Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Brazil ઉડતું વિમાન સીધું રહેણાંક બિલ્ડીંગમાં ઘૂસ્યું! 3ના મોત, દૃશ્યો જોઈ 9/11ની યાદો તાજા થઈ

    May 5, 2026

    કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતા Gujarat High Court AMCનો ઉધડો લીધો

    May 5, 2026

    Vadodara કોટણા બીચ પર ગયેલા યુવકોના ગ્રુપમાંથી બે મિત્રોના ડૂબી જતા મોત

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Brazil ઉડતું વિમાન સીધું રહેણાંક બિલ્ડીંગમાં ઘૂસ્યું! 3ના મોત, દૃશ્યો જોઈ 9/11ની યાદો તાજા થઈ
    • કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતા Gujarat High Court AMCનો ઉધડો લીધો
    • Vadodara કોટણા બીચ પર ગયેલા યુવકોના ગ્રુપમાંથી બે મિત્રોના ડૂબી જતા મોત
    • Vadodara અંકોડીયા પાસે યુવતીની ક્રૂર હત્યા કર્યા બાદ ચાદરમાં લપેટેલી લાશ મળી
    • Porbandar 12 વર્ષીય સગીરે માત્ર 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી
    • કુબેરનગરથી કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર્યાનો પર્દાફાશ
    • Gujarat ના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
    • Panchmahal: મુંબઈ-દિલ્હી હાઈવે પર ગોધરા નજીક ભયાનક અકસ્માત, સુરતના એક જ પરિવારના 3 સભ્યોના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»હેલ્થ»સવારે ખાલી પેટે ચા પીવાથી થઇ શકે છે આ 7 સમસ્યાઓ
    હેલ્થ

    સવારે ખાલી પેટે ચા પીવાથી થઇ શકે છે આ 7 સમસ્યાઓ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આપણામાંના મોટાભાગનાં લોકોને ખાલી પેટે ચા પીવાની ટેવ હોય છે. ઘણાં લોકો સવારની શરૂઆત ચાથી કરતાં હોય છે, પરંતુ હંમેશાં એવું કહેવામાં આવે છે કે ખાલી પેટ ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેમ છતાં લોકો તેને ટાળતાં નથી.

    જોકે, કેટલાક લોકોને તેનાથી થતાં ગેરફાયદા વિશે પણ ખબર હોતી નથી. જો તમે પણ ખાલી પેટે ચા પીવા ટેવાયેલા છો, તો આજથી જ આ આદત છોડી દો.

    ખાલી પેટે ચા પીવાના ગેરફાયદા
    1. એસિડિટી અને ગેસની સમસ્યા : ખાલી પેટ ચા પીવાથી પેટમાં એસિડ લેવલ વધે છે, જેનાથી એસિડિટી અને ગેસની સમસ્યા થઇ શકે છે. ચામાં હાજર કેફીન પેટની એસિડિટી વધારે છે અને ગેસ્ટ્રિક બળતરાનું કારણ બને છે.
    2. પાચનતંત્ર પર ખરાબ અસર : ચામાં ટેનિન નામનું તત્વ હોય છે, જે ખાલી પેટે પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે. આ તત્વ પેટની દિવાલોને નુકસાન પહોંચાડીને પાચનને પ્રતિબંધિત કરે છે.
    3.શુગરનાં સ્તરનું અસંતુલન : ખાલી પેટે ચા પીવાથી બ્લડ શુગરનું સ્તર અચાનક વધી કે ઘટી જાય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
    4. હોર્મોનલ અસંતુલન : કેફીન હોર્મોનલ સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે. ખાસ કરીને મહિલાઓમાં આ સમસ્યા જોવા મળે છે. ખાલી પેટે ચા પીવાથી માસિક ધર્મની સમસ્યા અને થાઇરોઇડનો ખતરો વધી શકે છે.
    5. ડિહાઇડ્રેશન: નિર્જલીકરણ : ચામાં મૂત્રવર્ધક ગુણ હોય છે, જે શરીરમાંથી પાણીની માત્રાને ઓછી કરી શકે છે. જો સવારે ખાલી પેટે ચા પીવામાં આવે તો તેનાથી ડિહાઇડ્રેશન થઇ શકે છે.
    6. મોંની દુર્ગંધ અને દાંતની સમસ્યાઓ : ખાલી પેટે ચા પીવાથી મોઢામાં એસિડ વધી જાય છે, જેનાં કારણે મોઢાંમાથી દુર્ગંધ અને દાંત પર પ્લાક બને છે. તેનાથી દાંતમાં સડો અને પેઢાની સમસ્યા પણ થઈ શકે છે.
    7. ઊંઘ અને માનસિક સ્વાસ્થ્ય પર અસર : ખાલી પેટે ચા પીવાથી શરીરમાં કેફીનનું પ્રમાણ વધી જાય છે, જેનાં કારણે અનિદ્રા, બેચેની અને માનસિક તણાવ થઈ શકે છે. તેથી આજથી જ ખાલી પેટ ચા પીવાનું ટાળો.

     

    7 problems Drinking tea morning can cause
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    સંપૂર્ણ આહાર : દૂધ,ગૌ માતાનું દૂધ : સર્વશ્રેષ્ઠ દૂધ

    May 4, 2026
    હેલ્થ

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026
    લેખ

    શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

    April 27, 2026
    હેલ્થ

    `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?

    April 24, 2026
    હેલ્થ

    ટામેટાને માત્ર શાક ન માનો, ‘સુપરફૂડ’ ની શ્રેણીમાં મૂકવામાં આવે છે

    April 22, 2026
    રાષ્ટ્રીય

    તમારા સ્પોર્ટસવેર તમારા આરોગ્ય માટે જોખમી

    April 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Brazil ઉડતું વિમાન સીધું રહેણાંક બિલ્ડીંગમાં ઘૂસ્યું! 3ના મોત, દૃશ્યો જોઈ 9/11ની યાદો તાજા થઈ

    May 5, 2026

    કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતા Gujarat High Court AMCનો ઉધડો લીધો

    May 5, 2026

    Vadodara કોટણા બીચ પર ગયેલા યુવકોના ગ્રુપમાંથી બે મિત્રોના ડૂબી જતા મોત

    May 5, 2026

    Vadodara અંકોડીયા પાસે યુવતીની ક્રૂર હત્યા કર્યા બાદ ચાદરમાં લપેટેલી લાશ મળી

    May 5, 2026

    Porbandar 12 વર્ષીય સગીરે માત્ર 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી

    May 5, 2026

    કુબેરનગરથી કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર્યાનો પર્દાફાશ

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Brazil ઉડતું વિમાન સીધું રહેણાંક બિલ્ડીંગમાં ઘૂસ્યું! 3ના મોત, દૃશ્યો જોઈ 9/11ની યાદો તાજા થઈ

    May 5, 2026

    કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતા Gujarat High Court AMCનો ઉધડો લીધો

    May 5, 2026

    Vadodara કોટણા બીચ પર ગયેલા યુવકોના ગ્રુપમાંથી બે મિત્રોના ડૂબી જતા મોત

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.