાનક પિયર કેમ આવતી રહી??

    June 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    01 જુલાઈ નું પંચાંગ

    June 30, 2026

    01 જુલાઈ નું રાશિફળ

    June 30, 2026

    Shreyas Talpade ને હોમ લોન મળી ન હતી,ફરાહ ખાને શાહરૂખ ખાનને ફોન કર્યો,એક સહી અને તેને બેંક તરફથી મંજૂરી મળી ગઈ

    June 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.