Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    IPL માં Hardik Pandya MI છોડી CSK માં જોડાઈ શકે

    July 27, 2026

    Zimbabwe સામેની શ્રેણી જીતનો ફાયદો : ભારત ICC T-20 રેન્કિંગમાં ફરી ટોચ પર

    July 27, 2026

    Sri Lanka પ્રવાસ પહેલા ભારતને મોટો ઝટકો,વોશિંગ્ટન પ્રથમ ટેસ્ટમાંથી બહાર

    July 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • IPL માં Hardik Pandya MI છોડી CSK માં જોડાઈ શકે
    • Zimbabwe સામેની શ્રેણી જીતનો ફાયદો : ભારત ICC T-20 રેન્કિંગમાં ફરી ટોચ પર
    • Sri Lanka પ્રવાસ પહેલા ભારતને મોટો ઝટકો,વોશિંગ્ટન પ્રથમ ટેસ્ટમાંથી બહાર
    • Suryavanshi ના 81 રનથી ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેનો સફાયો કર્યો
    • Commonwealth Games માં મીરાની ગોલ્ડન હેટ્રિક, ઋષિકાંતને સિલ્વર
    • Ahmedabad: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું આ યુવા શક્તિ અને લોકશાહીની મોટી જીતઃ અમિત ચાવડા
    • Gandhinagar: પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પેપર લીક અને બેરોજગારી મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનો સમય માંગ્યો
    • Navsari પૂર સ્થિતિ પર સી.આર. પાટીલની સમીક્ષા, ૨૧ મોતની પુષ્ટિ; પૂરપીડિતોને આર્થિક સહાય મળશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Suryavanshi ના 81 રનથી ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેનો સફાયો કર્યો
    ખેલ જગત

    Suryavanshi ના 81 રનથી ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેનો સફાયો કર્યો

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Harare, તા.27
    ‘પ્લેયર ઓફ ધ મેચ અને સીરીઝ’ વૈભવ સૂર્યવંશીની અર્ધસદી પછી મયંક યાદવે પોતાની સ્વિંગની કમાલ બતાવી. આ બંનેના દમ પર ટીમ ઈન્ડિયાએ રવિવારે ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને સિરીઝમાં 3-0થી સફાયો કર્યો. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ અને વિશ્વ કિતાબ જીત્યા પછી ભારતની આ પહેલી સિરીઝ જીત છે.

    ધીમી શરૂઆત પછી વરસ્યા 
    સૂર્યવંશીએ ધીમી શરૂઆત પછી ઝિમ્બાબ્વેના બોલરોની ધોલાઈ કરી. પહેલી 10 બોલમાં 11 અને આગામી 10 બોલમાં 15 રન બનાવનારા સૂર્યવંશીએ 31 બોલમાં પોતાના પચાસ રન પૂરા કર્યા. તેમની 81 રનની ઈનિંગથી ભારતે ત્રીજી અને અંતિમ ટી-20માં પાંચ વિકેટ પર 192 રન બનાવ્યા. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ સાત વિકેટ પર 157 રન જ બનાવી શકી.

    મયંકે ઈનિંગના પહેલા જ બોલ પર બ્રાયન બેનેટને આઉટ કરીને ઝિમ્બાબ્વેને જે ઝટકો આપ્યો તેનાથી ટીમ ઊભરી શકી નહીં. તેમની અડધી ટીમ 65 રન પર પવેલિયનમાં હતી.

    રેયાન બર્લ (54 અણનમ) એ વેસ્લે (28) ની સાથે છઠ્ઠી વિકેટ માટે 60 રન જોડીને ટીમને 120ને પાર પહોંચાડી. આ બંને સિવાય બેન કુરેને 20 અને માયર્સે 19 રન બનાવ્યા. ભારત માટે મયંકે ત્રણ અને યશ ઠાકુરે બે વિકેટ લીધી.

    સૂર્યવંશીની ભાગીદારીઓ 
    આ પહેલાં ભારતીય ઈનિંગનું મુખ્ય આકર્ષણ સૂર્યવંશી જ રહ્યાં. તેમણે સ્પિનર વેલિંગ્ટન મસાકાડઝાના બોલ પર મિડ વિકેટ પરથી ગગનચુંબી છગ્ગો ફટકારવા ઉપરાંત સ્પિનર વેસ્લે માધેવેરેના બોલ પર રિવર્સ સ્વીપ સાથે સિકંદર રઝાના બોલ પર 102 મીટર લાંબો છગ્ગો પણ ફટકાર્યો.

    બ્રેડ ઈવાન્સના યોર્કરને પણ તેમણે સીમા રેખાની પાર પહોંચાડ્યો. તેમણે ઈશાન કિશન (29) ની સાથે બીજા વિકેટ માટે 75 અને કેપ્ટન શ્રેયસ અય્યર (27) ની સાથે ત્રીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી પણ નિભાવી. અંતમાં રિંકુ સિંહે 14 બોલમાં 25 રન બનાવીને ટીમને 200ની નજીક પહોંચાડી.

    “સ્વપન સાકાર થવા જેવી ક્ષણ છે” : વૈભવ :
    ‘પ્લેયર ઓફ ધ મેચ અને સીરીઝ’ પસંદ થયા પછી ભારતના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ આને પોતાના માટે ‘સ્વપન સાચું થવા જેવી ક્ષણ’ ગણાવી. પુરસ્કાર વિતરણ સમારંભમાં સૂર્યવંશીએ કહ્યું, “મને ખૂબ સારું લાગી રહ્યું છે. પહેલો ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ‘પ્લેયર ઓફ ધ સીરીઝ’ પુરસ્કાર મળ્યો છે.

    અહીં મારી તૈયારી પણ ખૂબ સારી રહી. કોચ, કેપ્ટન અને પૂરી ટીમે મારો સાથ આપ્યો. મેં મારો સ્વાભાવિક ટી-20 રમત રમવાનો પ્રયાસ કર્યો. હું અહીં અંડર-19 વર્લ્ડ કપ પણ રમી ચૂક્યો છું અને મને અહીં બેટિંગ કરવી ગમે છે.”

    Team India Vaibhav Suryavanshi Zimbabwe
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleCommonwealth Games માં મીરાની ગોલ્ડન હેટ્રિક, ઋષિકાંતને સિલ્વર
    Next Article Sri Lanka પ્રવાસ પહેલા ભારતને મોટો ઝટકો,વોશિંગ્ટન પ્રથમ ટેસ્ટમાંથી બહાર
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    IPL માં Hardik Pandya MI છોડી CSK માં જોડાઈ શકે

    July 27, 2026
    ખેલ જગત

    Zimbabwe સામેની શ્રેણી જીતનો ફાયદો : ભારત ICC T-20 રેન્કિંગમાં ફરી ટોચ પર

    July 27, 2026
    ખેલ જગત

    Sri Lanka પ્રવાસ પહેલા ભારતને મોટો ઝટકો,વોશિંગ્ટન પ્રથમ ટેસ્ટમાંથી બહાર

    July 27, 2026
    ખેલ જગત

    Commonwealth Games માં મીરાની ગોલ્ડન હેટ્રિક, ઋષિકાંતને સિલ્વર

    July 27, 2026
    અમદાવાદ

    Ahmedabad: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું આ યુવા શક્તિ અને લોકશાહીની મોટી જીતઃ અમિત ચાવડા

    July 25, 2026
    ગુજરાત

    GPSCની ૨૬ જુલાઈની પરીક્ષાઓ મોકૂફ રખાઇ

    July 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,520
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,310
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹213,370
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-07-2026 12:33
    Categories
    Latest News

    IPL માં Hardik Pandya MI છોડી CSK માં જોડાઈ શકે

    July 27, 2026

    Zimbabwe સામેની શ્રેણી જીતનો ફાયદો : ભારત ICC T-20 રેન્કિંગમાં ફરી ટોચ પર

    July 27, 2026

    Sri Lanka પ્રવાસ પહેલા ભારતને મોટો ઝટકો,વોશિંગ્ટન પ્રથમ ટેસ્ટમાંથી બહાર

    July 27, 2026

    Commonwealth Games માં મીરાની ગોલ્ડન હેટ્રિક, ઋષિકાંતને સિલ્વર

    July 27, 2026

    Ahmedabad: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું આ યુવા શક્તિ અને લોકશાહીની મોટી જીતઃ અમિત ચાવડા

    July 25, 2026

    Gandhinagar: પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પેપર લીક અને બેરોજગારી મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનો સમય માંગ્યો

    July 25, 2026
    Search
    Main News

    Suryavanshi ના 81 રનથી ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેનો સફાયો કર્યો

    July 27, 2026

    Ahmedabad: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું આ યુવા શક્તિ અને લોકશાહીની મોટી જીતઃ અમિત ચાવડા

    July 25, 2026

    GPSCની ૨૬ જુલાઈની પરીક્ષાઓ મોકૂફ રખાઇ

    July 25, 2026

    India બીજીT૨૦ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને ત્રણ મેચની શ્રેણી જીતી લીધી

    July 25, 2026

    PM મોદીને મેં જ કહ્યું હતું કે વાતચીત કરો અથવા રાજીનામું લો

    July 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    IPL માં Hardik Pandya MI છોડી CSK માં જોડાઈ શકે

    July 27, 2026

    Zimbabwe સામેની શ્રેણી જીતનો ફાયદો : ભારત ICC T-20 રેન્કિંગમાં ફરી ટોચ પર

    July 27, 2026

    Sri Lanka પ્રવાસ પહેલા ભારતને મોટો ઝટકો,વોશિંગ્ટન પ્રથમ ટેસ્ટમાંથી બહાર

    July 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.