Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય
    • Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા
    • રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!
    • સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ પૂર્ણાહૂતિનો સંયોગ, Junagadh દામોદર કૂંડમાં મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવી
    • સંતાનો ને ફન અને ફરજનો પાઠ શીખવતું અણમોલ પાત્ર એટલે પપ્પા!!
    • બાંગ્લાદેશ સરકારે Delhi Airport પર વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહિદ ઉર રહેમાન સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી માંગી
    • ગૃહિણીઓ @ ફક્ત ગૃહિણીઓ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માતાઓ:સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
    • Morbi માળિયાના હરીપર નજીક રોડ સાઈડમાં રાખેલી એસટી બસ સાથે ટ્રક અથડાતા બે મહિલાને ઈજા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»કાર્તિક આર્યનની ‘Captain India’ સ્વતંત્રતા દિવસે રિલીઝ થશે
    મનોરંજન

    કાર્તિક આર્યનની ‘Captain India’ સ્વતંત્રતા દિવસે રિલીઝ થશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 27, 2026Updated:April 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફિલ્મનું શૂટિંગ ભારત અને મોરોક્કોમાં થવાનું છે, જે તેના એક્શન-થ્રિલર સ્વરૂપ માટે મોટા પાયે પ્રોડક્શન ડિઝાઇન દર્શાવે છે

    Mumbai, તા.૨૭

    કાર્તિકની લાંબા સમયથી રાહ જોવાતી એવિએશન ડ્રામા ફિલ્મ કેપ્ટન ઇન્ડિયાની આખરે રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. જેમાં કાર્તિક આર્યન અને શિમિત અમીનની પ્રથમ વખત સાથે કામ કરી રહ્યા છે. આ એવિએશન થીમ પર આધારિત ડ્રામા, ૧૩ ઑગસ્ટ ૨૦૨૭ના રોજ થિએટરમાં રિલીઝ થશે, જે સ્વતંત્રતા દિવસના વીકએન્ડને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યું છે.ટી-સીરિઝ અને બાવેજા સ્ટુડિયોઝ દ્વારા મિડનાઇટ ચાઇ ફિલ્મ્સ લિ. સાથે મળીને બનાવવામાં આવેલી કેપ્ટન ઈન્ડિયા, કાર્તિક આર્યનની આવનારી ફિલ્મોની યાદીમાં સૌથી વધુ ચર્ચિત પ્રોજેક્ટ્‌સમાંથી એક રહી છે. આ ફિલ્મ મૂળ ૨૦૨૧માં જાહેર કરવામાં આવી હતી, પરંતુ તે દરમિયાન અનેક ઉતાર-ચઢાવ આવ્યા હતા.આ પ્રોજેક્ટ ખાસ રસપ્રદ એટલા માટે છે કારણ કે આ ફિલ્મના ડિરેક્ટર શિમિત અમીન ૧૭ વર્ષ પછી ફરી ફીચર ફિલ્મમેકિંગમાં કમબૅક કરી રહ્યા છે. તેમની ફિલ્મોગ્રાફી ભલે નાની હોય, પરંતુ વર્ષોથી તેમણે એક અલાયદો દર્શકવર્ગ મેળવ્યો છે. તેમણે ‘અબ તક છપ્પન (૨૦૦૪)’ જેવી ક્રાઈમ ડ્રામાથી ડિરેક્શનમાં ડેબ્યુ કર્યું હતું, પછી ‘ચક દે! ઈન્ડિયા (૨૦૦૭)’ જેવી લોકપ્રિય સ્પોટ્‌ર્સ ડ્રામા બનાવી અને પછી ‘રોકેટ સિંહઃ સેલ્સમેન ઑફ ધ યર (૨૦૦૯)’ ડિરેક્ટ કરી હતી, જે સમય સાથે કલ્ટ ફોલોવિંગ મેળવતી થઈ છે.ઇન્ડસ્ટ્રીના અહેવાલો મુજબ, કેપ્ટન ઈન્ડિયા માટે લોકેશન રેકી પૂર્ણ થઈ ગઈ છે અને ૨૦૨૬ના પાછળના ભાગમાં શૂટિંગ શરૂ થવાની શક્યતા છે. ફિલ્મનું શૂટિંગ ભારત અને મોરોક્કોમાં થવાનું છે, જે તેના એક્શન-થ્રિલર સ્વરૂપ માટે મોટા પાયે પ્રોડક્શન ડિઝાઇન દર્શાવે છે.આ ફિલ્મ હર્મન બાવેજા દ્વારા લખવામાં અને પ્રોડ્યુસ કરવામાં આવી છે. જ્યારે પ્લોટની વિગતો હજી ગુપ્ત રાખવામાં આવી છે, અગાઉના અહેવાલો મુજબ વાર્તા સત્ય ઘટનાઓ પરથી પ્રેરિત છે અને એક મોટા રેસ્ક્યુ મિશન પર આધારિત છે, જેમાં કાર્તિક આર્યન પાઇલટની ભૂમિકા ભજવતા જોવા મળી શકે છે.જ્યારે કેપ્ટન ઈન્ડિયા ૨૦૨૧માં પહેલી વાર જાહેર થઈ હતી, ત્યારે ફિલ્મમેકર હંસલ મહેતા તેના દિગ્દર્શક તરીકે જોડાયેલા હતા. હવે શિમિત અમીન દિગ્દર્શન કરી રહ્યા હોવાથી, પ્રોજેક્ટમાં મૂળ જાહેરાત પછી નોંધપાત્ર ફેરફાર થયો છે.કાર્તિક આર્યન માટે, કેપ્ટન ઈન્ડિયા તેના વ્યસ્ત ફિલ્મ લાઇનઅપમાં વધુ એક મોટી ફિલ્મ ઉમેરે છે. કાર્તિક આ ઉપરાંત અનુરાગ બાસુ દ્વારા દિગ્દર્શિત એક મ્યુઝિકલ સાગા સાથે પણ જોડાયેલો છે, જેનું નામ હજુ નક્કી નથી થયું. આ ફિલ્મ ૨૦૨૬ના બીજા ભાગમાં આવવાની અપેક્ષા છે અને હાલમાં તે મૃગદીપ સિંહ લામ્બા દ્વારા દિગ્દર્શિત નાગઝિલ્લા પર કામ કરી રહ્યો છે.સ્વતંત્રતા દિવસના વીકએન્ડ પર રિલીઝ થતી ફિલ્મનો સમય હિન્દી સિનેમા માટે પરંપરાગત રીતે ખૂબ ફાયદાકારક રહ્યો છે અને હવે કેપ્ટન ઈન્ડિયા ૨૦૨૭માં એક મોટા દેશભક્તિ આધારિત ફિલ્મ તરીકે પોતાની જગ્યા બનાવી રહી છે.

    Captain India Independence-Day Kartik Aaryan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Superhit music કમ્પોઝર પ્રીતમે આપ્યા નિવૃત્તિના સંકેત

    June 15, 2026
    મનોરંજન

    પ્રખ્યાત અભિનેત્રી Sanchita Ugale એ આત્મહત્યા કરી, ૩૦ વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું

    June 15, 2026
    મનોરંજન

    દરેક મીટિંગ માટે જાહેરાતની જરૂર હોતી નથી”; Urvashi Rautela યો યો Honey Singh ને મળે છે

    June 15, 2026
    મનોરંજન

    Urmila Matondkar ના ભૂતપૂર્વ પતિ મોહસીન અખ્તરે નિધા ભટ્ટ સાથે બીજી વાર લગ્ન કર્યા

    June 15, 2026
    મનોરંજન

    Rashmika Mandanna એ વિજય દેવરાકોંડાના કપાળ પરથી પરસેવો લૂછ્યો, પછી તેની મૂછો ફેરવી

    June 15, 2026
    મનોરંજન

    Srileela ના જન્મદિવસ પર કાર્તિક આર્યને એક રહસ્યમય સેલ્ફી પોસ્ટ કરી, અરીસા પર તેના હૃદયસ્પર્શી શબ્દો લખ્યા

    June 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026

    સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ પૂર્ણાહૂતિનો સંયોગ, Junagadh દામોદર કૂંડમાં મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવી

    June 15, 2026

    સંતાનો ને ફન અને ફરજનો પાઠ શીખવતું અણમોલ પાત્ર એટલે પપ્પા!!

    June 15, 2026

    બાંગ્લાદેશ સરકારે Delhi Airport પર વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહિદ ઉર રહેમાન સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી માંગી

    June 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.