Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Chhota Udepur જિલ્લાના પાવી જેતપુરમાં ટ્રેલરની ટક્કરથી બે લોકોનાં મોત થયાં

    April 27, 2026

    Dhandhuka માં મતદાન બાદ ઈવીએમ ખાનગી કારમાં લઈ જવાતા વિવાદ, વીડિયો વાયરલ થયો

    April 27, 2026

    Ahmedabad and Surat માં બે આપઘાતના બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે

    April 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Chhota Udepur જિલ્લાના પાવી જેતપુરમાં ટ્રેલરની ટક્કરથી બે લોકોનાં મોત થયાં
    • Dhandhuka માં મતદાન બાદ ઈવીએમ ખાનગી કારમાં લઈ જવાતા વિવાદ, વીડિયો વાયરલ થયો
    • Ahmedabad and Surat માં બે આપઘાતના બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે
    • ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની ૨૮મી મતગણતરી
    • તંત્રી લેખ…ટ્રમ્પ પર વધુ એક હુમલો
    • Japan માં Earthquake નો જોરદાર આંચકો, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા, તીવ્રતા ૬.૧ ની
    • Bangladesh માં એક હિન્દુ યુવકનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. તે ત્રણ દિવસથી ગુમ હતો
    • Iran હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાની અને યુદ્ધવિરામ માટે સંમત થવાની ઓફર કરે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Actress Sunny Leone ને કરાવ્યું કાતિલ ફોટોશૂટ, ફેન્સ નવા લૂક પર ફિદા
    મનોરંજન

    Actress Sunny Leone ને કરાવ્યું કાતિલ ફોટોશૂટ, ફેન્સ નવા લૂક પર ફિદા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં સની લિયોન  પોતાના ચાહકો સાથે જોડાયેલી રહેવા માટે નિયમિત રીતે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે

    Mumbai, તા.૪

    બોલિવૂડની જાણીતી અને લોકપ્રિય અભિનેત્રી સની લિયોન ફરી એકવાર પોતાના ગ્લેમરસ અંદાજને કારણે ચર્ચામાં આવી છે. સની લિયોને તાજેતરમાં તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક આકર્ષક તસવીરો શેર કરી છે, જેને ચાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. તસવીરોમાં સની લિયોન થાઈ-હાઈ સ્લિટ ધરાવતા સ્ટાઈલિશ ડ્રેસમાં જોવા મળે છે અને તેનો આત્મવિશ્વાસભર્યો લૂક ફેન્સને ખૂબ જ પસંદ પડી રહ્યો છે.આ ફોટોશૂટમાં સનીનો ફેશન સેન્સ અને પોઝિંગ સ્ટાઈલ ખાસ ધ્યાન ખેંચે છે. ગ્લેમરસ ડ્રેસ સાથે મિનિમલ એક્સેસરીઝ અને પ્રોફેશનલ મેકઅપ તેના લૂકને વધુ આકર્ષક બનાવે છે. તેના ચાહકો કોમેન્ટ સેક્શનમાં વખાણની વરસાત કરી રહ્યા છે અને અનેક યુઝર્સે તેને સ્ટનિંગ, ગોર્જિયસ અને ક્વીન ઓફ ગ્લેમર જેવા પ્રતિભાવો આપ્યા છે.સની લિયોન સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં તે પોતાના ચાહકો સાથે જોડાયેલી રહેવા માટે નિયમિત રીતે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. તેની દરેક પોસ્ટ થોડા જ સમયમાં વાયરલ બની જાય છે. ઇન્સ્ટાગ્રામ પર તેની મોટી ફેન ફોલોઇંગ છે, જે તેની દરેક અપડેટની આતુરતાથી રાહ જુએ છે.કારકિર્દીની વાત કરીએ તો સની લિયોને વર્ષ ૨૦૧૨માં પૂજા ભટ્ટ દિગ્દર્શિત ફિલ્મ ‘જિસ્મ ૨’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ પછી તેણે ‘જેકપોટ’, ‘રાગિની સ્સ્જી ૨’, ‘એક પહેલી લીલા’, ‘તેરા ઇન્તઝાર’ અને મલયાલમ ફિલ્મ ‘મધુરા રાજા’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. ફિલ્મો સિવાય તે અનેક રિયાલિટી શો અને ટેલિવિઝન કાર્યક્રમોમાં હોસ્ટ તથા ગેસ્ટ તરીકે પણ જોવા મળી ચૂકી છે.સની લિયોનનું સાચું નામ કરણજીત કૌર છે. તેનો જન્મ ૧૩ મે, ૧૯૮૧ના રોજ થયો હતો. મોડેલિંગથી કારકિર્દી શરૂ કરનાર સનીએ આજે મનોરંજન જગતમાં પોતાનું એક મજબૂત સ્થાન બનાવ્યું છે. પોતાની મહેનત, સ્ટાઈલ અને આત્મવિશ્વાસના બળ પર તે સતત નવા પ્રોજેક્ટ્‌સ સાથે દર્શકો સામે આવી રહી છે. તેના તાજેતરના ફોટોશૂટે ફરી સાબિત કર્યું છે કે ગ્લેમર અને લોકપ્રિયતામાં સની લિયોન હજી પણ ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે.

    actress Sunny Leone
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Punjab ની જીત બાદ પ્રીતિ ઝિન્ટાએ હનુમાન મંદિરની મુલાકાત લીધી, માથું નમાવ્યું અને આશીર્વાદ માંગ્યા

    April 27, 2026
    મનોરંજન

    Akshay Kumar ની ‘ભૂત બંગલા’ની એક સપ્તાહમાં ૧૩૫ કરોડની કમાણી

    April 27, 2026
    મનોરંજન

    કાર્તિક આર્યનની ‘Captain India’ સ્વતંત્રતા દિવસે રિલીઝ થશે

    April 27, 2026
    મનોરંજન

    Box Office પર Hollywood ફિલ્મ ‘Michael’નો ‘મૂનવોક’

    April 27, 2026
    મનોરંજન

    દીકરાની ફિલ્મના ઈવેન્ટમાં રડી પડ્યો Aamir Khan, સોશિયલ મીડિયામાં VIDEO વાઈરલ

    April 27, 2026
    મનોરંજન

    Kantara વિવાદમાં રણવીરની માફી સ્વીકારી કેસ બંધ કરવા હાઈકોર્ટ સંમત

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Chhota Udepur જિલ્લાના પાવી જેતપુરમાં ટ્રેલરની ટક્કરથી બે લોકોનાં મોત થયાં

    April 27, 2026

    Dhandhuka માં મતદાન બાદ ઈવીએમ ખાનગી કારમાં લઈ જવાતા વિવાદ, વીડિયો વાયરલ થયો

    April 27, 2026

    Ahmedabad and Surat માં બે આપઘાતના બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે

    April 27, 2026

    ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની ૨૮મી મતગણતરી

    April 27, 2026

    તંત્રી લેખ…ટ્રમ્પ પર વધુ એક હુમલો

    April 27, 2026

    Japan માં Earthquake નો જોરદાર આંચકો, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા, તીવ્રતા ૬.૧ ની

    April 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Chhota Udepur જિલ્લાના પાવી જેતપુરમાં ટ્રેલરની ટક્કરથી બે લોકોનાં મોત થયાં

    April 27, 2026

    Dhandhuka માં મતદાન બાદ ઈવીએમ ખાનગી કારમાં લઈ જવાતા વિવાદ, વીડિયો વાયરલ થયો

    April 27, 2026

    Ahmedabad and Surat માં બે આપઘાતના બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે

    April 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.