Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો
    • 01જુલાઈનું રાશિફળ
    • 01જુલાઈનું પંચાંગ
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6
    • રાજકારણમાં ચાતુર્યવાદીઓના જૂથમાં રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે
    • ભગવદભક્ત દેવી કરમાબાઇનું જીવનચરીત્ર
    • સિગાચી ફાર્મા કંપનીમાં વિસ્ફોટ, ૧૨ લોકોના મોત, ૩૪ ઘાયલ; પીએમ મોદીએ આર્થિક મદદની જાહેરાત કરી
    • સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૨૭% ઓબીસી અનામતના નિર્ણયને પડકારતી અરજીનો કર્યો નિકાલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»મહિલા વિશેષ»Winter નું સ્ટાઈલ સ્ટેટમેન્ટ લેયર્ડ ડ્રેસિંગ
    મહિલા વિશેષ

    Winter નું સ્ટાઈલ સ્ટેટમેન્ટ લેયર્ડ ડ્રેસિંગ

    Vikram RavalBy Vikram RavalJanuary 30, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઠંડીની ઋતુ બરાબરની જામી છે. ટાઢો-શીતળ પવન લોકોને ધુ્રજાવી રહ્યો છે ત્યારે સ્ટાઈલિશ દેખાવા શું પહેરવું એ પ્રશ્ન માનુનીઓને મૂંઝવી રહ્યો છે. પરંતુ તેમને ચિંતા કરવાની જરૂર નથી. ફેશન ડિઝાઈનરો તેના વિશે સાવ સરળ સમજણ આપતાં કહે છે..,

    આ ઋતુમાં માનુનીઓને એવા ડ્રેસિંગની જરૂર હોય છે જેમાં તે સ્ટાઈલિશ પણ દેખાય અને તેમને ટાઢથી પણ રક્ષણ મળે. આવામાં તેમના માટે લેયર્ડ ક્લોધિંગ સરસ વિકલ્પ બની રહેશે. લેયરિંગ એટલે એક ઉપર બીજું વસ્ત્ર પહેરવું. આ શિયાળામાં તમે પુરાણા સ્વેટર પર સરસ મઝાનું જેકેટ અથવા કોટ ચડાવી લો. આમ કરવાથી તમે સ્ટાઈલિશ પણ દેખાશો અને તમારું જૂનું સ્વેટર કોટ નીચે લગભગ લગભગ ઢંકાઈ જશે. તેઓ વધુમાં કહે છે કે મોટાભાગના લોકો એમ માનતા હોય છે કે એક જાડું ગરમ વસ્ત્ર પહેરવાથી ટાઢ સામે રક્ષણ મળી જશે. પરંતુ આ વાત સાચી નથી. લેયર્ડ ડ્રેસિંગ શરીરને વધુ હુંફાળું રાખે છે. વળી તે સ્ટાઈલિશ લાગે છે તે છોગામાં.

    જોકે તેઓ એમ કહેવાનું પણ નથી ચૂકતાં કે કોટ અને જેકેટની યોગ્ય પસંદગી કરતાં પણ આવડવું જોઈએ. આજે બજારમાં કંઈકેટલીય જાતના કોટ અને જેકેટ મળે છે. તમે તમારી સ્ટાઈલ પ્રમાણે જે તે કોટ-જેકેટ ખરીદો. તેઓ વધુમાં કહે છે કે ટ્રેંચ કોટ ઑફિસ તેમ જ કેઝ્યુઅલવેઅર, બંને તરીકે ચાલે. જ્યારે ફ્લાઈટ જેકેટ વધારે ટ્રેન્ડી અને આરામદાયક હોય છે. જો તમે કૂલ અને કમ્ફર્ટેબલ લુક જોઈએ છે તો તમારા માટે ફ્લાઈટ જેકેટ બેસ્ટ ઓપ્શન છે. જ્યારે યોગ્ય ફિટિંગ ધરાવતું બ્લેઝર ઓફિસ માટે સારો વિકલ્પ ગણાય. તમે ચાહો તો તે કેઝ્યુઅલી પણ પહેરી શકો. બ્લેઝરને સ્વેટર પર પણ ચડાવી શકાય.

    ફેશન ડિઝાઈનરો વૂલન સ્કાર્ફ તેમ જ સ્ટૉલ્સને પણ સ્ટાઈલ સ્ટેટમેન્ટ માને છે. તેઓ કહે છે કે વૂલન સ્કાર્ફ અને સ્ટૉલ્સ માત્ર સ્ટાઈલિશ જ નથી દેખાતા, પણ તે આપણને ટાઢથી પણ બચાવે છે. જો તમે ઘેરા રંગના વસ્ત્રો ધારણ કર્યાં હોય તો હળવા રંગના સ્કાર્ફ કે સ્ટૉલ્સ પહેરો, જ્યારે હળવા રંગના પોશાક સાથે ડાર્ક કલરના. તમે સ્કાર્ફ અને સ્ટૉલ્સ અલગ અલગ સ્ટાઈલમાં પણ પહેરી શકો. સ્ટૉલ્સ જેકેટ અને કોટ ઉપર પણ આકર્ષક લાગે છે. કેટલીક યુવતીઓ કાર્ડિગન પહેરવાનું પસંદ કરે છે. જોકે મોટાભાગની મહિલાઓ કાર્ડિગનને આઉટડેટેટ માને છે. પરંતુ બધાથી જુદું કરવાનો આગ્રહ રાખતી યુવતીઓ માટે કાર્ડિગનથી રૂડું શું?

    ગરમ કપડાં પહેરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો

    ખુલતા ગરમ વસ્ત્રો પહેરવાનું ટાળો. ખાસ કરીને જે માનુનીઓ પાતળા દેખાવાની આગ્રહી હોય તેમણે યોગ્ય ફિટિંગવાળા ગરમ વસ્ત્રો પહેરવા. તમે ચાહો તો થર્મલવેઅર ઉપર ફિટિંગવાળું ડ્રેસ અને વૂલન ક્લોથ પહેરીને પાતળા દેખાઈ શકો.

    શિયાળામાં વેલ્વેટ, લેધર, બ્રોકેડ, અંગોરા, ટફેટા અને સાટિન ફેબ્રિકના વસ્ત્રો પહેરવાનું ચલણ વધી જાય છે. પરંતુ તેમાં તમારી કાયા પુષ્ટ દેખાઈ શકે. સ્લીમટ્રીમ દેખાવા માટે ડેનિમ, સિલ્ક અને ઉનના વસ્ત્રો પર પસંદગી ઉતારો.

    હળવા રંગના પોશાકમાં માનુની ભરાવદાર લાગે છે. જ્યારે ઘેરા રંગના વસ્ત્રોમાં તેનો બાંધો એકવડો દેખાય છે. આવી સ્થિતિમાં શિયાળામાં શ્યામ, ગ્રે, ડીપ પ્લમ, ચોકલેટ બ્રાઉન, રેડ, યેલો, ડાર્ક ક્રેનબેરી જેવા કલરના પરિધાન પર પસંદગી ઉતારો.૪* ઠંડીની ઋતુમાં પાતળા દેખાવા માટે મોનોક્રોમ ડ્રેસ પણ સારો વિકલ્પ ગણાય. ખાસ કરીને નાની પ્રિન્ટ ધરાવતાં મોનોક્રોમ ડ્રેસ અત્યંત આકર્ષક લાગશે.

    Winter's style statement
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    હેલ્થ

    સવારે ખાલી પેટે ચા પીવાથી થઇ શકે છે આ 7 સમસ્યાઓ

    June 25, 2025
    આંતરરાષ્ટ્રીય

    AIDS ના ચેપ પુર્વે જ સુરક્ષા આપતા ઈન્જેકશનને FDA ની મંજુરી

    June 20, 2025
    હેલ્થ

    હૃદયને કરશે મજબૂત, હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડશે: 5 Good Habits

    June 19, 2025
    હેલ્થ

    Ayurveda માં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે

    June 16, 2025
    રાષ્ટ્રીય

    દેશમાં Corona ના કેસ 6,400ને પાર નવા વેરિઅન્ટે ચિંતામાં વધારો કર્યો

    June 10, 2025
    લેખ

    કોરોના વાયરસ (કોવિડ-૧૯) જૂન ૨૦૨૫ – કોરોનાના આંકડાએ ચોંકાવનારો – ભારત સક્રિય

    June 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6

    June 30, 2025

    રાજકારણમાં ચાતુર્યવાદીઓના જૂથમાં રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે

    June 30, 2025

    ભગવદભક્ત દેવી કરમાબાઇનું જીવનચરીત્ર

    June 30, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.