Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સરકારની નવી મોબાઇલ આધારીત Disaster Alert System નું ટ્રાયલ

    May 2, 2026

    Middle East માં યુધ્ધ અને નાટો મુદ્દે…અમેરિકા અને યુરોપ વચ્ચે તિરાડ

    May 2, 2026

    Britain ના શાહી પરિવારના માનમાં ટ્રમ્પે સ્કોચ-વ્હીસ્કી પરથી ટેરિફ હટાવ્યા

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સરકારની નવી મોબાઇલ આધારીત Disaster Alert System નું ટ્રાયલ
    • Middle East માં યુધ્ધ અને નાટો મુદ્દે…અમેરિકા અને યુરોપ વચ્ચે તિરાડ
    • Britain ના શાહી પરિવારના માનમાં ટ્રમ્પે સ્કોચ-વ્હીસ્કી પરથી ટેરિફ હટાવ્યા
    • દુનિયાના સૌથી મોટા શહેરોમાનું એક Mexico City ના અસ્તિત્વ સામે ખતરો તોળાઈ રહ્યો છે
    • વૈશ્વિક સમીકરણોમાં બદલાવ : America ના સાથીદાર જાપાને રશિયાનું ક્રૂડ ખરીદ્યું
    • 12 વર્ષ જુના કેસમાં Kumar Vishwas ‘આપ’ના નેતાઓને કોર્ટમાં હાજર થવા આદેશ
    • MP Sandeep Pathak ની પંજાબ પોલીસ ધરપકડ કરે તે પુર્વે જ ગુમ
    • Purna માં 3 મિત્રો સેલ્ફી લેતા હતા તે દરમિયાન ડેમમાં ડૂબી જતા મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara: હું દુનિયા છોડીને મારા દાદા પાસે જઉં છું, બાપોદનો કોન્સ્ટેબલ ચિઠ્ઠી લખીને નીકળી ગયો
    વડોદરા

    Vadodara: હું દુનિયા છોડીને મારા દાદા પાસે જઉં છું, બાપોદનો કોન્સ્ટેબલ ચિઠ્ઠી લખીને નીકળી ગયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 11, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,

    શહેરના  બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ સોમવારે મોડીરાતે પોણા ત્રણ વાગ્યે મિત્રને અંતિમ ચિઠ્ઠી વોટ્સએપ કરીને ઘરેથી નીકળી જતા દોડધામ મચી ગઇ છે. આ અંગે પાણીગેટ પોલીસે ગૂમ થયાની નોંધ કરી કોન્સ્ટેબલની શોધખોળ હાથ ધરી છે. જોકે, હજીસુધી તેનો કોઇ ભાળ મળી  નથી.

    મળતી માહિતી અનુસાર,  પાણીગેટ વિસ્તારમાં તોડી નાંખવામાં આવેલી સુલેમાની ચાલીવાળી જગ્યામાં બનેલી  નવી પોલીસ લાઈનમાં રહેતા અલ્પેશભાઈ ખોડાભાઈ વેંજીયા બાપોદ પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં  ફરજ બજાવતો અલ્પેશભાઈ ગઈકાલે રાત્રે સાડા દશ  વાગ્યે પોલીસ સ્ટેશનથી ઘરે આવ્યો હતો.ત્યારબાદ  મોડીરાતે મિત્ર પ્રવિણને એક અંતિમ ચિઠ્ઠી વોટ્સએપ કરીને તે ઘર છોડીને જતો રહ્યો હતો. પરિવારે શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો મોબાઇલ પણ સ્વીચ ઓફ બતાવતો હતો. તેણે ચિઠ્ઠીમાં  લખ્યું હતું કે, હું મારા ભાઇ ભમરના લગ્નમાં ઘરે આવ્યો અને દાદાને મળ્યો ત્યારે તેમણે મને ઇશારો કર્યો હતો કે, હવે તારે મારી પાસે આવવું પડશે પણ મેં ના પાડી તેમની પાસે થોડો સમય માંગ્યો હતો. તેમણે મને આપેલું માદળિયું મેં પાછું આપી દીધું હતું. તેમાં જ મારૃં અસ્તિત્વ હતું. હું તેમની પાસે નહીં જઉં તો મને મજબૂર કરશે. હું જેઓને પ્રેમ કરૃં છું અને જેઓના કારણે અહીંયા રહેવા માંગુ છું. તેઓથી મને દૂર કરવા તેઓનો જીવ પણ લઇ શકે છે. જેથી,  હું જાતે જ મારા દાદા પાસે જઉં છું. હું દુનિયા છોડીને મારા દાદા પાસે  જઉં છું. મારૃં શરીર તમને કોઇને મળવાનું નથી. મારા શરીર પર મારા પરિવાર કે અન્ય કોઇનો હક્ક  નથી. ખાલી મારા દાદાનો અધિકાર છે. હું આ શરીર છોડીને જઉં છું. છેલ્લે ચિઠ્ઠીમાં તેણે નેક્સ્ટ ટાઇમ અને મોબાઇલ નંબર લખી સહી કરી હતી.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: કુંભારવાડામાં પતિ પર ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરતી પત્ની

    April 28, 2026
    વડોદરા

    Vadodara: પતિના ત્રાસથી પત્નીએ આત્મહત્યા કરી લેતા પતિની જમીન અરજી રદ

    April 28, 2026
    રાજકોટ

    Vadodara: વિધર્મી સાથે રહેતી પ્રેમિકાનો ગળાફાંસો ખાઇને આપઘાત

    April 28, 2026
    વડોદરા

    Vadodara: સુનિલપાન ગેંગના સાગરીત પ્રેમસિંગની જામીન અરજી રદ

    April 28, 2026
    વડોદરા

    Vadodara: MS Universityમાં ગયા વર્ષ કરતા બમણા PHD સ્ટુડન્ટસે પ્રવેશ લીધો

    April 28, 2026
    વડોદરા

    Vadodara રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સરકારની નવી મોબાઇલ આધારીત Disaster Alert System નું ટ્રાયલ

    May 2, 2026

    Middle East માં યુધ્ધ અને નાટો મુદ્દે…અમેરિકા અને યુરોપ વચ્ચે તિરાડ

    May 2, 2026

    Britain ના શાહી પરિવારના માનમાં ટ્રમ્પે સ્કોચ-વ્હીસ્કી પરથી ટેરિફ હટાવ્યા

    May 2, 2026

    દુનિયાના સૌથી મોટા શહેરોમાનું એક Mexico City ના અસ્તિત્વ સામે ખતરો તોળાઈ રહ્યો છે

    May 2, 2026

    વૈશ્વિક સમીકરણોમાં બદલાવ : America ના સાથીદાર જાપાને રશિયાનું ક્રૂડ ખરીદ્યું

    May 2, 2026

    12 વર્ષ જુના કેસમાં Kumar Vishwas ‘આપ’ના નેતાઓને કોર્ટમાં હાજર થવા આદેશ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સરકારની નવી મોબાઇલ આધારીત Disaster Alert System નું ટ્રાયલ

    May 2, 2026

    Middle East માં યુધ્ધ અને નાટો મુદ્દે…અમેરિકા અને યુરોપ વચ્ચે તિરાડ

    May 2, 2026

    Britain ના શાહી પરિવારના માનમાં ટ્રમ્પે સ્કોચ-વ્હીસ્કી પરથી ટેરિફ હટાવ્યા

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.