Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 22 એપ્રિલનું પંચાંગ
    • 22 એપ્રિલનું રાશિફળ
    • કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.
    • આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??
    • 21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે
    • લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન
    • તંત્રી લેખ…માર્ગ અકસ્માતોની શ્રેણી
    • દાર્જિલિંગમાં યોજાયેલી જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah રાજ્યની રાજકીય સ્થિતિ પર આકરું નિવેદન આપ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»લગ્નની સિઝનના કારણે Gujarat સોનાનું હોટસ્પોટ બની ગયું
    અમદાવાદ

    લગ્નની સિઝનના કારણે Gujarat સોનાનું હોટસ્પોટ બની ગયું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 3, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad ,તા.3
    લગ્નની સિઝનના કારણે ગુજરાત સોનાનું હોટસ્પોટ બની ગયું છે. ગુજરાતમાં તાજેતરમાં સોનાએ સૌથી વધુ ભાવવધારો જોયો છે. નવેમ્બરમાં સોનાનો ભાવ રૂ.80000 પ્રતિ 10 ગ્રામ થઈ જતાં એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ખરીદદારો સોનાની ખરીદી ઓછી કરશે પણ તેનાં બદલે, તેઓ બમણાં થઈ ગયાં, જેનાં કારણે નવેમ્બરની સોનાની આયાત 394 ટકા વધી ગઈ હતી.

    અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેક્સના ડેટા અનુસાર, ગુજરાતમાં નવેમ્બરમાં 20.07 મેટ્રિક ટન સોનાની આયાત કરવામાં આવી હતી, જે ગયાં વર્ષનાં સમાન મહિનામાં માત્ર 4.06 મેટ્રિક ટન સોનાની આયાત કરતાં ઘણી વધારે છે. દિવાળી નવાં વર્ષનાં ઉત્સવો, લગ્નનાં શુભ મુહૂર્તોની હારમાળાએ, જ્વેલર્સ અને બુલિયન વેપારીઓને પહેલાં કરતાં વધુ વ્યસ્ત રાખ્યાં હતાં.

    ઑક્ટો-નવેમ્બરના સમયગાળામાં સોનાની આયાતમાં પાછલાં વર્ષની સરખામણીમાં 80 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો, જોકે આ વર્ષે ભાવ ખરીદદારોની કસોટી કરે છે. 30 ઑક્ટોબરે, સોનું થોડું નીચું ગયું તે પહેલાં તે 82 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. સોમવારે, અમદાવાદ બજારમાં સોનાનો ભાવ રૂ. 78700 પ્રતિ 10 ગ્રામ પર સ્થિર થયો હતો.

    આઇબીજેએના ડિરેક્ટર હરેશ આચાર્યએ જણાવ્યું હતું કે”સોનાની કિંમત અસ્થિર રહી હોવા છતાં, માંગ બે કારણોસર રોકાણ અને લગ્નની સીઝનને કારણે સારી રીતે રહી છે. રોકાણકારો માટે સોનાએ ઊંચું વળતર આપ્યું, જેનાં પરિણામે ઘણાં લોકોએ તેમનાં બુલિયન રોકાણો ચાલું રાખ્યાં છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પરિવારમાં લગ્નો હોય તો સોનું ખરીદવું પડતું હોય છે.

    લગ્નોએ ખાસ કરીને સોનાની માંગને સારી રીતે ચલાવી હતી. જ્વેલર્સના મતે, અમદાવાદ અને સુરત જેવાં શહેરોમાં શહેરી ખરીદદારો કસ્ટમાઇઝ્ડ ડિઝાઇન્સ પર ઊંચા ભાવ આપી રહ્યાં છે, જે વૈભવી અને વ્યક્તિગતતાની ઝંખનાને દર્શાવે છે તો બીજી તરફ, ગ્રામીણ ખરીદદારો ભાવ પ્રત્યે સંવેદનશીલ રહે છે અને પરંપરાગત સોનાનાં દાગીનાની માંગ કરે છે. 

    ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અક્ષ કંબોજે જણાવ્યું હતું કે “પરંપરાગત રીતે લગ્નો માટે સોનું પસંદ કરવામાં આવતું હોય છે જ્યારે યુવા ખરીદદારો આધુનિક દૃષ્ટિકોણ રાખે છે અને તેઓ હવે પ્લેટિનમ અને હીરાના દાગીના પસંદ કરતાં થયાં છે.

    રસપ્રદ વાત એ છે કે, ઘણાં ખરીદદારો જૂની જ્વેલરીમાં વેપાર કરીને ભાવ વધારાને સરભર કરી રહ્યાં છે, પરંતુ લગ્નો માટે સોનાનું સાંસ્કૃતિક મહત્વ ખૂબ જ વધારે છે.  

    Gold
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગ થી માર્કેટમાં સેન્ટિમેન્ટ તેજી તરફી…!!

    April 21, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 21, 2026
    અમદાવાદ

    કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી Yellow alert i, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી

    April 21, 2026
    અમદાવાદ

    Dhandhuka હત્યાકાંડ: આરોપીઓના પાપના સામ્રાજ્ય પર ચાલ્યું બુલડોઝર, ગેરકાયદે મકાનોનો સફાયો

    April 21, 2026
    જામનગર

    Jamnagar : 20 રૂપિયા જેવી નજીવી ઉઘરાણી મામલે થયેલ હુમલામાં ઘવાયેલ વેપારી વૃધ્ધનું મોત

    April 21, 2026
    જામનગર

    Jamnagar : મહાનગરપાલિકાની ચૂંટણીમાં શહેર ભાજપ પ્રમુખએ પોતાનું વર્ચસ્વ દેખાડવા આડેધડ ટીકીટો ફાળવી

    April 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026

    આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??

    April 21, 2026

    21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે

    April 21, 2026

    લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.