Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સાપ પર વિશ્વાસ કરી શકાય છે, પણ ભાજપ પર ક્યારેય નહીં,પશ્ચિમ બંગાળના CM Mamata Banerjee

    April 10, 2026

    11 એપ્રિલ નું પંચાંગ

    April 10, 2026

    11 એપ્રિલ નું રાશિફળ

    April 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સાપ પર વિશ્વાસ કરી શકાય છે, પણ ભાજપ પર ક્યારેય નહીં,પશ્ચિમ બંગાળના CM Mamata Banerjee
    • 11 એપ્રિલ નું પંચાંગ
    • 11 એપ્રિલ નું રાશિફળ
    • Nepal PM Balendra Shah અનુશાસનહીનતા અને સત્તાના દુરુપયોગના આરોપસર શ્રમ મંત્રીને બરતરફ કર્યા
    • Punjab Assembly માં ઠરાવ રજૂ કરવામાં આવ્યો, મુનીર અને શરીફને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવે
    • તમે અમારી વિરુદ્ધ આવી વાત કેવી રીતે કહી શકો, ઇઝરાયલે પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન Khawaja Asif ને ઠપકો આપ્યો
    • ’ઘણી અભિનેત્રીઓને તકો મળતી નથી’; Tamannaah Bhatia ફિલ્મ ઉદ્યોગમાં સ્વીકૃતિ પર પ્રતિક્રિયા
    • Kajol જયા બચ્ચનને તેમના જન્મદિવસ પર અભિનંદન આપતા લખ્યું, “હેપ્પી બર્થડે ક્લાસી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara માં ઢોર પકડવા માટે તંત્ર દ્વારા 18 ટીમ બનાવી
    વડોદરા

    Vadodara માં ઢોર પકડવા માટે તંત્ર દ્વારા 18 ટીમ બનાવી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 24, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.24

    વડોદરા શહેરમાં ચારે બાજુએ રખડતા ઢોરનો ભારે ત્રાસ છે. પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવા માટે દિવસ-રાત સતત કામગીરી ચાલું રહે એ બાબતે કુલ 18 ટીમ બનાવી દીધી છે. પરંતુ આ ટીમ માટે માત્ર ગણતરીના જ ટ્રેક્ટર છે. પરિણામે ઢોર પકડીને જાહેરમાં ઉભી રહેતી ટીમ સાથે ગૌપાલકો ઘર્ષણ કરીને ઢોર છોડાવી જતા હોવાના બનાવો બનવા માંડ્યા છે. આમ પાલિકા તંત્ર દ્વારા ઢોર પકડવાની ટીમો બનાવી દીધી છે પરંતુ પકડેલા ઢોર પુરવા માટે ટીમને ટ્રેક્ટરના અભાવે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

    ઉલ્લેખનીય છે કે શહેરમાં રખડતા ઢોર બાબતે સરકારની ચીમકી બાદ પાલિકા તંત્ર દ્વારા ઢોર પકડવાની ટીમની સંખ્યા વધારીને 18 કરી દેવાય છે. આ તમામ ટીમોને રાઉન્ડ ધ ક્લોક દિવસ-રાત કામગીરી બજાવી પડે છે. શહેરમાં ચારે બાજુએ દિવસ રાત સતત કામગીરીમાં વ્યસ્ત ઢોર પકડતી ટીમોને ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવતી નહીં હોવાની ફરિયાદો ઉઠી છે. ઉલ્લેખનીય છે કે જાહેર રોડ રસ્તા પર પકડેલા ઢોર સાથે ટીમ ટ્રેક્ટરના અભાવે ઊભી રહે છે. પરિણામે ગૌ પાલકો આવીને ઢોર પકડતી ટીમ સાથે જીભાજોડી સહિત ઘર્ષણમાં ઉતરે છે અને આવી રીતે પાલિકા તંત્ર દ્વારા પકડાયેલ ઢોરને છોડાવી જતા હોય છે. આમ ઢોર પકડતી ટીમની કામગીરીમાં ભારે રૂકાવટ આવે છે. કેટલાક રખડતા ઢોર પકડીને શહેરના એક વિસ્તારમાં ઢોર પકડતી ટીમ તમામ ઢોરને કોર્ડન કરીને ટ્રેક્ટરના ઇન્તેજારમાં ઉભી હતી. અંતે ક્યાંથી નીકળેલા અન્ય અધિકારીઓએ કરેલી પૂછપરછમાં હજી સુધી ટ્રેક્ટર આવ્યું નથી. જેથી પકડેલા ઢોરને કોર્ડન કરીને રોડ પર ઉભા છીએ. દરમિયાન આવેલા કેટલાક ગૌ પાલક હોય ઢોર ટીમ સાથે દરમિયાનગીરી સહિત ઘર્ષણ કરીને તમામ પકડેલા ઢોર છોડાવી ગયા હતા. આમ છતાં પાલિકાની ઢોર ટીમે કુલ 16 ઢોર પકડીને પાંજરાપોળ ખાતે મૂક્યા હતા.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodar મોસમપુરામાં હાઈબ્રીડ ગાંજાના ગેરકાયદેસર વેચાણ પર દરોડા: ત્રણ આરોપી ઝડપાયા

    April 4, 2026
    વડોદરા

    Harsh Sanghvi એ વડોદરા શહેર પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું

    March 21, 2026
    વડોદરા

    Vadodara: આકરી ગરમીના કારણે12દિવસમાં મધ્ય ગુજરાતની વીજ માગમાં 400 મેગાવોટનો વધારો

    March 13, 2026
    વડોદરા

    Vadodara ગાજરાવાડી વિસ્તારમાં ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર પકડાયો

    March 12, 2026
    વડોદરા

    Vadodara ગોત્રી તળાવમાં જંગલી વેલાથી લીલી ચાદર પથરાઈ : મગરનું સૂર્ય સ્નાન

    March 12, 2026
    વડોદરા

    Vadodara વિધર્મી સાથે લગ્ન કરનાર મહિલાએ બે વર્ષમાં ત્રાસથી કંટાળીને ફરિયાદ કરી

    March 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સાપ પર વિશ્વાસ કરી શકાય છે, પણ ભાજપ પર ક્યારેય નહીં,પશ્ચિમ બંગાળના CM Mamata Banerjee

    April 10, 2026

    11 એપ્રિલ નું પંચાંગ

    April 10, 2026

    11 એપ્રિલ નું રાશિફળ

    April 10, 2026

    Nepal PM Balendra Shah અનુશાસનહીનતા અને સત્તાના દુરુપયોગના આરોપસર શ્રમ મંત્રીને બરતરફ કર્યા

    April 10, 2026

    Punjab Assembly માં ઠરાવ રજૂ કરવામાં આવ્યો, મુનીર અને શરીફને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવે

    April 10, 2026

    તમે અમારી વિરુદ્ધ આવી વાત કેવી રીતે કહી શકો, ઇઝરાયલે પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન Khawaja Asif ને ઠપકો આપ્યો

    April 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સાપ પર વિશ્વાસ કરી શકાય છે, પણ ભાજપ પર ક્યારેય નહીં,પશ્ચિમ બંગાળના CM Mamata Banerjee

    April 10, 2026

    11 એપ્રિલ નું પંચાંગ

    April 10, 2026

    11 એપ્રિલ નું રાશિફળ

    April 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.