Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Narmada: આપ ધારાસભ્ય ચૈતર વસાવા, પત્ની સહિત ૯ આરોપીઓને ૭ વર્ષની સજા સાથે ૨૫ હજારનો દંડ

    June 23, 2026

    Ram Temple: એસઆઇટીએ સરકારને રિપોર્ટ સોંપ્યો

    June 23, 2026

    New Delhiમાં ક્રૂરતાઃ ૧૧ વર્ષની બાળકીનું અપહરણ, બળાત્કાર ,પછી નિર્દયતાથી હત્યા; જંગલમાંથી લાશ મળી

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Narmada: આપ ધારાસભ્ય ચૈતર વસાવા, પત્ની સહિત ૯ આરોપીઓને ૭ વર્ષની સજા સાથે ૨૫ હજારનો દંડ
    • Ram Temple: એસઆઇટીએ સરકારને રિપોર્ટ સોંપ્યો
    • New Delhiમાં ક્રૂરતાઃ ૧૧ વર્ષની બાળકીનું અપહરણ, બળાત્કાર ,પછી નિર્દયતાથી હત્યા; જંગલમાંથી લાશ મળી
    • Bengaluru: એક યુવતીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને તેના માતા-પિતા અને નાની બહેનની હત્યા કરી
    • વાસ્તવિક ટીએમસી કોની, Mamata Banerjee અને ઋતાબ્રત બેનર્જી વચ્ચેની ’લડાઈ’ ચૂંટણી પંચ સુધી પહોંચી
    • કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયનનું Resignation, પીએમ અને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી
    • રામ મંદિરમાં પ્રસાદની ચોરીનો વિવાદ હવે Supreme Courtમાં પહોંચ્યો છે, જેમાં સમયમર્યાદામાં તપાસની માંગ કરવામાં આવી
    • Kanpurના બે મિત્રો જીવતા બળી ગયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»EPFO વર્ષોથી બંધ પડેલા ખાતાને ફરીથી સક્રિય કરવા માટે નવું વેબ પોર્ટલ લોન્ચ કરશે
    રાષ્ટ્રીય

    EPFO વર્ષોથી બંધ પડેલા ખાતાને ફરીથી સક્રિય કરવા માટે નવું વેબ પોર્ટલ લોન્ચ કરશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 30, 2026Updated:April 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.30
    કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન FPFO જૂના EPF ખાતાઓની ઓળખ, ટ્રેકિંગ, યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)  લિંકિંગ અને સક્રિયકરણને સરળ બનાવવા માટે એક સમર્પિત ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવા માટે તૈયાર છે. આ પોર્ટલનું નામ EPF આધાર-આધારિત એક્સેસ પોર્ટલ ફોર ટ્રેકિંગ ઇનઓપરેટિવ એકાઉન્ટ્સ (E-PRAAPTI) રાખવામાં આવશે.

    પ્રોવિડન્ટ ફંડ વિભાગ જૂના ખાતાઓને ટ્રેક કરવા અને પડતર દાવાઓનાં નિકાલ કરવા માટે નવું પોર્ટલ ફોર ટ્રેકિંગ ઇનઓપરેટિવ એકાઉન્ટ્સ (E-PRAAPTI) નાનું આ પોર્ટલ આધાર-આધારિત પ્રમાણીકરણ પધ્ધતિ પ્રદાન કરશે, જે સભ્યોને તેમના જૂના EPF ખાતાને સુરક્ષિત રીતે એક્સેસ કરવામાં સક્ષમ બનાવશે. તેમાં UAN લિંક ન હોય શકે અને તેમના સભ્ય પ્રોફાઇલને અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ કરશે.

    ત્યારબાદ સીમલેસ UAN લિંકિંગ અને સક્રિયકરણ થશે. આ પ્લેટફોર્મ મેન્યુઅલ હસ્તક્ષેપ ઘટાડશે. દસ્તાવેજીકરણ ઘટાડશે. પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારશે તેવી અપેક્ષા છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, EPFO એ નાણાંકીય વર્ષ 2025-26માં રેકોર્ડ દાવાઓનો નિકાલ કર્યો હતો. EPFOએ નાણાંકીય વર્ષ 2024-25માં 6.01 કરોડ દાવાઓની સરખામણીમાં 2025-26માં રેકોર્ડ 8.31 કરોડ દાવાઓનો નિકાલ કર્યો હતો.

    5.51 કરોડ દાવાઓ એડવાન્સ અથવા આંશિક ઉપાડ હતા. 71.11 ટકા એડવાન્સ દાવાઓ ઓટો મોડમાં (3 દિવસમાં પ્રક્રિયા કરવામાં આવ્યા) પ્રક્રિયા કરવામાં આવ્યા હતા, જે પાછલા વર્ષના કરતાં 50.19 ટકા વધુ છે, જેનાથી મેન્યુઅલ હસ્તક્ષેપ ઓછો થયો છે. 6.68 કરોડ સભ્યો ચેક લીફ ઇમેજ, અપલોડ કરવાની ઝંઝટ વિના તેમના દાવાઓ દાખલ કરી શક્યા હતા.

    1.59 કરોડ સભ્યો નોકરીદાતાની મંજુરી લીધા વિના તેમના બેંક ખાતાઓ સીડ કરવામાં સક્ષમ હતા. 70.55 લાખ ટ્રાન્સફર દાવાઓ સભ્ય અથવા નોકરીદાતાના હસ્તક્ષેપ વિના ઓટો-પ્રોસેસ કરવામાં આવ્યા હતા. જ્યારે 24.84 લાખ ટ્રાન્સફર વિનંતિઓ સભ્યો દ્વારા પોતે નોકરીદાતા પર કોઇ નિર્ભરતા વિના શરૂ કરવામાં આવી હતી.

    EPFO launch a new web portal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    New Delhiમાં ક્રૂરતાઃ ૧૧ વર્ષની બાળકીનું અપહરણ, બળાત્કાર ,પછી નિર્દયતાથી હત્યા; જંગલમાંથી લાશ મળી

    June 23, 2026
    રાષ્ટ્રીય

    કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયનનું Resignation, પીએમ અને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી

    June 23, 2026
    રાષ્ટ્રીય

    રામ મંદિરમાં પ્રસાદની ચોરીનો વિવાદ હવે Supreme Courtમાં પહોંચ્યો છે, જેમાં સમયમર્યાદામાં તપાસની માંગ કરવામાં આવી

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    POK: Pakistani Army વિરુદ્ધ શાળાના બાળકો અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવ્યા, સ્વતંત્રતાની માંગણી કરતા સૂત્રોચ્ચાર કરાયા

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh ચીનની નજીક આવી રહ્યું છે, ૨૪ જે-૧૦ સીઇ ફાઇટર જેટ ખરીદવા તૈયાર

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    ચીને ૧૦ US Defense Companiesને નિકાસ અટકાવી, ૪૬ કંપનીઓ પર ખરીદી પ્રતિબંધો લાદ્યા

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Narmada: આપ ધારાસભ્ય ચૈતર વસાવા, પત્ની સહિત ૯ આરોપીઓને ૭ વર્ષની સજા સાથે ૨૫ હજારનો દંડ

    June 23, 2026

    Ram Temple: એસઆઇટીએ સરકારને રિપોર્ટ સોંપ્યો

    June 23, 2026

    New Delhiમાં ક્રૂરતાઃ ૧૧ વર્ષની બાળકીનું અપહરણ, બળાત્કાર ,પછી નિર્દયતાથી હત્યા; જંગલમાંથી લાશ મળી

    June 23, 2026

    Bengaluru: એક યુવતીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને તેના માતા-પિતા અને નાની બહેનની હત્યા કરી

    June 23, 2026

    વાસ્તવિક ટીએમસી કોની, Mamata Banerjee અને ઋતાબ્રત બેનર્જી વચ્ચેની ’લડાઈ’ ચૂંટણી પંચ સુધી પહોંચી

    June 23, 2026

    કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયનનું Resignation, પીએમ અને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Narmada: આપ ધારાસભ્ય ચૈતર વસાવા, પત્ની સહિત ૯ આરોપીઓને ૭ વર્ષની સજા સાથે ૨૫ હજારનો દંડ

    June 23, 2026

    Ram Temple: એસઆઇટીએ સરકારને રિપોર્ટ સોંપ્યો

    June 23, 2026

    New Delhiમાં ક્રૂરતાઃ ૧૧ વર્ષની બાળકીનું અપહરણ, બળાત્કાર ,પછી નિર્દયતાથી હત્યા; જંગલમાંથી લાશ મળી

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.