Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજકોટમાં હાઈકોર્ટ બેંચ શરૂ કરવા Mamlatdar બાર એસોસિએશને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

    July 29, 2026

    Rajkot પડધરી સરકારી કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી

    July 29, 2026

    બાપા સિતારામ બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી

    July 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજકોટમાં હાઈકોર્ટ બેંચ શરૂ કરવા Mamlatdar બાર એસોસિએશને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
    • Rajkot પડધરી સરકારી કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી
    • બાપા સિતારામ બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી
    • Jamnagar: પરમીટ વગર દરિયામાં માછીમારી કરવા ગયેલા બોટચાલક સામે ગુનો નોંધાયો
    • Jamnagar: સોલાર પેનલના કારખાનામાં રૂ. ૧.૯૦ લાખની ચોરી
    • Jamnagar: ચાંદીપુરાનો વધુ એક કેસ,રોજીયા ગામના એક વર્ષના બાળકનું મોત
    • Jamnagar: કાલાવડમાં શાકભાજી લેવા ગયેલા ખેડૂતની બાઈકની ડેકી તોડી રૂ. ૧.૨૨ લાખની ચોરી
    • Jamnagar: કાલાવડ-લાલપુરમાં પવનચક્કીના કોપર કેબલની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi: માળિયાના ભાવપર અને વવાણીયા ગામે જુગાર રમતા ૧૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા
    મોરબી

    Morbi: માળિયાના ભાવપર અને વવાણીયા ગામે જુગાર રમતા ૧૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ મોટવાણી  દ્વારા) Morbi તા.૨૯

    ભાવપર ગામે તળાવની પાળ પર જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૧,૩૨૦ જપ્ત કરી છે તેમજ વવાણીયા ગામના રેલ્વે સ્ટેશન પાછળ જુગાર રમતા છ ઇસમોને પોલીસે રૂ ૧૪,૮૫૦ સાથે ઝડપી લીધા છે

    માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભાવપર ગામના તળાવની પાળ પર જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો રોન પોલીસ જુગાર રમાતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા મુસ્તાક હાસમ સુમરા, મશરૂ સિંધાભાઈ વેસરા, ચંદુભા જીલુભા જાદવ, યુનુસ અબ્દુલ રાઉંમાં અને ઉપેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૩૨૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

    માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વવાણીયા ગામે બાતમીને આધારે રેડ કરી હતી રેલ્વે સ્ટેશન પાછળ જાહેરમાં જુગાર રમતા સનાભાઇ દેવાભાઈ સોમાણી, રમેશભાઈ કાનજીભાઈ ચારોલા, રાજેન્દ્રસિંહ મયુભા પરમાર, રાઘવજીભાઈ શિવલાલભાઈ કાવર, વ્રજલાલ શીવાભાઈ કાવર અને શૈલેષ પ્રભુભાઈ ખીમાણીયા એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૧૪,૮૫૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi: ગેરકાયદેસર ચાલતા કતલખાના ક્યારે બંધ કરાવશો ? હિંદુ સંગઠનનો મેયર-કમિશ્નરને પ્રશ્ન
    Next Article Morbi: ઉંચી માંડલ નજીક ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા આધેડનું મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: ગુજરાત હાઈકોર્ટની સૌરાષ્ટ્ર-કચ્છની બેંચ રાજકોટને આપવા મોરબી વકીલ મંડળની માંગ

    July 29, 2026
    મોરબી

    Morbi: ઘરેથી નીકળી ગયેલા વૃદ્ધાનું અભયમ મહિલા હેલ્પલાઈન ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

    July 29, 2026
    મોરબી

    Morbi: ઉંચી માંડલ નજીક ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા આધેડનું મોત

    July 29, 2026
    મોરબી

    Morbi: ગેરકાયદેસર ચાલતા કતલખાના ક્યારે બંધ કરાવશો ? હિંદુ સંગઠનનો મેયર-કમિશ્નરને પ્રશ્ન

    July 29, 2026
    મોરબી

    Morbiના રફાળેશ્વર મગફળી ગોડાઉન આગઃ મોરબી-વાંકાનેર અને રાજકોટ ફાયર ટીમે રૂ ૬.૮૩ લાખના બીલ મોકલ્યા

    July 28, 2026
    મોરબી

    Wankanerના લુણસર ગામે ઘર પાસે છાસની થેલી-ખીચડી નાખવાનો ખાર રાખી ધારિયાથી હુમલો

    July 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,120
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,280
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,220
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-07-2026 19:55
    Categories
    Latest News

    રાજકોટમાં હાઈકોર્ટ બેંચ શરૂ કરવા Mamlatdar બાર એસોસિએશને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

    July 29, 2026

    Rajkot પડધરી સરકારી કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી

    July 29, 2026

    બાપા સિતારામ બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી

    July 29, 2026

    Jamnagar: પરમીટ વગર દરિયામાં માછીમારી કરવા ગયેલા બોટચાલક સામે ગુનો નોંધાયો

    July 29, 2026

    Jamnagar: સોલાર પેનલના કારખાનામાં રૂ. ૧.૯૦ લાખની ચોરી

    July 29, 2026

    Jamnagar: ચાંદીપુરાનો વધુ એક કેસ,રોજીયા ગામના એક વર્ષના બાળકનું મોત

    July 29, 2026
    Search
    Main News

    હવે Social Media માં ફેક કન્ટેન્ટનો જવાબ આપવા દરેક મંત્રાલયની કવીક રિસ્પોન્સ ટીમ કામ કરશે

    July 29, 2026

    ત્રણ દિ’ની `શાંતિ’ બાદ ફરી યુધ્ધ : Iran નો હુમલો

    July 29, 2026

    Japan ના ભૂકંપમાં 13 ના મોત : વિશાળ મોલ ધરાશાયી : ગેસલાઈનમાં વિસ્ફોટ

    July 29, 2026

    બિલ્કીશ બાનુ અંગે Priyanka Gandhi ના વિધાનો પર રાજકીય લડાઈ છેડાઈ

    July 29, 2026

    Supreme Court ના આદેશને હથિયાર બનાવતા નહી : FIR મુદે CJP ની ચેતવણી

    July 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજકોટમાં હાઈકોર્ટ બેંચ શરૂ કરવા Mamlatdar બાર એસોસિએશને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

    July 29, 2026

    Rajkot પડધરી સરકારી કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી

    July 29, 2026

    બાપા સિતારામ બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી

    July 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.