Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026

    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત કાર્યક્ર્‌મ યોજાયો

    October 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત કાર્યક્ર્‌મ યોજાયો
    • Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!
    • રાજ્યપાલની ઉપસ્થિતિમાં Rajkot માર્કેટ યાર્ડ ખાતે ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો
    • આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે Rajkot ખાતેથી ૧૩૬ ગ્રામહાટનું લોકાર્પણ થશે
    • દીકરીઓના Educationથી ઉજળું બનતું ગુજરાત બેટી બચાવો, બેટી પઢાવોના સંકલ્પથી દીકરીઓના સપનાઓને મળી રહી છે નવી ઉડાન
    • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘Drishyam’ની ટીમે અજય દેવગન કરતાં પહેલાં મને ઘરે મોકલી હતી’ : શ્રીયા
    મનોરંજન

    ‘Drishyam’ની ટીમે અજય દેવગન કરતાં પહેલાં મને ઘરે મોકલી હતી’ : શ્રીયા

    Vikram RavalBy Vikram RavalOctober 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એક ઇન્ટરવ્યુમાં શ્રીયાએ જણાવ્યું કે જ્યારે તેણે ‘Drishyam ૨’માં કામ કર્યું ત્યારે તેની દીકરી માત્ર ૮ મહિનાની હતી

    Mumbai, તા.૯

    અભિનેત્રી શ્રીયા સરને ‘Drishyam’ ફ્રેન્ચાઇઝીનાં શૂટિંગ દરમિયાન મળેલા સહકારને યાદ કરતાં ફિલ્મ સેટ પર નવી માતાઓની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલતા રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તાજેતરની વાતચીતમાં તેણે જણાવ્યું કે ‘દૃશ્યમ ૩’ના શૂટિંગ દરમિયાન ટીમ તેને ઘણી વખત ફિલ્મના મુખ્ય અભિનેતા અજય દેવગન કરતાં પણ વહેલી ઘરે મોકલી દેવાતી હતી.એક ઇન્ટરવ્યુમાં શ્રીયાએ જણાવ્યું કે જ્યારે તેણે ‘દૃશ્યમ ૨’માં કામ કર્યું ત્યારે તેની દીકરી માત્ર ૮ મહિનાની હતી. ત્રીજા ભાગનાં શૂટિંગ સુધીમાં દીકરી થોડી મોટી થઈ ગઈ હતી,

    પરંતુ ટીમે તેની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સતત સહકાર આપ્યો હતો.શ્રીયાએ કહ્યું કે શૂટિંગ પૂરું થયા બાદ ટીમ તેને વહેલી રજા આપી દેતી હતી અને ઘણી વખત અજય દેવગણ કરતાં પણ પહેલાં ઘરે મોકલતી હતી. તેનાં મતે ટીમનું વલણ ખુબ જ કાળજીભર્યું અને મદદગાર હતું અને તે માટે તે આભારી છે.માતા બન્યા બાદ ફિલ્મોની પસંદગીમાં પણ તેનો દૃષ્ટિકોણ બદલાયો છે. હવે તે પોતાની દીકરી સાથે વધુ સમય વિતાવવા માગે છે અને એવી ફિલ્મો કરવા ઇચ્છે છે, જેને જોઈને ભવિષ્યમાં તેની દીકરીને પણ ગર્વ થાય.શ્રીયાના મતે એક માતા તરીકે હવે તે માત્ર પોતાની કારકિર્દી વિશે જ નહીં, પરંતુ દીકરી પર પોતાની પસંદગીની અસર વિશે પણ વિચારે છે. તે ઇચ્છે છે કે એક દિવસ તેની દીકરી તેની કોઈ ફિલ્મ જોયા બાદ કહી શકે કે, “મમ્મી, આ ખરેખર સારી ફિલ્મ હતી અને મને ખુશી છે કે તમે આ ફિલ્મ કરી.”

    'Drishyam 2
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleનવરાત્રી 2026માં ગરબા રમતી મહિલાઓ માટે Energy, Hydration અને થાકથી બચવાની 10 ટિપ્સ
    Next Article ગુજરાતી એક્ટર Samvedna Suvalkaનાં અજયે વખાણ કર્યાં
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Jacqueline Fernandezને દિલ્હી કોર્ટ દ્વારા રાહત મળી! વર્ક વિઝા રિન્યુ કરી શકે છે

    October 9, 2026
    મનોરંજન

    Nana Patekarના નિધનથી ભાંગી પડ્યા ‘મજનૂ ભાઈ’

    October 9, 2026
    મનોરંજન

    Kareena Kapoor Khanના શો ‘વોટ વુમન વોન્ટ’માં મીરા રાજપૂતનું ડેબ્યુ

    October 9, 2026
    મનોરંજન

    ગુજરાતી એક્ટર Samvedna Suvalkaનાં અજયે વખાણ કર્યાં

    October 9, 2026
    મનોરંજન

    TV એન્કર શેફાલી બગ્ગાએ EDને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026
    મનોરંજન

    રક્ષાબંધનની જાહેરાત વિવાદ પર Kriti Sanonએ તોડ્યું મૌન

    October 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,080
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,580
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,650
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-10-2026 21:30
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026

    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત કાર્યક્ર્‌મ યોજાયો

    October 9, 2026

    Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!

    October 9, 2026

    રાજ્યપાલની ઉપસ્થિતિમાં Rajkot માર્કેટ યાર્ડ ખાતે ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો

    October 9, 2026

    આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે Rajkot ખાતેથી ૧૩૬ ગ્રામહાટનું લોકાર્પણ થશે

    October 9, 2026
    Search
    Main News

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026

    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત કાર્યક્ર્‌મ યોજાયો

    October 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.