Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi : હળવદમાં મારામારી-હત્યાની કોશિશના ગુનામાં આરોપીના શરતી જામીન મંજૂર

    April 21, 2026

    Morbi : આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો

    April 21, 2026

    Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi : હળવદમાં મારામારી-હત્યાની કોશિશના ગુનામાં આરોપીના શરતી જામીન મંજૂર
    • Morbi : આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો
    • Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી
    • Amreli : સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરીમાં સિંહણે હુમલો કર્યો
    • Amreli : નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર વીકની ઉજવણી
    • Babra નજીકના ખંભાળા ગામે 17 વર્ષીય સગીરાનો આપઘાત
    • Amreli : ભંગારના વેપારીને ડરાવી ધમકાવી બે શખ્સોએ રૂા.4.10 લાખ બળજબરીથી પડાવ્યા
    • Amreli : અલગ અલગ ત્રણ બનાવોમાં એક યુવક સહિત ત્રણ ઈસમોના મોત નિપજ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»મહિલાઓને મળશે અલગ ક્રેડીટકાર્ડ – સસ્તું ધિરાણ
    મુખ્ય સમાચાર

    મહિલાઓને મળશે અલગ ક્રેડીટકાર્ડ – સસ્તું ધિરાણ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.08

    કેન્દ્રીય બજેટ-2026નુ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. તા.1 ફેબ્રુઆરીના રવિવારે કેન્દ્રીય બજેટ રજુ કરીને એક નવું રેકોર્ડ મોદી સરકાર તથા નિર્મલા સીતારામન કરી રહ્યા છે તે સમયે હવે આગામી બજેટ પણ મહિલાઓ માટે ખાસ `ગીફટ’ સાથે નાણામંત્રી આવશે.

    જે રીતે એક બાદ એક ધારાસભા ચુંટણીઓમાં મહિલા મતદારો ભાજપ અને એનડીએ માટે ગેમ ચેન્જર સાબીત થઈ રહ્યા છે તેથી મોદી સરકાર માંગણી બનીને મહિલાઓને માટે ખાસ ક્રેડીટ કાર્ડ અને જનધન-ટુ હેઠળ ફકત મહિલાઓના નામે જનધન ખાતા જેમાં સરળ ધિરાણ, સબસીડી તથા મહિલાઓ માટે ખાસ જીવન વિમા યોજના આવશે.

    નાણામંત્રાલયના જણાવ્યા મુજબ મહિલા ડીજીટલ-સાક્ષરતા વધારવા માટે ખાસ આયોજન છે અને તેના દ્વારા મહિલાઓની આર્થિક તાકાત વધારાશે જેમાં તેઓ માટે ખાસ ક્રેડીટ કાર્ડ, લોન તથા વિમા યોજનાઓ રજુ કરાશે. મહિલાઓને બેન્કીંગ સુવિધા મળી રહે તે માટે જનધન-ટુ યોજના આવશે. જે મહિલા ઉધર્મીઓ માટે હશે. તેઓને આ ખાતા મારફત જ તમામ યોજનાઓનો લાભ રહે તે જોવાશે.

    આ ઉપરાંત હવે ગ્રામીણ મહિલાઓને તેમના ક્રેડીટ સ્કોર અંગે માહિતગાર કરાશે. જેથી તેઓને વધુ ધિરાણ મળી રહેશે જેમાં જનધન ખાતા ખાસ કરીને કામ કરશે. મહિલાઓને માટે ખાસ વિમા યોજના આવશે.

    જેને દક્ષિણ ભારતના કોઈ મહિલાના નામે જોડાશે. ભાજપની નજર છે. જનધન ખાતાને એવી રીતે એકટીવ કરાશે કે તે ફકત બેન્કીંગ નહી વ્યાપારીક ઉપરાંત મહિલાઓને માટે ખાસ ઉપયોગી બની રહેશે.

    આ ઉપરાંત અનેક કેન્દ્રીય યોજનાઓ પણ બંધ કરવામાં આવશે. આ માટે 14 યોજનાઓ શોર્ટલીસ્ટ થઈ છે તેમાં જંગી ભંડોળ છતાં ઈચ્છીત પરિણામો મળ્યા નથી. આથી સરકાર તેને બંધ કરીને અથવા અન્ય યોજનાઓમાં ભેળવી દેશે.

    separate credit card Union Budget-2026 women
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    IPL Stadium Tickets પર 40% GSTનો વિરોધ; આ રમત સ્પર્ધા ફકત મનોરંજન નથી : ફ્રેન્ચાઈઝી

    April 21, 2026
    અન્ય રાજ્યો

    PM Modiએ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે: મમતા

    April 20, 2026
    મુખ્ય સમાચાર

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશું: Supreme Court

    April 20, 2026
    રાષ્ટ્રીય

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ

    April 20, 2026
    રાષ્ટ્રીય

    Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ: દવાઓ ઝડપથી બનશે

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi : હળવદમાં મારામારી-હત્યાની કોશિશના ગુનામાં આરોપીના શરતી જામીન મંજૂર

    April 21, 2026

    Morbi : આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો

    April 21, 2026

    Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી

    April 21, 2026

    Amreli : સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરીમાં સિંહણે હુમલો કર્યો

    April 21, 2026

    Amreli : નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર વીકની ઉજવણી

    April 21, 2026

    Babra નજીકના ખંભાળા ગામે 17 વર્ષીય સગીરાનો આપઘાત

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi : હળવદમાં મારામારી-હત્યાની કોશિશના ગુનામાં આરોપીના શરતી જામીન મંજૂર

    April 21, 2026

    Morbi : આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો

    April 21, 2026

    Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.