Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે
    • પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો
    • 15 ઓગસ્ટનું પંચાંગ
    • 15 ઓગસ્ટનું રાશિફળ
    • ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી
    • Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી
    • વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi: ગેરકાયદેસર ચાલતા કતલખાના ક્યારે બંધ કરાવશો? હિંદુ સંગઠનનો મેયર-કમિશ્નરને પ્રશ્ન
    મોરબી

    Morbi: ગેરકાયદેસર ચાલતા કતલખાના ક્યારે બંધ કરાવશો? હિંદુ સંગઠનનો મેયર-કમિશ્નરને પ્રશ્ન

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026Updated:July 30, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અનેક વખત અરજી અને પુરાવા આપ્યા છતાં કતલખાના બંધ કરાવવા મુદે કાર્યવાહી કેમ નહિ ?

    (રવિ મોટવાણી  દ્વારા) Morbi તા.૨૯

    મોરબીમાં ગેરકાયદે ચાલતા કતલખાના અને જીવ હત્યા મામલે રાષ્ટ્રીય સનાતન સેના મોરબી જીલ્લા અધ્યક્ષે મોરચો માંડ્યો છે અનેક રજૂઆત છતાં મેયર અને કમિશ્નર કેમ કોઈ નક્કર કાર્યવાહી કરતા નથી તેવો સવાલ ઉઠાવ્યો છે

    રાષ્ટ્રીય સનાતન સેના મોરબીના જીલ્લા અધ્યક્ષ ચેતન પાટડીયાએ ગેરકાયદે ચાલતા કતલખાના મામલે મોરચો માંડ્યો છે અખબારી યાદીમાં જણાવ્યું છે કે મોરબી શહેરમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના અને જીવ હત્યાના કારસ્તાનો સામે સ્થાનિક રહીશો દ્વારા અનેક લેખિત રજૂઆત કરવામાં આવી છે મેયર અને કમિશ્નરને વારંવાર અરજી અને પુરાવા આપ્યા છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી શું મોરબીના નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને કાયદેસર વાતાવરણમાં જીવવાનો અધિકાર નથી ? મોરબીની જનતાએ વિશ્વાસ મુકીને ભાજપના તમામ ૫૨ કોર્પોરેટરો ચૂંટ્યા છે અને મહાપાલિકામાં પૂર્ણ બહુમતી હોવા છતાં આવા ગંભીર પ્રશ્ને કેમ મૌન છો ?  જનતાની રજૂઆત છતાં કાર્યવાહી કેમ નહિ ? તેવા સવાલો ઉઠાવી ગેરકાયદેસર પ્રવૃતિઓ સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો જનહિતમાં વિશાળ જનઆંદોલન અને વિરોધ પ્રદર્શન શરુ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleસકારાત્મક આર્થિક સંકેતો વચ્ચે Indian Stock Market મજબૂત સ્થિતિમાં…!!!
    Next Article Morbi: માળિયાના ભાવપર અને વવાણીયા ગામે જુગાર રમતા ૧૧ પત્તા પ્રેમીઓ ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: જમીન અમારી તો ભાવ અમારો રહેશે, જેતપર છાવણીમાં રઘુનાથદાદા પાટીલનો હુંકાર

    August 12, 2026
    મોરબી

    Morbi: જોધપર ગામે ઝઘડા બાબતે અરજીનો ખાર રાખી દંપતીએ મહિલાને માર માર્યો

    August 12, 2026
    મોરબી

    Morbi: વાંકાનેરમાં ચાર સ્થળે જુગાર રેડ, ૧૬ પત્તા પ્રેમીઓ ઝડપાયા, ૦૬ ફરાર

    August 12, 2026
    મોરબી

    Morbi તાલુકામાં અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત

    August 12, 2026
    મોરબી

    Morbi: ગાડી સળગી ગઈ પરંતુ વીમો આપવા કંપનીનો ઇનકાર, ગ્રાહક અદાલતે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો

    August 12, 2026
    મોરબી

    Morbiના યુવાનને આર્મીમેનની ઓળખ આપી રૂ ૧૨.૪૨ લાખની ચીટીંગ, સાયબર ફ્રોડની ફરિયાદ

    August 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,620
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,980
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-08-2026 15:05
    Categories
    Latest News

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026

    15 ઓગસ્ટનું રાશિફળ

    August 14, 2026

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026
    Search
    Main News

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.