Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 08 મેનું પંચાંગ
    • 08 મેનું રાશિફળ
    • કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે
    • કેસર નાં એક ખોટાં ચુનાવનું પરિણામ, એવું આવ્યું કે જીંદગીભર એને એનું શૂળ રહેશે?
    • US-Iran tensions માં એક ઐતિહાસિક વળાંક – યુદ્ધવિરામથી લઈને કરારના ઉંબરે
    • પહેલીવાર India and Zimbabwe મહિલા ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીનો સમાવેશ થશે
    • Hyderabad માં શાનદાર જીત સાથે SRH એ ઇતિહાસ રચ્યો, ચેન્નાઈ સુપર કિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો
    • ૨૨ વર્ષીય બેટ્‌સમેન કૂપર કોનોલીએ સદી ફટકારીને ક્રિસ ગેલને પાછળ છોડી દીધો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Hardik Patel ને રાહત મળશે, બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયું હતું તે કેસ પરત લેવા કવાયત
    અમદાવાદ

    Hardik Patel ને રાહત મળશે, બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયું હતું તે કેસ પરત લેવા કવાયત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 11, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabadતા.૧૧

    અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા કેસોમાં ભાજપના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલને રાજ્ય સરકાર તરફથી મોટી રાહત મળી છે. વર્ષ ૨૦૧૮માં અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને પરત ખેંચવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે.

    વર્ષ ૨૦૧૮માં હાર્દિક પટેલ, ગીતા પટેલ અને અન્ય પાટીદાર આગેવાનોએ મંજૂરી વિના પ્રતીક ઉપવાસ કર્યા હતા. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ, ઉશ્કેરણીજનક ભાષણો અને કાયદો-વ્યવસ્થાના ભંગ બદલ નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ કેસની ટ્રાયલ હાલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહી છે. અગાઉ આ જ કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.

    અમદાવાદ કલેક્ટર અને સરકારી વકીલ દ્વારા આ કેસ પરત ખેંચવા અંગેનો કાયદાકીય અભિપ્રાય અને જરૂરી દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી છે. ગ્રામ્ય કોર્ટમાં આ ફરિયાદ પરત ખેંચવા માટેની તમામ ફોર્માલિટીઝ પૂરી કરી દેતા હવે હાર્દિક પટેલ પરથી કાયદાકીય ભીંસ હટી શકે તેમ છે.

    હાર્દિક પટેલ હાલમાં ભાજપના ધારાસભ્ય છે, ત્યારે સરકારના આ નિર્ણયને રાજકીય રીતે પણ મહત્વનો માનવામાં આવે છે. લાંબા સમયથી પાટીદાર સમાજ આંદોલનકારીઓ પરના કેસો પાછા ખેંચવાની માંગ કરી રહ્યો હતો. આ પગલાથી આગામી સમયમાં હાર્દિક પટેલને કોર્ટની કાર્યવાહી અને તારીખોમાંથી મુક્તિ મળશે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: નારોલમાં ધોરણ 12માં ઓછા ટકા આવતા વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાત

    May 5, 2026
    અમદાવાદ

    કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતા Gujarat High Courtએ AMCનો ઉધડો લીધો

    May 5, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર્યાનો પર્દાફાશ

    May 5, 2026
    અમદાવાદ

    Gujaratના 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

    May 5, 2026
    અમદાવાદ

    મહત્તમ તાપમાનમાં વધારો થતા Ahmedabadમાં પાણીજન્ય રોગના ૮૦૦થી વધુ કેસ

    May 5, 2026
    અમદાવાદ

    Ahmedabad: વેપારી ૯ દિવસ માટે પરિવાર સાથે વતન ગયાને તસ્કરોએ ઘરમાં હાથફેરો કર્યો

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026

    કેસર નાં એક ખોટાં ચુનાવનું પરિણામ, એવું આવ્યું કે જીંદગીભર એને એનું શૂળ રહેશે?

    May 7, 2026

    US-Iran tensions માં એક ઐતિહાસિક વળાંક – યુદ્ધવિરામથી લઈને કરારના ઉંબરે

    May 7, 2026

    પહેલીવાર India and Zimbabwe મહિલા ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીનો સમાવેશ થશે

    May 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.