Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પર્યાવરણ સંરક્ષણ ફક્ત નીતિગત મુદ્દો જ નહીં પરંતુ નૈતિક, બંધારણીય, સામાજિક

    June 5, 2026

    Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે

    June 5, 2026

    Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી

    June 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પર્યાવરણ સંરક્ષણ ફક્ત નીતિગત મુદ્દો જ નહીં પરંતુ નૈતિક, બંધારણીય, સામાજિક
    • Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે
    • Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી
    • Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી
    • Shubman Gill કેપ્ટન તરીકે હજાર રન પૂરા કરવાથી ૫૦ રન દૂર છે, ગિલ ગાવસ્કર પછી બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન બનશે
    • Vaibhav Suryavanshi નો ક્રેઝ સાત સમુદ્ર પાર ફેલાઈ ગયો, લોર્ડ્‌સ ટેસ્ટ મેચ દરમિયાન ચર્ચા જગાવી
    • Rishabh Pant પાસે અફઘાનિસ્તાન ટેસ્ટમાં ઇતિહાસ રચવાની તક,૧૦૦ છગ્ગા ફટકારી શકે છે
    • તંત્રી લેખ…સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગનો સમય
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Narmada નદીમાં ડૂબી જતા બે પિતરાઈ ભાઈઓના કરુણ મોત નિપજયાં
    વડોદરા

    Narmada નદીમાં ડૂબી જતા બે પિતરાઈ ભાઈઓના કરુણ મોત નિપજયાં

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.૫

    વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના રણાપુર ગામ નજીક નર્મદા નદીમાં બનેલી દુર્ઘટનાએ સમગ્ર પંથકને શોકમગ્ન બનાવી દીધું છે. નદીમાં નાહવા ગયેલા પાંચ યુવકોમાંથી ત્રણ યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાંથી એક યુવકને સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો, જ્યારે બે પિતરાઈ ભાઈઓના કરુણ મોત નિપજ્યા હતા.

    મળતી માહિતી અનુસાર, રબારી સમાજના પાંચ યુવકો રણાપુર ગામ નજીક નર્મદા નદીમાં નાહવા માટે ગયા હતા. નદીના ઊંડા પાણી અને તેજ પ્રવાહના કારણે ત્રણ યુવકો અચાનક ડૂબવા લાગ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી એક યુવકને બચાવી લીધો હતો, પરંતુ અન્ય બે યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

    ઘટનાની જાણ થતાં કરજણ ફાયર વિભાગ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી હાથ ધરાયેલી શોધખોળ દરમિયાન લગભગ ત્રણ કલાકની જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કરજણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ સાગર પીરાભાઈ રબારી (૨૫) અને જયરામ બિજલાજી રબારી (૧૫) તરીકે થઈ છે. બંને પિતરાઈ ભાઈઓ મૂળ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારના રહેવાસી હતા અને હાલ વડોદરા જિલ્લાના કરમાલ ગામમાં રહેતા હતા.

    આ દુર્ઘટનાનો સૌથી કરુણ પાસો એ છે કે સાગર રબારી માત્ર ૧૫ દિવસ પહેલા જ પિતા બન્યો હતો. તેની પત્નીએ તાજેતરમાં પુત્રને જન્મ આપ્યો હતો. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, સાગર પોતાના નવજાત પુત્ર સાથે સમય વિતાવવાની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ તે પહેલા જ આ દુર્ઘટનામાં તેનું જીવન સમાપ્ત થઈ ગયું. આ ઘટનાથી પરિવાર અને સમગ્ર સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

    રણાપુર નજીકનો નર્મદા નદી વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી પિકનિક અને ફરવા માટેનું લોકપ્રિય સ્થળ બની ગયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, નદીમાં ઊંડા ખાડા અને અચાનક વધતો પ્રવાહ અનેક વખત જોખમ સર્જે છે. કેટલાક લોકોએ રેતી ખનનના કારણે નદીમાં ઊંડાણ વધવાના મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી છે.

    સ્થાનિક તંત્ર અને ગ્રામજનોએ લોકોને નદી કે અન્ય જળાશયોમાં નાહવા જતાં સમયે પૂરતી સાવચેતી રાખવા, ઊંડા પાણીથી દૂર રહેવા અને જોખમી સ્થળોએ ન જવાની અપીલ કરી છે.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara 23,833 વિદ્યાર્થીઓ ધો.10 અને ધો.12ની પૂરક પરીક્ષા આપશે

    June 5, 2026
    વડોદરા

    Vadodara: ધારાસભ્ય યોગેશ પટેલ પંચમહાભૂતમાં વિલીન, પુત્ર-પુત્રીએ અગ્નિદાહ આપ્યો, લોકોએ રડતી આંખે વિદાય આપી

    June 4, 2026
    વડોદરા

    Vadodara: ખાનગી કંપની સાથે ઓનલાઇન ઠગાઈ, સાયબર સેલમાં ફરિયાદ

    June 3, 2026
    વડોદરા

    Vadodara મધ્યપ્રદેશનો ગાંજાનો વધુ એક સપ્લાયર પકડાયો

    June 3, 2026
    વડોદરા

    Vadodara નજીકના કલાલી ગામે પત્ની સાથે મંદિરે દર્શન કરવા ગયેલા યુવકની જાહેરમાં ઘાતકી હત્યા

    June 3, 2026
    વડોદરા

    Vadodara ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું, ગુજરાત વિધાનસભા ફરી ખંડિત

    June 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પર્યાવરણ સંરક્ષણ ફક્ત નીતિગત મુદ્દો જ નહીં પરંતુ નૈતિક, બંધારણીય, સામાજિક

    June 5, 2026

    Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે

    June 5, 2026

    Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી

    June 5, 2026

    Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી

    June 5, 2026

    Shubman Gill કેપ્ટન તરીકે હજાર રન પૂરા કરવાથી ૫૦ રન દૂર છે, ગિલ ગાવસ્કર પછી બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન બનશે

    June 5, 2026

    Vaibhav Suryavanshi નો ક્રેઝ સાત સમુદ્ર પાર ફેલાઈ ગયો, લોર્ડ્‌સ ટેસ્ટ મેચ દરમિયાન ચર્ચા જગાવી

    June 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પર્યાવરણ સંરક્ષણ ફક્ત નીતિગત મુદ્દો જ નહીં પરંતુ નૈતિક, બંધારણીય, સામાજિક

    June 5, 2026

    Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે

    June 5, 2026

    Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી

    June 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.