Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે
    • પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો
    • 15 ઓગસ્ટનું પંચાંગ
    • 15 ઓગસ્ટનું રાશિફળ
    • ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી
    • Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી
    • વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Augustમાં ચા, ટીવી, કાર અને કપડાં 8 ટકા સુધી મોંઘા થશે
    રાષ્ટ્રીય

    Augustમાં ચા, ટીવી, કાર અને કપડાં 8 ટકા સુધી મોંઘા થશે

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2026Updated:July 28, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 28

    દેશમાં ઓગસ્ટ મહિનાથી દૈનિક વપરાશની ચીજવસ્તુઓ (FMCG), ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઇલ ક્ષેત્રે મોટો ભાવવધારો થવા જઈ રહ્યો છે. પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલાં તણાવ અને યુદ્ધની સ્થિતિના કારણે કાચા માલના ભાવ વધ્યાં છે. આ ઉપરાંત દરિયાઈ માલવાહક ભાડાં (ફ્રેટ રેટ) માં થયેલો વધારો અને રૂપિયાનાં મૂલ્યમાં થઈ રહેલી વધ-ઘટને કારણે ઉત્પાદન ખર્ચ વધી જતાં કંપનીઓએ ભાવવધારો કરવાનો નિર્ણય લીધો છે.

    ચાલું વર્ષે મોટાભાગની કેટેગરીમાં આ ત્રીજો ભાવવધારો હશે. આગામી મહિનાથી પેક્ડ ચા, હેર ઓઈલ, રેફ્રિજરેટર, ટેલિવિઝન, બ્રાન્ડેડ કપડાં અને પેસેન્જર વાહનોની કિંમતોમાં 6 થી 8 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે. જોકે, કંપનીઓ આશા રાખી રહી છે કે તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલાં જ આ ભાવવધારો પૂરો કરી લેવામાં આવે, જેથી ઓગસ્ટમાં ઓણમથી શરૂ થઈને નવરાત્રિ અને દિવાળી સુધી ચાલનારી તહેવારોની ખરીદી પર તેની બહુ મોટી અસર ન પડે.

    ઇલેક્ટ્રોનિક્સ અને હોમ અપ્લાયન્સિસ ક્ષેત્રે ઓગસ્ટથી 4 થી 6 ટકાનો વધારો નક્કી મનાય છે. આ વર્ષે રેફ્રિજરેટર અને વોશિંગ મશીન પહેલાથી જ 10 ટકાથી વધુ મોંઘા થયાં છે, જ્યારે ટીવીના ભાવમાં 15 ટકાનો વધારો થયો છે. મેમરી ચિપના ભાવ છેલ્લાં 8-9 મહિનામાં ત્રણ ગણા વધી જતાં સ્માર્ટફોન અને ટીવી નિર્માતાઓ પર ભારણ વધ્યું છે. હાયર ઇન્ડિયાના સીઇઓ સતીશ એન.એસ. અનુસાર, કાચા માલ અને ક્રૂડ સંબંધિત કિંમતો ઊંચી રહેવાથી ઇન્ડસ્ટ્રી માટે આ કિંમત વધારવી મજબૂરી બની ગઈ છે.

    ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ મોંઘવારીનો આકરો ફટકો પડવા જઈ રહ્યો છે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઓગસ્ટથી કારનાં ભાવમાં રૂ.30,000 સુધીનો વધારો કરશે. હોન્ડા કાર પણ 1 ઓગસ્ટથી કિંમતો વધારી રહી છે. આ ઉપરાંત મર્સિડીઝ-બેન્ઝ રૂપિયાનાં અવમૂલ્યનને કારણે આગામી ક્વાર્ટરમાં ભાવ વધારવાનું આયોજન કરી રહી છે, જ્યારે ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આ મહિનાની શરૂઆતમાં જ ભાવ વધારી ચૂકી છે.

    કપડાં અને ફેશન બ્રાન્ડ્સ પણ હવે કિંમતો વધારવા તરફ આગળ વધી રહી છે. કેલ્વિન ક્લેઈન અને ટોમી હિલફિગર જેવી બ્રાન્ડ્સ વેચતી અરવિંદ ફેશન્સના સીઈઓ અમિષા જૈને સંકેત આપ્યો છે કે પડતર કિંમત વધવાને કારણે નવા સ્ટોક પર ભાવ સુધારો કરવો જરૂરી બન્યો છે. અત્યાર સુધી બ્રાન્ડ્સે જૂના સ્ટોકના આધારે જૂના ભાવ જાળવી રાખ્યા હતાં, પરંતુ હવે ઊંચા ભાવે ખરીદેલો નવો સ્ટોક બજારમાં આવતાં ભાવવધારો અનિવાર્ય બન્યો છે.

    FMCG અને રોજિંદા વપરાશની વસ્તુઓ બનાવતી ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને બજાજ કન્ઝ્યુમર કેર જેવી કંપનીઓએ પણ મોંઘવારીના દબાણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. બજાજ કન્ઝ્યુમરના મેનેજિંગ ડિરેક્ટર નવીન પાંડેના જણાવ્યા મુજબ, અત્યારે પાક (હાર્વેસ્ટ) ની સીઝન હોવા છતાં રાઈ અને બદામ તેલ જેવા ખાદ્ય તેલોના ભાવ અસામાન્ય રીતે ઊંચા છે. ઉપરાંત પેકેજિંગ મટીરીયલમાં વપરાતાં પ્લાસ્ટિક અને પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધવાથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીઓના માર્જિન પર દબાણ રહેશે.

    8 percent expensive
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleતત્કાલ બુકીંગની પધ્ધતિ 1 ઓગષ્ટથી બદલી જશે, આવશે Token System
    Next Article જથ્થાબંધ પક્ષાંતર-મર્જર સામે Supreme Courtમાં રીટ
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026
    વ્યાપાર

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026
    રાષ્ટ્રીય

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026
    રાષ્ટ્રીય

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026
    અમરેલી

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,620
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,980
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-08-2026 15:35
    Categories
    Latest News

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026

    15 ઓગસ્ટનું રાશિફળ

    August 14, 2026

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026
    Search
    Main News

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.