Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કૌશિકને કેમ ભણવું નહોતું? અને કુંતલ એ એને કોની કહાની કહી સંભળાવી?

    June 17, 2026

    ગામડાઓમાં બહુમાળી ઇમારતો, ઔદ્યોગિક સંસ્થાઓ, ખાનગી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ

    June 17, 2026

    અસ્થિરતા વચ્ચે તેજી, પરંતુ ઉછાળે વેચવાલીનું દબાણ યથાવત…!!!

    June 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કૌશિકને કેમ ભણવું નહોતું? અને કુંતલ એ એને કોની કહાની કહી સંભળાવી?
    • ગામડાઓમાં બહુમાળી ઇમારતો, ઔદ્યોગિક સંસ્થાઓ, ખાનગી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ
    • અસ્થિરતા વચ્ચે તેજી, પરંતુ ઉછાળે વેચવાલીનું દબાણ યથાવત…!!!
    • 18 જૂનનું પંચાંગ
    • 18 જૂનનું રાશિફળ
    • પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે: Lalu Prasad
    • સોદો હજુ અંતિમ નથી, જો Iranને કરાર પસંદ નથી, તો અમે તેમના પર બોમ્બમારો કરીશું: Joker Donal Trump
    • Shubman Gill સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર પાંચમો ભારતીય કેપ્ટન બન્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»મહાન ગાયિકા M.S. Subbulakshmiની બાયોપિક કરશે રશ્મિકા મંદાના?
    મનોરંજન

    મહાન ગાયિકા M.S. Subbulakshmiની બાયોપિક કરશે રશ્મિકા મંદાના?

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 9, 2026Updated:June 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા. 9
    કર્ણાટક સંગીતનાં મહાન ગાયિકા એમ.એસ. સુબ્બુલક્ષ્મીના જીવન પર એક બાયોપિક ફિલ્મ બનવા જઈ રહી છે. આ અંગે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા ચાલી રહી છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કોણ ભજવશે, તેને લઈને અત્યારે અલગ-અલગ માહિતી સામે આવી રહી છે.

    ‘123 તેલુગુ’ ના જણાવ્યાં અનુસાર, રશ્મિકા મંદાનાને એમ.એસ. સુબ્બુલક્ષ્મીની બાયોપિક માટે પસંદ કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં જ આ રોલ માટે તેમના ઘરે એક લુક ટેસ્ટ પણ લેવામાં આવ્યો છે.

    જો કે, થોડા સમય પહેલાં એવી માહિતી આવી હતી કે રશ્મિકા કે સાઈ પલ્લવીની જગ્યાએ કમિણી વસંતને આ રોલ માટે સાઈન કરવામાં આવી છે. પરંતુ સૌથી પહેલાં એવી ચર્ચા હતી કે સાઈ પલ્લવી આ પાત્ર ભજવશે અને તેમણે આ માટે કર્ણાટક સંગીત શીખવાનું પણ શરૂ કરી દીધું હતું. જો કે, ફિલ્મ મેકર્સ તરફથી હજુ સુધી કોઈ પણ નામ પર સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

    એમ.એસ. સુબ્બુલક્ષ્મીની બાયોપિક પર બની રહેલી આ ફિલ્મનું નિર્દેશન ગૌતમ તિન્નાનુરી કરશે. ગૌતમ તિન્નાનુરીને સુપરહિટ ફિલ્મ ‘જર્સી’ બનાવવા માટે ઓળખવામાં આવે છે.

    રશ્મિકા મંદાના આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘કોકટેલ 2’ ને લઈને પણ ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, જેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. આ માટે રશ્મિકાએ સોશિયલ મીડિયા પર પોતાનાં ફેન્સનો આભાર પણ માન્યો હતો. ફિલ્મ ‘કોકટેલ 2’, 19 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

    biopic great singer M.S. Subbulakshmi Rashmika Mandanna
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Sonu Nigamને ગંભીર બીમારી થવા છતાં શૉ કેન્સલ ના કર્યો

    June 17, 2026
    મનોરંજન

    આલિયાની ‘કલ્કી 2898’માં એન્ટ્રીની અફવા યથાવત્

    June 17, 2026
    મનોરંજન

    Sanjay Leela Bhansaliની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ પૂર્ણ થવાને આરે

    June 17, 2026
    મનોરંજન

    Arbaaz Khanની કારમાં અજાણ્યો શખ્સ પરાણે બેસી ગયો

    June 17, 2026
    મનોરંજન

    TV Actress Sanchita Ugaleએ કેમ કર્યો આપઘાત? પોલીસે કર્યો ખુલાસો

    June 17, 2026
    મનોરંજન

    Bollywoodનો ફ્લોપ સ્ટાર કિડ!, Mimoh Chakraborty 18 ફિલ્મોમાંથી માત્ર 1 જ થઈ હિટ

    June 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કૌશિકને કેમ ભણવું નહોતું? અને કુંતલ એ એને કોની કહાની કહી સંભળાવી?

    June 17, 2026

    ગામડાઓમાં બહુમાળી ઇમારતો, ઔદ્યોગિક સંસ્થાઓ, ખાનગી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ

    June 17, 2026

    અસ્થિરતા વચ્ચે તેજી, પરંતુ ઉછાળે વેચવાલીનું દબાણ યથાવત…!!!

    June 17, 2026

    18 જૂનનું પંચાંગ

    June 17, 2026

    18 જૂનનું રાશિફળ

    June 17, 2026

    પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે: Lalu Prasad

    June 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કૌશિકને કેમ ભણવું નહોતું? અને કુંતલ એ એને કોની કહાની કહી સંભળાવી?

    June 17, 2026

    ગામડાઓમાં બહુમાળી ઇમારતો, ઔદ્યોગિક સંસ્થાઓ, ખાનગી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ

    June 17, 2026

    અસ્થિરતા વચ્ચે તેજી, પરંતુ ઉછાળે વેચવાલીનું દબાણ યથાવત…!!!

    June 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.