Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મેં રાજા બનવા માટે નહીં, પરંતુ લોકોની સેવા કરવા માટે રાજકારણમાં પ્રવેશ કર્યો છે, CM Vijay

    October 1, 2026

    ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં Akhilesh Yadav વ્યસ્ત હતા તેથી બેઠકમાં હાજર રહી શક્યા નહીં

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મેં રાજા બનવા માટે નહીં, પરંતુ લોકોની સેવા કરવા માટે રાજકારણમાં પ્રવેશ કર્યો છે, CM Vijay
    • ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં Akhilesh Yadav વ્યસ્ત હતા તેથી બેઠકમાં હાજર રહી શક્યા નહીં
    • સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો
    • સેવા સંકલ્પ યાત્રાઃ કાશીમાં નીતિન નવીનની પ્રથમ જાહેર સભા, CM Yogi અને હિમંત બિસ્વા શર્મા પણ હાજર રહેશે
    • બિહાર એમએલસી Electionઓ પર પ્રશાંત કિશોર એનડીએ અને મહાગઠબંધન માટે તણાવ પેદા કરી રહ્યા છે
    • પટાવાળા હોય કે મુખ્ય સચિવ, કાયદાની નજરમાં બધા સમાન છે Supreme Court
    • Afghanistanમાં પાકિસ્તાની એરસ્ટ્રાઈક કરતાં ૨૨ લોકોના મોતની આશંકા
    • Himatnagarની સગીરા પર દુષ્કર્મ કરનારને ૧૦ વર્ષની સજા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Afghanistanમાં પાકિસ્તાની એરસ્ટ્રાઈક કરતાં ૨૨ લોકોના મોતની આશંકા
    આંતરરાષ્ટ્રીય

    Afghanistanમાં પાકિસ્તાની એરસ્ટ્રાઈક કરતાં ૨૨ લોકોના મોતની આશંકા

    Vikram RavalBy Vikram RavalOctober 1, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સૈન્યના આ અમાનુષી પગલાંને કારણે સમગ્ર અફઘાનિસ્તાનમાં ભારે રોષની લાગણી વ્યાપી

    Kabul, તા.૧

    Afghanistan અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ચાલી રહેલો વિવાદ હવે અત્યંત ભયાનક વળાંક લઈ રહ્યો છે. પાકિસ્તાની વાયુસેનાએ ગુરુવારે અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં ભયાનક એરસ્ટ્રાઈક કરીને ભારે વિનાશ વેર્યો છે. આ ભીષણ હવાઈ હુમલામાં ૨૨ લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે ૧૧ થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે.સ્થાનિક પ્રાંતિય અધિકારીઓના અહેવાલ બાદ પાકિસ્તાન સરકારે પણ આ એરસ્ટ્રાઈકની પુષ્ટિ કરી છે. જોકે, ઈસ્લામાબાદે દાવો કર્યો છે કે માર્યા ગયેલા તમામ લોકો આતંકવાદી હતા, પરંતુ સ્થાનિક સ્તરેથી આવતા અહેવાલો તદ્દન અલગ ચિત્ર ઉપસાવી રહ્યા છે.

    હેલમંદ પ્રાંતના માહિતી અને સંસ્કૃતિ વિભાગના વડા મૌલાના શેર મોહમ્મદ વહદતે જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈન્ય દ્વારા હેલમંદના ગરમસિર જિલ્લામાં બે સામાન્ય રજિસ્ટ્રેશન ધરાવતા રહેણાંક મકાનોને સીધા નિશાન બનાવીને બોમ્બમારો કરવામાં આવ્યો હતો.પ્રાથમિક આંકડાઓ અને મળતી વિગતો અનુસાર, આ ખૌફનાક હવાઈ હુમલામાં માર્યા ગયેલા તેમજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં મોટે ભાગે નિર્દોષ મહિલાઓ અને નાનાં-નાનાં માસૂમ બાળકો જ સામેલ છે. પાકિસ્તાન સૈન્યના આ અમાનુષી પગલાંને કારણે સમગ્ર અફઘાનિસ્તાનમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે અને બંને દેશો વચ્ચે યુદ્ધ જેવા વાદળો ઘેરાયા છે.

    Afghanistan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleHimatnagarની સગીરા પર દુષ્કર્મ કરનારને ૧૦ વર્ષની સજા
    Next Article પટાવાળા હોય કે મુખ્ય સચિવ, કાયદાની નજરમાં બધા સમાન છે Supreme Court
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    તેમની બહાદુરીએ ૧૭૪ લોકોના જીવ બચાવ્યા : PM Netanyahu

    October 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકામાં વજન ઘટાડવાની Counterfeit medicine વેચતા બે ભારતીયો ઝડપાયા

    September 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    ૨૩ વર્ષ બાદ US Armyએ ઈરાક છોડ્યું! તેહરાનમાં ઉજવણી

    September 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    દુબઈથી Tel Aviv, ઇઝરાયલ જતી ફ્લાય દુબઈ ફ્લાઇટનું હાઇજેક થયાની શંકા, ઇઝરાયલે ફાઇટર જેટને એલર્ટ કર્યા છે

    September 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    સરહદે કિલ્લેબંધી કરશો તો હુમલા થશે : Kim Yo Jong

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,830
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,510
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,360
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-10-2026 19:25
    Categories
    Latest News

    મેં રાજા બનવા માટે નહીં, પરંતુ લોકોની સેવા કરવા માટે રાજકારણમાં પ્રવેશ કર્યો છે, CM Vijay

    October 1, 2026

    ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં Akhilesh Yadav વ્યસ્ત હતા તેથી બેઠકમાં હાજર રહી શક્યા નહીં

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    સેવા સંકલ્પ યાત્રાઃ કાશીમાં નીતિન નવીનની પ્રથમ જાહેર સભા, CM Yogi અને હિમંત બિસ્વા શર્મા પણ હાજર રહેશે

    October 1, 2026

    બિહાર એમએલસી Electionઓ પર પ્રશાંત કિશોર એનડીએ અને મહાગઠબંધન માટે તણાવ પેદા કરી રહ્યા છે

    October 1, 2026

    પટાવાળા હોય કે મુખ્ય સચિવ, કાયદાની નજરમાં બધા સમાન છે Supreme Court

    October 1, 2026
    Search
    Main News

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026

    Ahmedabad: આણંદ-નડિયાદ વચ્ચે બસ દુર્ઘટનામાં ૮ લોકોના કરૂણ મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત

    September 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મેં રાજા બનવા માટે નહીં, પરંતુ લોકોની સેવા કરવા માટે રાજકારણમાં પ્રવેશ કર્યો છે, CM Vijay

    October 1, 2026

    ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં Akhilesh Yadav વ્યસ્ત હતા તેથી બેઠકમાં હાજર રહી શક્યા નહીં

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.