Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, રાહદારીઓ વાહનચાલકો પરેશાન

    June 19, 2025

    Israel and America ની સંયુક્ત તાકાત સામે ઈરાન કેટલું ટકી શકશે?

    June 19, 2025

    Ahmedabad plane crash: 211 મૃતકોના DNA સેમ્પલ મેચ,189 લોકોના મૃતદેહ સોંપાયા

    June 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, રાહદારીઓ વાહનચાલકો પરેશાન
    • Israel and America ની સંયુક્ત તાકાત સામે ઈરાન કેટલું ટકી શકશે?
    • Ahmedabad plane crash: 211 મૃતકોના DNA સેમ્પલ મેચ,189 લોકોના મૃતદેહ સોંપાયા
    • BCCIને કોચી ટસ્કર્સ કેરળને 539 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ
    • Switzerland માં 3D ટેક્નોલોજીથી ટાવર બન્યું, જરૂર પડતાં લોકેશન બદલી શકે
    • Haryana: 18 વર્ષીય દલિત યુવકને ત્રણ કલાક સુધી બંધક બનાવીને ઢોર માર માર્યો
    • Bihar માં કાયદો વ્યવસ્થાના ધજાગરા: મંત્રીના ઘર બહાર જ ગોળીબાર અને રૂ.400ની લૂંટ
    • આગામી 24 કલાક South Gujarat-Saurashtra ના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara:કારના શો રૃમમાં નોકરી કરતા એક્ઝિક્યુટિવે ગ્રાહકના ૩.૧૬ લાખ પડાવી લીધા
    વડોદરા

    Vadodara:કારના શો રૃમમાં નોકરી કરતા એક્ઝિક્યુટિવે ગ્રાહકના ૩.૧૬ લાખ પડાવી લીધા

    Vikram RavalBy Vikram RavalDecember 9, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.09

    જમા કરાવ્યા નહતા. ૩.૧૬ લાખ ગુમાવનાર ગ્રાહકે આ અંગે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

    ગોરવા શાક માર્કેટ પાણીની ટાંકી પાસે રહેતો ફૂલસિંહ શ્યામલાલ કુસ્વાહ મૂળ યુ.પી.ના વતની છે. પાણી પુરીની લારી ચલાવતા ફૂલસિંહે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારે મારૃતિ કંપનીની  અર્ટીગા કાર ખરીદવાની હોવાથી જૂના છાણી રોડ પર આવેલ કિરણ મોટર્સના શો  રૃમમાં ગયો હતો. તે દિવસે શો રૃમમાં સી.ઓ. તરીકે ફરજ બજાવતા દિપક બ્રહ્મભટ્ટને મળ્યો હતો.તેઓએ મને કાર અને ફાઇનાન્સ માટેની માહિતી  આપી હતી. ત્યારબાદ દિપક બ્રહ્મભટ્ટે શો રૃમમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા  દિવ્યેશકુમાર સતિષભાઇ સાધુ ( રહે. નિજધામ સોસાયટી, સહકાર નગર, ગરબાડા રોડ, દાહોદ) સાથે સંપર્ક કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તમારે હાલ ડાઉન પેમેન્ટ તરીકે ૧.૮૦ લાખ ભરવા પડશે તો તમને ૨૫ થી ૩૦ દિવસમાં કાર મળી જશે.મેં બેંકમાંથી રોકડા એક લાખ ઉપાડી દિવ્યેશકુમારને આપ્યા હતા. ત્યારબાદ ગૂગલ પે થી મેં રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા. અલગ – અલગ સમયે રોકડા ૫૬ હજાર અને ગૂગલ પે થી ૬ લાખ મેં દિવ્યેશકુમારને આપ્યા હતા.ત્યારબાદ દિવ્યેશકુમારે જણાવ્યું હતું કે, તા. ૦૫ – ૦૯ – ૨૦૨૪ સુધીમાં તમને કાર મળી જશે. પરંતુ, મને કાર મળી નહતી.મેં શો રૃમમાં ફરજ બજાવતા દિપકભાઇ બ્રહ્મભટ્ટને મળીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે,  શો રૃમમાં  દિવ્યેશકુમારે માત્ર ૨.૮૩ લાખ જમા કરાવ્યા છે. બાકીના ૩.૧૬ લાખ દિવ્યેશકુમારે પોતાની પાસે રાખી લીધા છે. હું દિવ્યેશકુમારને રોજ કોલ કરી ગાડી અંગે પૂછતો હતો. તે રોજ નવા બહાના બનાવતો હતો. ત્યારબાદ મેં ગાડી  ખરીદવાની ના પાડતા શો  રૃમમાં જમા થયેલા ૨.૮૩ લાખ મારા એકાઉન્ટમાં પરત આવી ગયા હતા. પરંતુ, દિવ્યેશકુમારે ૩.૧૬ લાખ પરત આપ્યા નહતા. ઉલ્લેખનીય છે કે, ફૂલસિંહે પોલીસ કમિશનર કચેરીમાં દિવ્યેશકુમાર તેમજ કિરણ મોટર્સ લિ. બંને સામે ફરિયાદ આપી હતી. પરંતુ, ફતેગંજ પોલીસે માત્ર દિવ્યેશકુમાર સામે જ ફરિયાદ નોંધી હતી.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા

    June 16, 2025
    વડોદરા

    Vadodara નો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો

    June 12, 2025
    વડોદરા

    Vadodara:અજાણતા ગળી ગયેલો કેરીનો ગોટલો અન્નનળીમાં ફસાઈ ગયો

    June 12, 2025
    વડોદરા

    Vadodara: હું દુનિયા છોડીને મારા દાદા પાસે જઉં છું, બાપોદનો કોન્સ્ટેબલ ચિઠ્ઠી લખીને નીકળી ગયો

    June 11, 2025
    વડોદરા

    Vadodara: સયાજી હોસ્પિટલની કેન્ટિનમાં ખાધા પછી ઝાડા ઉલટી

    June 11, 2025
    વડોદરા

    Vadodara: ૫૦ લાખની ઠગાઇમાં ૨૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surat શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, રાહદારીઓ વાહનચાલકો પરેશાન

    June 19, 2025

    Israel and America ની સંયુક્ત તાકાત સામે ઈરાન કેટલું ટકી શકશે?

    June 19, 2025

    Ahmedabad plane crash: 211 મૃતકોના DNA સેમ્પલ મેચ,189 લોકોના મૃતદેહ સોંપાયા

    June 19, 2025

    BCCIને કોચી ટસ્કર્સ કેરળને 539 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ

    June 19, 2025

    Switzerland માં 3D ટેક્નોલોજીથી ટાવર બન્યું, જરૂર પડતાં લોકેશન બદલી શકે

    June 19, 2025

    Haryana: 18 વર્ષીય દલિત યુવકને ત્રણ કલાક સુધી બંધક બનાવીને ઢોર માર માર્યો

    June 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, રાહદારીઓ વાહનચાલકો પરેશાન

    June 19, 2025

    Israel and America ની સંયુક્ત તાકાત સામે ઈરાન કેટલું ટકી શકશે?

    June 19, 2025

    Ahmedabad plane crash: 211 મૃતકોના DNA સેમ્પલ મેચ,189 લોકોના મૃતદેહ સોંપાયા

    June 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.