Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત
    • Rajkot: માલિયાસણ પાસે સાગર ઇન્ડસ્ટ્રીઝમાં વાહનની ઠોકરે યુવકનું મોત
    • Rajkot: વંથલી નજીક બાઇક સ્લીપ થતા આધેડનું મોત
    • Rajkot: ઘરેથી રવિવારીમાં જવાનું કહી નીકળેલી નવોઢાનો આજીડેમમાંથી મૃતદેહ મળ્યો
    • Jamnagar: ઉછીના રૂપિયા ન આપતાં યુવકને ઢોર માર માર્યો, સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં બનાવ હત્યમાં પલટાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»State Bank of Indiaએ ક્લાર્કની ભરતી બહાર પાડી, સૌથી વધુ ગુજરાતમાં જગ્યાઓ
    રાષ્ટ્રીય

    State Bank of Indiaએ ક્લાર્કની ભરતી બહાર પાડી, સૌથી વધુ ગુજરાતમાં જગ્યાઓ

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2026Updated:August 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.10

    સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ક્લાર્ક 2026 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી દ્વારા જુનિયર એસોસિએટની 1538 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી ખાસ કરીને SC, ST અને OBC કેટેગરીની બેકલોગ ખાલી જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે. લાયક ઉમેદવારો 7 ઓગસ્ટથી 27 ઓગસ્ટ 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.અરજીઓ SBIની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા જ સ્વીકારવામાં આવશે. આ ભરતી માટે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, ઉમેદવારો આ ભરતીમાં માત્ર એક જ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશની જગ્યાઓ માટે અરજી કરી શકશે.SBIની આ ભરતીમાં કુલ 1538 ખાલી પદો છે. જેમાં 207 પદ SC, 1219 પદ ST અને 112 પદ OBC વર્ગ માટે છે. જનરલ કેટેગરીના ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે નહીં. જ્યારે રાજ્યવાર જોઈએ તો સૌથી વધુ ગુજરાતમાં 289 પદ છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 165, મધ્યપ્રદેશમાં 134, ઝારખંડમાં 133, કર્ણાટકમાં 120, ઓડિશામાં 111 અને રાજસ્થાનમાં 106 પદ છે. આંધ્રપ્રદેશમાં 88, તમિલનાડુમાં 65, પશ્ચિમ બંગાળમાં 55, જમ્મુ અને કાશ્મીરમાં 42 તથા અસમમાં 39 પદ છે.

    આ ભરતી માટે ઉમેદવાર પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે. અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે, પરંતુ તેમણે 31 ડિસેમ્બર 2026 સુધીમાં ગ્રેજ્યુએશન પૂરું થયાનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. જ્યારે ઉંમરની ગણતરી 1 એપ્રિલ 2026ના આધારે કરવામાં આવશે. ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ હોવી જોઈએ, એટલે કે ઉમેદવારનો જન્મ 2 એપ્રિલ 1998 થી 1 એપ્રિલ 2006 વચ્ચે થયેલો હોવો જોઈએ. અનામત વર્ગોને SBIના નિયમો મુજબ મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ મળશે.

    SBI ક્લાર્ક ભરતીમાં પસંદગી માટે ત્રણ તબક્કા હશે. સૌથી પહેલા પ્રારંભિક પરીક્ષા (પ્રિલિમ્સ), ત્યારબાદ મુખ્ય પરીક્ષા (મેઇન્સ) અને જરૂર પડે તો લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ યોજાશે. પ્રારંભિક પરીક્ષા સપ્ટેમ્બર 2026માં યોજાવાની શક્યતા છે, જ્યારે મુખ્ય પરીક્ષા ઓક્ટોબર અથવા નવેમ્બર 2026માં યોજાઈ શકે છે. પ્રિલિમ્સમાં કુલ 100 ગુણના ઓબ્જેક્ટિવ પ્રશ્નો હશે અને પરીક્ષાનો સમયગાળો 1 કલાકનો રહેશે. ખોટો જવાબ આપવા પર પ્રશ્નના નિર્ધારિત ગુણનો ચોથો ભાગ (1/4) કાપવામાં આવશે. SBIએ પ્રિલિમ્સમાં અલગ-અલગ સેક્શન માટે ન્યૂનતમ ક્વોલિફાઈંગ માર્ક્સ નક્કી કર્યા નથી. પ્રિલિમ્સના ગુણ માત્ર મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવા માટે જ ઉપયોગમાં લેવાશે.

    SBI Clerk Recruitment
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSitapurમાં ભાજપ ધારાસભ્ય જ્ઞાન તિવારીએ પોતાના વેવાઈ અનુજ ત્રિવેદી વિરુદ્ધ છેતરપિંડીની FIR નોંધાવી
    Next Article Jugal Hansraj ‘માસૂમ: ધ નેક્સ્ટ જનરેશન’માં કામ કરશે
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Pm Modiએ શેર કર્યો હજારો વર્ષ જૂનો સંસ્કૃત શ્લોક

    September 28, 2026
    મુખ્ય સમાચાર

    સોશિયલ મીડિયા પર ૧૮ વર્ષથી નાના હોય તેમના એકાઉન્ટ ના હોવા જોઈએ: Supreme Court

    September 28, 2026
    રાષ્ટ્રીય

    Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો

    September 28, 2026
    અન્ય રાજ્યો

    ભાજપ સરકારે મદરેસાઓ સાથે ભેદભાવ કર્યો છે અને તેઓ ફક્ત વિભાજન કરવાનું જાણે છે, Akhilesh Yadav

    September 28, 2026
    અન્ય રાજ્યો

    Arnab Stormsને કારણે ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક ૬૦ને પાર

    September 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    Balochistanમાં ૧૦૦થી વધુનાં મોતઃ અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ લોહિયાળ બન્યો

    September 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,860
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,620
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,530
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-09-2026 00:24
    Categories
    Latest News

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026

    Rajkot જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત

    September 28, 2026

    Rajkot: માલિયાસણ પાસે સાગર ઇન્ડસ્ટ્રીઝમાં વાહનની ઠોકરે યુવકનું મોત

    September 28, 2026

    Rajkot: વંથલી નજીક બાઇક સ્લીપ થતા આધેડનું મોત

    September 28, 2026
    Search
    Main News

    Pm Modiએ શેર કર્યો હજારો વર્ષ જૂનો સંસ્કૃત શ્લોક

    September 28, 2026

    સોશિયલ મીડિયા પર ૧૮ વર્ષથી નાના હોય તેમના એકાઉન્ટ ના હોવા જોઈએ: Supreme Court

    September 28, 2026

    Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો

    September 28, 2026

    ભાજપ સરકારે મદરેસાઓ સાથે ભેદભાવ કર્યો છે અને તેઓ ફક્ત વિભાજન કરવાનું જાણે છે, Akhilesh Yadav

    September 28, 2026

    Arnab Stormsને કારણે ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક ૬૦ને પાર

    September 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.