Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026

    વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે

    January 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray
    • BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે
    • વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે
    • Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે
    • Madhya Pradesh માં બે વાહન વચ્ચે ભીષણ ટકકરથી પાંચ લોકોના મોત, 12 ઘાયલ
    • બાંગ્લાદેશી ક્રિકેટરોએ BCB ડિરેક્ટરને અલ્ટીમેટમ આપ્યું
    • વન-ડે રેન્કીંગમાં 53 માસ બાદ ફરી કોહલી નં.1 : રાહુલને પણ ફાયદો
    • Mumbai માં કોર્પોરેશનની ચૂંટણીને કારણે શેરબજાર બંધ : સોશ્યલ મિડિયામાં ટીકા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, January 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»હેલ્થ»હૃદયને કરશે મજબૂત, હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડશે: 5 Good Habits
    હેલ્થ

    હૃદયને કરશે મજબૂત, હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડશે: 5 Good Habits

    Vikram RavalBy Vikram RavalJune 19, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     આજકાલ ખરાબ થઈ રહેલી લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાવા-પીવાની ટેવના કારણે લોકો અનેક ગંભીર બીમારીની લપેટમાં આવી રહ્યા છે. સતત કલાકો સુધી બેસીને કામ કરવાથી સ્થૂળતા તો વધી જ રહી છે પરંતુ આ સાથે જ ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ પણ વધી રહ્યું છે. આનાથી બચવા માટે હેલ્ધી ટેવ અપનાવવી જરૂરી છે. હૃદય રોગની વાત કરીએ તો આજે વિશ્વમાં મોટાભાગના મૃત્યુ હૃદય રોગને કારણે જ થાય છે.

    નાની ઉંમરમાં જ લોકોને હાર્ટ એટેક (Heart Attack) આવી રહ્યો છે. આજે અમે તમને કેટલીક એવી ટેવ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા હૃદય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચાલો આપણે તે ટેવ વિશે વિગતવાર જાણીએ

    દિવસની શરૂઆત મેડિટેશનથી કરો

    જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો દિવસની શરૂઆત મેડિટેશનથી કરવી. વાસ્તવમાં ઊંડા શ્વાસ લેવા અને મેડિટેશન કરવાથી હૃદય તંદુરસ્ત રહે છે. તમને જણાવી દઈએ કે તણાવ હૃદયનો સૌથી મોટો દુશ્મન છે. તમે યોગ અને ધ્યાન દ્વારા બીપીને પણ કંટ્રોલ કરી શકો છો. તેનાથી હૃદય પર દબાણ ઓછું થાય છે.

    હેલ્ધી ડાયટ

    જો તમે હાર્ટ એટેકથી બચવા માંગતા હોય, તો તમારે તમારા ડાયટમાં હેલ્ધી વસ્તુઓ સામેલ કરવી જોઈએ. તમે ફાઈબર, વિટામિન અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર શાકભાજી અને ફળોનું સેવન કરો. બીજી તરફ આખા અનાજ પણ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર માછલી અને અખરોટ પણ કોઈ વરદાનથી ઓછા નથી. જો તમે હાર્ટ એટેકથી પોતાને બચાવવા માંગતા હોય, તો મીઠું અને ખાંડનું સેવન મર્યાદિત માત્રામાં જ કરો.

    સારી ઊંઘ

    હૃદયના સ્વાસ્થ્ય માટે ઊંઘ સૌથી જરૂરી છે. એક્સપર્ટ પણ 7થી 8 કલાકની ઊંઘ લેવાની સલાહ આપે છે. જો તમને પૂરતી ઊંઘ ન મળે તો તે હાર્ટ એટેકનું જોખમ વધારે છે.

    વૉક ચોક્કસ કરો

    દરરોજ ભોજન કર્યા બાદ સ્પીડમાં વૉક કરવું જોઈએ. તેનાથી પણ હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકાય છે. ભોજન પછી 10 મિનિટ વૉક કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

    નિયમિત બ્લડ ટેસ્ટ કરાવો

    હૃદય રોગથી બચવા માટે નિયમિતપણે બ્લડ ટેસ્ટ કરાવવું જરૂરી છે. તેનાથી હૃદયના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરવાનું સરળ બને છે. હૃદયની સાચી સ્થિતિ જાણવા માટે ડૉક્ટરના સંપર્કમાં રહો.

    5 Good Habits heart attack
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    America માં સ્કીઈંગ દરમિયાન ઘાયલ થયા બાદ વેદાંત ગ્રુપના ચેરમેનના પુત્રનું હાર્ટએટેકથી મોત

    January 8, 2026
    હેલ્થ

    ડાયાબિટિકો માટે અમૃતતુલ્ય આમળાં

    January 7, 2026
    હેલ્થ

    Winter માં શ્રેષ્ઠ શક્કરિયાંનું સેવન

    January 7, 2026
    લેખ

    જેઠીમધના ફાયદા અને તેનો ઉપયોગ

    December 29, 2025
    ખેલ જગત

    Dhaka Capitals ના સહાયક કોચ મહબૂબ અલી જકી અચાનક જ મેદાન પર ઢળી પડ્યા

    December 29, 2025
    આંતરરાષ્ટ્રીય

    વૈજ્ઞાનિકોને દેડકાના આંતરડામાંથી કેન્સર મટાડે તેવા બેક્ટેરિયા મળ્યાં

    December 27, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026

    વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે

    January 15, 2026

    Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે

    January 15, 2026

    Madhya Pradesh માં બે વાહન વચ્ચે ભીષણ ટકકરથી પાંચ લોકોના મોત, 12 ઘાયલ

    January 15, 2026

    બાંગ્લાદેશી ક્રિકેટરોએ BCB ડિરેક્ટરને અલ્ટીમેટમ આપ્યું

    January 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026

    વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે

    January 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.