Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    China કંઈક નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે, એકસાથે ૫૦ પરમાણુ ઉર્જા રિએક્ટર બનાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી

    April 25, 2026

    Alia Bhatt ઇચ્છે છે કે તેની પુત્રી રાહા કપૂર ભવિષ્યમાં રમતવીર બને

    April 25, 2026

    નસીબે મારા માટે વધુ કામ કર્યું,” Akshay Kumar કહ્યું, “મારા કરતાં ઘણા સારા કલાકારોને નસીબ મળ્યું નથી

    April 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • China કંઈક નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે, એકસાથે ૫૦ પરમાણુ ઉર્જા રિએક્ટર બનાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી
    • Alia Bhatt ઇચ્છે છે કે તેની પુત્રી રાહા કપૂર ભવિષ્યમાં રમતવીર બને
    • નસીબે મારા માટે વધુ કામ કર્યું,” Akshay Kumar કહ્યું, “મારા કરતાં ઘણા સારા કલાકારોને નસીબ મળ્યું નથી
    • શું આર્યન ખાન તેની આગામી ફિલ્મમાં અહાન પાંડેને કાસ્ટ કરી શકે છે? બંને વચ્ચે ગાઢ મિત્રતા છે
    • Anupam Kherએ Michael Jacksonને શ્રદ્ધાંજલિ આપી: ભાવનાત્મક પોસ્ટ શેર કરી
    • Virat Kohli IPL ઇતિહાસમાં ૮૦૦ ચોગ્ગા મારનાર પ્રથમ બેટ્‌સમેન બન્યો
    • Sai Sudarshanની સદીએ RCBમાં શરમજનક રેકોર્ડ ઉમેર્યો: IPLના સૌથી ખરાબ બેટ્‌સમેનોની યાદીમાં ટોચ પર
    • RCBએ Home Ground પર ખાસ fifty પૂર્ણ કરી, MI-CSKની ક્લબમાં જોડાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Narendra Modi ની વિનંતીના પગલે ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરાયો
    મુખ્ય સમાચાર

    Narendra Modi ની વિનંતીના પગલે ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 3, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.03

    ભારતે યુરોપીયન યુનિયન પછી હવે અમેરિકા સાથે પણ ટ્રેડ ડીલ કરવામાં સફળતા મેળવી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય પીએમ મોદી સાથે વાતચીત કર હતી અને તેના તેના પછી યુએસ-ભારત ટ્રેડ ડીલની જાહેરાત કરી હતી. તેના કારણે ભારત પર લાદવામાં આવેલો રેસિપ્રોકલ ટેરિફ ૨૫ ટકાથી ઘટીને ૧૮ ટકા થઈ જશે, એમ તેમણે જણાવ્યું હતું. જ્યારે રશિયન ઓઇલ ખરીદી પરનો ૨૫ ટકા ટેરિફ સંપૂર્ણ નાબૂદ થશે. આમ કુલ ૫૦ ટકાના બદલે હવે ફક્ત ૧૮ ટકા જ ટેરિફ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

    ભારત પર અમેરિકાએ કુલ ૫૦ ટકા ટેરિફ નાખ્યો હતો અને તેમા ૨૫ ટકા ટેરિફ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ નાખ્યો હતો. ટ્રમ્પે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશ્યલ પર આ ડીલની જાહેરાત કરી હતી. હવે ભારત રશિયાના બદલ અમેરિકા પાસેથી ઓઇલ ખરીદવાનું હોઈ તે ૨૫ ટકા ટેરિફ હટી ગયો છે.

    ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારતીય વડાપ્રધાન પીએમ મોદી વેપાર અને રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા સહિત ઘણા બધા પાસા પર ચર્ચા કરી. તેઓ રશિયાનું ઓઇલ ખરીદવાનું બંધ કરવા સંમત થયા છે અને વધુને વધુ પ્રમાણમા ઁઅમેરિકા પાસેથી અને મુખ્યત્વે વેનેઝુએલાનું ઓઇલ ખરીદવા સંમત થયા છે. આના કારણે યુદ્ધનો અંત લાવવામાં મદદ મળશે. રશિયા-યુક્રેન યુદ્ધમાં હજારો લોકો દર સપ્તાહે મરી રહ્યા છે. તેમની જ વિનંતીના પગલે તેમને સન્માન આપતા અમે ભારત પરનો રેસિપ્રોકલ ટેરિફ ૨૫ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કર્યો છે.  આ ટ્રેડ ડીલના લીધે અમેરિકાની ભારત સાથેના વેપારની ટેરિફ અને નોન-ટેરિફ બેરિયર લગભગ શૂન્ય થઈ જશે.

    વડાપ્રધાને બાય અમેરિકન પ્રત્યે પ્રતિબદ્ધદા દાખવી છે. તે અમેરિકન એનર્જી, ટેકનોલોજી, કૃષિ, કોલસા અને બીજી ઘણી પ્રોડક્ટ્સના થઈને ૫૦૦ અબજ ડોલરની ખરીદી કરશે. આના કારણે બંને દેશોના વ્યાપારિક સંબંધ વધુને વધુ મજબૂત થશે. આ અગાઉ ભારત ખાતેના અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે ટ્વીટ કરી હતી કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન મોદી વચ્ચે વાતચીત ચાલી રહી છે, ગમે ત્યારે મોટી જાહેરાત આવી શકે છે. અમેરિકાનો દાવો છે કે તેના ટેરિફના દબાણના કારણે ભારતે રશિયાનું ક્રૂડ ખરીદવાનું બંધ કર્યુ છે અને તે અમારી પાસેથી ક્રૂડ ખરીદશે.

    50 percent to 18 percent Narendra Modi Tariff reduced
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    China કંઈક નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે, એકસાથે ૫૦ પરમાણુ ઉર્જા રિએક્ટર બનાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી

    April 25, 2026
    મુખ્ય સમાચાર

    હું રાહ જોઉ છું પણ ઇરાન સમજુતી પર નહીં આવે તો લશ્કર તૈયાર છે: Trump

    April 24, 2026
    રાષ્ટ્રીય

    Raghav Chadhaનું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ

    April 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    દર 10માંથી ચાર ભારતીયો છોડવા માંગે છે Trump’s America

    April 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz પર અમેરિકાનુ સંપૂર્ણ નિયંત્રણ, કાયમી ઉકેલ લાવવાનો ઈરાદો: Joker Trump

    April 24, 2026
    રાષ્ટ્રીય

    TMCની 15 વર્ષ જૂની સિન્ડીકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજનો અંત આવશે: PM

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    China કંઈક નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે, એકસાથે ૫૦ પરમાણુ ઉર્જા રિએક્ટર બનાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી

    April 25, 2026

    Alia Bhatt ઇચ્છે છે કે તેની પુત્રી રાહા કપૂર ભવિષ્યમાં રમતવીર બને

    April 25, 2026

    નસીબે મારા માટે વધુ કામ કર્યું,” Akshay Kumar કહ્યું, “મારા કરતાં ઘણા સારા કલાકારોને નસીબ મળ્યું નથી

    April 25, 2026

    શું આર્યન ખાન તેની આગામી ફિલ્મમાં અહાન પાંડેને કાસ્ટ કરી શકે છે? બંને વચ્ચે ગાઢ મિત્રતા છે

    April 25, 2026

    Anupam Kherએ Michael Jacksonને શ્રદ્ધાંજલિ આપી: ભાવનાત્મક પોસ્ટ શેર કરી

    April 25, 2026

    Virat Kohli IPL ઇતિહાસમાં ૮૦૦ ચોગ્ગા મારનાર પ્રથમ બેટ્‌સમેન બન્યો

    April 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    China કંઈક નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે, એકસાથે ૫૦ પરમાણુ ઉર્જા રિએક્ટર બનાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી

    April 25, 2026

    Alia Bhatt ઇચ્છે છે કે તેની પુત્રી રાહા કપૂર ભવિષ્યમાં રમતવીર બને

    April 25, 2026

    નસીબે મારા માટે વધુ કામ કર્યું,” Akshay Kumar કહ્યું, “મારા કરતાં ઘણા સારા કલાકારોને નસીબ મળ્યું નથી

    April 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.