Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: એલસીબીનો જુગારધામ પર દરોડોઃ મહિલા સહિત ૮ ઝડપાયા, એક ફરાર

    November 4, 2026

    મનપાના કર્મચારી પર હુમલાના પડઘાઃ Jamnagarમાં એસ્ટેટ શાખાની કડક કાર્યવાહી, રેકડી-પથારા સહિતનો સામાન જપ્ત

    November 4, 2026

    Morbiની પી.એમ. શ્રી માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની School Transport Scheme બની આશાનું વાહન

    November 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: એલસીબીનો જુગારધામ પર દરોડોઃ મહિલા સહિત ૮ ઝડપાયા, એક ફરાર
    • મનપાના કર્મચારી પર હુમલાના પડઘાઃ Jamnagarમાં એસ્ટેટ શાખાની કડક કાર્યવાહી, રેકડી-પથારા સહિતનો સામાન જપ્ત
    • Morbiની પી.એમ. શ્રી માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની School Transport Scheme બની આશાનું વાહન
    • Suratમાં પૈસાની લેતી-દેતીમાં મિત્રની ઘાતકી હત્યા કરાઈ
    • દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે
    • પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; New Zealandને ૫ વિકેટે હરાવ્યું
    • ચંફાઈ જિલ્લામાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ
    • Suratમાં કબ્રસ્તાનમાંથી માથા વગરનું નગ્ન ધડ મળ્યું, ૩ કિમી દૂર રેલવે ટ્રેક પરથી માથું મળી આવ્યું!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘મૈસા’ના પહેલા ગીત ‘ઓ મૈસા રે’માં દેખાયો તાંડવ અંદાજ: Rashmika Mandanna
    મનોરંજન

    ‘મૈસા’ના પહેલા ગીત ‘ઓ મૈસા રે’માં દેખાયો તાંડવ અંદાજ: Rashmika Mandanna

    Vikram RavalBy Vikram RavalNovember 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૪

    અભિનેત્રી Rashmika Mandanna પોતાની આગામી ફિલ્મ ‘મૈસા’માં અત્યાર સુધી ક્યારેય ન જોયેલા અવતારમાં જોવા મળવાની છે. આ ફિલ્મને ભારતના પ્રથમ મહિલા લીડ પેન ઇન્ડિયા સિનેમેટિક વેન્ચર તરીકે રજૂ કરવામાં આવી રહી છે. જબરદસ્ત એક્શન અને પિતા-પુત્રીના અનોખા સંબંધ પર આધારિત આ ફિલ્મ દર્શકોને એક અલગ જ સિનેમેટિક અનુભવ કરાવશે. ફિલ્મ ૨૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

    ફિલ્મનું તાજેતરમાં રિલીઝ થયેલું ટીઝર દેશભરમાં ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. દર્શકોથી લઈને ફિલ્મી જાણકારો સુધી સૌએ ફિલ્મની રૉ એનર્જી, ભવ્ય સ્કેલ અને ઇન્ટેન્સ વાતાવરણનાં વખાણ કર્યાં છે. ખાસ વાત એ છે કે ‘મૈસા’ ભારતીય સિનેમામાં એક અલગ પ્રકારની વાર્તા રજૂ કરવા જઈ રહી છે.ભારતીય ફિલ્મોમાં અત્યાર સુધી મોટા ભાગે માસ એક્શન ડ્રામામાં માતા-પુત્રના મજબૂત સંબંધને દર્શાવવામાં આવ્યો છે. ‘બાહુબલી’ અને ‘દ્ભય્હ્લ’ જેવી ફિલ્મોમાં પણ આવા સંબંધો જોવા મળ્યા છે. પરંતુ ‘મૈસા’ આ પરંપરાથી અલગ છે. ફિલ્મમાં આદિવાસી વિસ્તારની પૃષ્ઠભૂમિમાં પિતા અને પુત્રી વચ્ચેના મજબૂત સંબંધને દર્શાવવામાં આવશે.આ ગીતમાં રશ્મિકા મંદાના નિર્ભય અને ખતરનાક અંદાજમાં જોવા મળે છે.

    તે હાઈ ઇન્ટેન્સિટી ધરાવતા તાંડવ સ્ટાઇલના પર્ફોર્મન્સથી દર્શકોનું ધ્યાન ખેંચી રહી છે. રૉ એનર્જી, દમદાર એક્સપ્રેશન અને શાનદાર કોરિયોગ્રાફીથી સજેલું આ ગીત આદિવાસી માહોલને એક અલગ જ સ્તરે લઈ જાય છે. રશ્મિકાનો આ અંદાજ જોઈને સ્પષ્ટ થાય છે કે આ પ્રકારના મોટા પ્રોજેક્ટનું નેતૃત્વ કરવા માટે તેની પસંદગી શા માટે કરવામાં આવી છે.આ ગીતને જેક્સ બિજોયે કમ્પોઝ કર્યું છે. ફિલ્મના બેકગ્રાઉન્ડ મ્યુઝિકની પણ અગાઉથી ચર્ચા થઈ રહી છે. ગીતમાં ફિલ્મની માટી સાથે જોડાયેલી વાર્તા અને દેશી અંદાજની ઝલક જોવા મળે છે. દમદાર બીટ્‌સ અને આદિવાસી સંગીતના અનોખા મિશ્રણને કારણે આ ગીત યાદગાર બની રહેવાની અપેક્ષા છે.અનફોર્મ્યુલા ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી અને રવીન્દ્ર પુલ્લેના નિર્દેશનમાં તૈયાર થયેલી ‘મૈસા’ એક ઇમોશનલ એક્શન થ્રિલર ફિલ્મ છે. ફિલ્મની વાર્તા આદિવાસી વિસ્તારોની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ફિલ્મમાં ભવ્ય વિઝ્યુઅલ્સ, રોમાંચક વાર્તા અને રશ્મિકા મંદાનાનું દમદાર પર્ફોર્મન્સ જોવા મળશે. આ ફિલ્મ ૨૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

    Rashmika Mandanna
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleન ડાયટ, ન વર્કઆઉટ છતાં અભિનેત્રી Ishita Duttaનું વજન ઘટ્યું
    Next Article રાત્રે ઊંઘ નથી આવતી, Amitabh Bachchan જણાવી પોતાની પરેશાની
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    રાત્રે ઊંઘ નથી આવતી, Amitabh Bachchan જણાવી પોતાની પરેશાની

    November 4, 2026
    મનોરંજન

    ન ડાયટ, ન વર્કઆઉટ છતાં અભિનેત્રી Ishita Duttaનું વજન ઘટ્યું

    November 4, 2026
    મનોરંજન

    Kanika Kapoor પતિ ગૌતમથી અલગ થશે, સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી પીડા

    November 4, 2026
    મનોરંજન

    Tusshar Kapoor પાસેથી ૫ કરોડની ખંડણી માંગી; ફોન કરનારે પોતાને ’હેરી બોક્સર’ તરીકે ઓળખાવ્યો, જે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય છે

    November 3, 2026
    મનોરંજન

    વિવાદાસ્પદ ટ્‌વીટ કેસમાં Anurag Kashyap સામે વોરંટ

    November 3, 2026
    મનોરંજન

    ‘રામાયણ’માં માતા સીતાના દિવ્ય રૂપમાં Sai Pallavi

    November 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,630
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹129,830
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹182,860
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-11-2026 20:26
    Categories
    Latest News

    Jamnagar: એલસીબીનો જુગારધામ પર દરોડોઃ મહિલા સહિત ૮ ઝડપાયા, એક ફરાર

    November 4, 2026

    મનપાના કર્મચારી પર હુમલાના પડઘાઃ Jamnagarમાં એસ્ટેટ શાખાની કડક કાર્યવાહી, રેકડી-પથારા સહિતનો સામાન જપ્ત

    November 4, 2026

    Morbiની પી.એમ. શ્રી માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની School Transport Scheme બની આશાનું વાહન

    November 4, 2026

    Suratમાં પૈસાની લેતી-દેતીમાં મિત્રની ઘાતકી હત્યા કરાઈ

    November 4, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; New Zealandને ૫ વિકેટે હરાવ્યું

    November 4, 2026
    Search
    Main News

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    ચંફાઈ જિલ્લામાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026

    રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે: CM Yogi Adityanath

    November 3, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: એલસીબીનો જુગારધામ પર દરોડોઃ મહિલા સહિત ૮ ઝડપાયા, એક ફરાર

    November 4, 2026

    મનપાના કર્મચારી પર હુમલાના પડઘાઃ Jamnagarમાં એસ્ટેટ શાખાની કડક કાર્યવાહી, રેકડી-પથારા સહિતનો સામાન જપ્ત

    November 4, 2026

    Morbiની પી.એમ. શ્રી માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની School Transport Scheme બની આશાનું વાહન

    November 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.