Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    US રશિયા પાસેથી તેલ, ગેસ અને અન્ય માલ ખરીદનારાઓ પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે

    August 8, 2026

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026

    Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • US રશિયા પાસેથી તેલ, ગેસ અને અન્ય માલ ખરીદનારાઓ પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે
    • “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી
    • Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે
    • Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત
    • વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ
    • Rashid Khan છ વિકેટ ઝડપી ટ્રેન્ટ બોલ્ટ અને ચામિંડા વાસને પાછળ છોડી દીધા, આયર્લેન્ડને મોટો પરાજય થયો
    • Avika Gor ને ડેન્ગ્યુથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે; કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો,પતિ મિલિંદ
    • ‘Partition 1947’ ના પ્રમોશન માટે સની દેઓલ લખનૌ પહોંચ્યા, સીએમ યોગીને મળ્યા; પ્રીતિ ઝિન્ટા પણ હાજરી આપી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Moroccoમાંથી હજારો લોકોની સ્પેનમાં ઘુસણખોરી: 18ના મોત
    આંતરરાષ્ટ્રીય

    Moroccoમાંથી હજારો લોકોની સ્પેનમાં ઘુસણખોરી: 18ના મોત

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026Updated:July 31, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morocco,તા.31

    છ વર્ષ પુર્વે યુરોપ અને આફ્રિકા સરહદ પર જે રીતે ઈસ્લામીક સ્ટેટના આતંકીઓના ભયથી હજારો લોકો ઈટલીથી જર્મની સહિતની સરહદોમાં ઘુસીને જબરી ઘુસણખોરીની સમસ્યા સર્જી હતી તે હવે યુરોપના શહેર સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં જોવા મળી છે.

    પાડોશી મોરકકોની સરહદથી હજારો લોકો સમુદ્ર તરીને તથા જમીન માર્ગે સ્પેનના સરહદી ગામ સ્પુટામાં ઘુસતા જ અજબના દ્રશ્યો સર્જાયા છે. નાના બાળકો, મહિલાઓ સાથે ઈસ્લામીક દેશના લોકો સ્પેન જીંદાબાદના નારા સાથે સરહદી વ્યવસ્થાને તોડીને આ ગામમાં ઘુસ્યા છે અને હજુ હજારો આવી રહ્યા છે.

    બહેતર યુરોપીયન જીંદગી માટે આ ઘુસણખોરી થઈ છે જેના કારણે સ્પેનમાં મીલીટ્રી એલર્ટ જાહેર કરાયુ છે. આ ઘુસણખોરોને રોકવા પોલીસ તથા સુરક્ષાદળોના પ્રયાસમાં 18 લોકો માર્યા ગયા છે તો ઓચિંતા જ ઘુસણખોરોના ધાડા વાવવા લાગતા સ્થાનિક લોકો ધંધા રોજગાર છોડીને સલામત થવા લાગ્યા છે.

    આ ઘુસણખોરોમાં સ્પુટા શહેરમાં ખાવાપીવાના સામાનોની લુંટ પણ ચલાવી હતી તથા હવે સ્પેન સરકારે સેના મોકલવા આદેશ આપ્યો છે અને આ રીતે યુરોપના અનેક દેશો પણ હવે એલર્ટ થઈ ગયા છે.

    સ્પેનના વડાપ્રધાન મેદ્રો સાંચેઝ અને ગૃહમંત્રી ફર્નાન્ડો આંદ્રે પણ સરહદી ગામ સ્પુટા પહોચી ગયા છે તથા હાલાત પુરી રીતે અરાજક બની ગયા છે. ઉતરી મોરકકોના માનવ અધિકાર સંગઠનના સભ્ય અશરફ મૌમૂનીએ પણ સ્થિતિને અસાધારણ ગણાવી છે. સવારે જ સીમા પર ઓચિંતો ધસારો થયો. મોરકકોના નાગરિકો તરાથલ સમુદ્રના માર્ગે તરીને પણ પહોંચી રહ્યા છે.

    આ કઈ રીતે એકી સાથે ધસારો થયો તે પણ પ્રશ્ન છે અને પાડોશી ઈટલી પર પણ જોખમ છે. સ્પેન-ઈટલીની સીધી સીમા મળતી નથી પણ અગાઉ છ વર્ષ પુર્વે આનો ધસારો ઈટલી-જર્મનીમાં થયો હતો.

    વાસ્તવમાં સ્પેનની સુપ્રીમકોર્ટે હાલમાં જ એક ચુકાદામાં સમુદ્રના માર્ગે આવતા ગેરકાનુની પ્રવાસીઓને કાનુની પ્રક્રિયા વગર પરત મોકલી શકાય નહી તેવું જણાવ્યું હતું. પણ જમીન માર્ગે આ ધસારાની કોઈ કલ્પના જ નથી.

    યુરોપની બહેતર જીંદગી આ લોકોને આકર્ષી રહી છે. યુરોપ માટે સ્પેન સરળ માર્ગ છે. મોરકકોના ફનિદેન શહેરથી ફકત પાંચ કી.મી. તરીને સ્પેન પહોંચી શકાય છે. અગાઉ 2021માં આ રીતે 8000 લોકોએ ઘુસણખોરી કરી હતી.

    આ ક્ષેત્રમાં પ્રવેશ રોકવાના પ્રયાસમાં અનેકે ફરી સમુદ્રમાં નાસવા જતા માર્યા ગયા છે અને સમુદ્રમાં તેમની લાશો તરી રહી છે.

     

    Morocco enter Spain Thousands of people
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleતમે અદાલત નથી, માત્ર સલાહ આપો: Supreme Courtએ આયોગની સત્તાઓ નક્કી કરી
    Next Article America: જૂન મહિનામાં 801 ભારતીયોને દેશ છોડવાનો આદેશ
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    US રશિયા પાસેથી તેલ, ગેસ અને અન્ય માલ ખરીદનારાઓ પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે

    August 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026
    મુખ્ય સમાચાર

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026
    રાષ્ટ્રીય

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026
    રાષ્ટ્રીય

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026
    રાષ્ટ્રીય

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 19:16
    Categories
    Latest News

    US રશિયા પાસેથી તેલ, ગેસ અને અન્ય માલ ખરીદનારાઓ પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે

    August 8, 2026

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026

    Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે

    August 8, 2026

    Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત

    August 8, 2026

    વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ

    August 8, 2026

    Rashid Khan છ વિકેટ ઝડપી ટ્રેન્ટ બોલ્ટ અને ચામિંડા વાસને પાછળ છોડી દીધા, આયર્લેન્ડને મોટો પરાજય થયો

    August 8, 2026
    Search
    Main News

    US રશિયા પાસેથી તેલ, ગેસ અને અન્ય માલ ખરીદનારાઓ પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે

    August 8, 2026

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    US રશિયા પાસેથી તેલ, ગેસ અને અન્ય માલ ખરીદનારાઓ પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે

    August 8, 2026

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026

    Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.