Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો

    January 15, 2026

    Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા

    January 15, 2026

    કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee

    January 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો
    • Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા
    • કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee
    • Hema Malini એ ધર્મેન્દ્રની ‘ઇક્કીસ’ જોઈ નથી
    • વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray
    • BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે
    • વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે
    • Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, January 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»હિન્દુસ્તાનની સભ્યતાનું નામ જ ગૌસેવા છે –Acharya Vinoba Bhave
    લેખ

    હિન્દુસ્તાનની સભ્યતાનું નામ જ ગૌસેવા છે –Acharya Vinoba Bhave

    Vikram RavalBy Vikram RavalJune 23, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગૌ રક્ષા વિના માનવ રક્ષા સંભવ નથી – ભગવાન મહાવીર 

    ગૌમાતાની સેવા–રક્ષાનો સંકલ્પ કરીએ. ગાય આપણા આરાધ્યની આરાધ્યા છે. ગૌમાતામાં સમગ્ર દેવી દેવતાઓ નિવાસ કરે છે. ગૌમાતાની સેવાથી પૂર્વજોની પણ સદગતી પ્રાપ્ત થાય છે.

    આજના આ યુગમાં ભગવાનને તો અનેક પ્રકારનાં ભોગો ધરવામાં આવે છે. પરંતુ તેમની પ્રાણ પ્યારી ગૌમાતા ઘણી જગ્યાએ ભૂખી-તરસી જોવા મળે છે. ગૌમાતાની સેવાનો પથ સંકલ્પ લઈએ.

    ગૌમાતા માટે આપણે શું શું કરી શકીએ ?

    •          ભારતની દેશી કુળની ગાયનાં દૂધ, દહીં, ઘી જ ઉપયોગ કરીએ.

    •          પંચગવ્ય નીર્મિત દવાઓનો ઉપયોગ કરીએ.

    •          ગૌ આધારિત જૈવિક ખેતી અપનાવીએ.

    •          ગૌ આધારીત ગ્રામોદ્યોગની સ્થાપના કરીએ.

    •          એક પરિવાર થકી એક ગાયનું પાલન પોષણ કરીએ.

    •          ગૌચરની જાળવણી કરીએ અને દબાણ હટાવીએ.

    •          ગૌશાળા શરૂ કરવામાં નિમિત બનીએ.

    •          ગૌ સારવાર કેન્દ્રો હોસ્પીટલને મદદરૂપ થઈએ.

    •          માંગલિક કાર્યો અને શુભ અવસરો પર ગૌમાતા માટે મંગલવિધિ અપનાવીએ.

    •          જન્મદિવસ, લગ્ન સંસ્કાર જેવા તેમજ અન્ય પ્રસંગો ઉપર ગૌમાતાનું સ્મરણ કરી દાન કરીએ.

    •          દિકરીને એક ગાયનું દાન આપીએ.

    •          ગોપાલકોને આદર અને સન્માન આપીએ.

    •          ઘરમાં સર્વ દેવમયી ગૌમાતાનું ચિત્ર લગાવીએ.

    •          દરરોજ ગૌમાતાનાં દર્શન કરીએ.

    •          વર્ષમાં અનેક વખત ગૌશાળા-પાંજરાપોળોની મુલાકાત લઈએ.

    •          ગૌ ઉત્સવો જોરોશોરોથી ઉજવવાની શરૂઆત કરીએ.

    •          ગૌ સેવા અર્થે પ્રકાશિત થતી પત્રિકાઓ અને સાહિત્ય જરૂર મંગાવીએ તેમજ મીડિયામાં ગૌસેવાનો પ્રચાર કરીએ. 

    •          ગૌ રક્ષા, ગૌપાલન અને ગૌ સંવર્ધન સહિતનાં ગૌસેવાનાં તમામ કાર્યોમાં સહયોગ આપીએ.

                   – મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

    Mital Khetani
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ઉત્તરાયણ…મંગલમય મૃત્યુનું રહસ્ય

    January 13, 2026
    લેખ

    ભક્તિ ભાવથી ભરપુર ભક્તિ પર્વ સમાગમનું દિવ્ય આયોજન

    January 13, 2026
    લેખ

    મકરસંક્રાંતિનાં પાવન પર્વ નિમિત્તે ગૌસેવાનો સંકલ્પ કરીએ

    January 13, 2026
    લેખ

    Iran આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો,આર્થિક પતન,જાહેર આક્રોશ અને શાસન કાયદેસરતાની વૈશ્વિક કટોકટી – એક વ્યાપક વિશ્લેષણ

    January 13, 2026
    લેખ

    તંત્રી લેખ…મહારાષ્ટ્રમાં, સત્તાની ઇચ્છા વિચારધારાને વટાવી ગઈ છે

    January 13, 2026
    લેખ

    બોધકથા..સંગનો પ્રભાવ

    January 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો

    January 15, 2026

    Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા

    January 15, 2026

    કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee

    January 15, 2026

    Hema Malini એ ધર્મેન્દ્રની ‘ઇક્કીસ’ જોઈ નથી

    January 15, 2026

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો

    January 15, 2026

    Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા

    January 15, 2026

    કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee

    January 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.