Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat નાં 4 મોટા શહેરોની મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 17, 2026

    વિશ્વની સૌથી જાણીતી ચેઇન `Pizza Hut’ 25000 કરોડમાં વેચાઈ

    June 17, 2026

    IPO : રિલાયન્સ જિઓ અને નેશનલ સ્ટોક એકસચેંજ બજારમાં ખાબકશે

    June 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat નાં 4 મોટા શહેરોની મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
    • વિશ્વની સૌથી જાણીતી ચેઇન `Pizza Hut’ 25000 કરોડમાં વેચાઈ
    • IPO : રિલાયન્સ જિઓ અને નેશનલ સ્ટોક એકસચેંજ બજારમાં ખાબકશે
    • Air India એ નવા `બેઝીક’ ભાડા લાગુ કર્યા : ભોજન મફત નહી
    • Neymar ઈજાને કારણે ફીફા વર્લ્ડ કપના સમગ્ર ગ્રૂપ સ્ટેજમાંથી થઈ શકે છે બહાર
    • Nepal-Netherlands મેચમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડ, એક-બે નહીં પણ 3-3 સુપર ઓવર રમાઈ
    • Trump ની સામે PM Modi એ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા
    • Uddhav Thackeray ને મોટો ઝટકો,6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Vijay and Rashmikaએ 180 બાળકોને સ્કોલરશિપ આપી
    મનોરંજન

    Vijay and Rashmikaએ 180 બાળકોને સ્કોલરશિપ આપી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 15, 2026Updated:June 16, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     પૂર્વજોના ગામમાં શરૂ થયેલું અભિયાન સમગ્ર રાજ્યમાં ફેલાય તેવી વિજયને આશા 

    Mumbai,તા.15

    વિજય દેવેરાકોન્ડા અને રશ્મિકા મંદાનાએ ધી દેવેરાકોન્ડા ફાઉન્ડેશન દ્વારા સ્કોલરશિપ અભિયાન શરૂ  કર્યું છે. કપલે વિજયના વતન આચમપેટ મંડલમાં થુમ્મનપેટ ગામની મુલાકાત લઈને આર્થિક સહાય માટે ધોરણ ૯ અને ૧૦ના ૧૮૦  વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પ્રદાન કરી હતી.

    વિદ્યાર્થીઓ  તેમજ તેમના પરિવારોને સંબોધન કરતા વિજયે સ્કોલરશિપને તેલંગણામાં પ્રતિભાશાળી યુવા વર્ગને ટેકો આપવાના વ્યાપક સ્વપ્નની શરૂઆત ગણાવી હતી. તેણે જણાવ્યું કે તે તેમની સિદ્ધિઓ પાછળના અનુશાસન અને સમર્પણની કદર કરવા માગે છે અને તેમની સફરનો હિસ્સો બનવા માગે છે. વિજયે આશા વ્યક્ત કરી કે આ ગામમાં જે શરૂઆત થઈ તે આખરે સમગ્ર રાજ્યમાં વિસ્તરીત થશે.

    સાઉથના કલાકારો તેમની સામાજિક પ્રવૃત્તિઓ માટે જાણીતા છે. અનેક કલાકારો પોતાની ફેન કલબ ચલાવે છે જેના દ્વારા તેઓ ચેરિટી તથા અન્ય સારી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતા હોય છે. બીજી  તરફ બોલિવુડના કલાકારો દ્વારા આવી  ચેરિટીનું પ્રમાણ બહુ ઓછું છે.

    Shamika Mandana Vijay Deverakonda
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Sonu Nigam ને ગંભીર બીમારી થવા છતાં શૉ કેન્સલ ના કર્યો

    June 17, 2026
    મનોરંજન

    Govind Namdev ના દાવાથી કાલા હિરનનો વિવાદ વધુ વકર્યો

    June 17, 2026
    મનોરંજન

    આલિયાની ‘કલ્કી 2898’માં એન્ટ્રીની અફવા યથાવત્

    June 17, 2026
    મનોરંજન

    Sanjay Leela Bhansali ની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ પૂર્ણ થવાને આરે

    June 17, 2026
    મનોરંજન

    Arbaaz Khan ની કારમાં અજાણ્યો શખ્સ પરાણે બેસી ગયો

    June 17, 2026
    મનોરંજન

    TV Actress Sanchita Ugale એ કેમ કર્યો આપઘાત? પોલીસે કર્યો ખુલાસો

    June 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat નાં 4 મોટા શહેરોની મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 17, 2026

    વિશ્વની સૌથી જાણીતી ચેઇન `Pizza Hut’ 25000 કરોડમાં વેચાઈ

    June 17, 2026

    IPO : રિલાયન્સ જિઓ અને નેશનલ સ્ટોક એકસચેંજ બજારમાં ખાબકશે

    June 17, 2026

    Air India એ નવા `બેઝીક’ ભાડા લાગુ કર્યા : ભોજન મફત નહી

    June 17, 2026

    Neymar ઈજાને કારણે ફીફા વર્લ્ડ કપના સમગ્ર ગ્રૂપ સ્ટેજમાંથી થઈ શકે છે બહાર

    June 17, 2026

    Nepal-Netherlands મેચમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડ, એક-બે નહીં પણ 3-3 સુપર ઓવર રમાઈ

    June 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat નાં 4 મોટા શહેરોની મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 17, 2026

    વિશ્વની સૌથી જાણીતી ચેઇન `Pizza Hut’ 25000 કરોડમાં વેચાઈ

    June 17, 2026

    IPO : રિલાયન્સ જિઓ અને નેશનલ સ્ટોક એકસચેંજ બજારમાં ખાબકશે

    June 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.