Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi પૈસાની માગણી કરી કાકા-ભત્રીજા પર છરી વડે હુમલો

    May 9, 2026

    Morbi યુવાન પર છરી વડે હુમલો બે સામે ગુનો દાખલ

    May 9, 2026

    Morbi ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સો પકડાયા બે ફરાર

    May 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi પૈસાની માગણી કરી કાકા-ભત્રીજા પર છરી વડે હુમલો
    • Morbi યુવાન પર છરી વડે હુમલો બે સામે ગુનો દાખલ
    • Morbi ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સો પકડાયા બે ફરાર
    • Morbi માં જાહેરમાં લુડોની ગેમ પર જુગાર રમતા ત્રણ ઝડપાયા ૧૦ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
    • વૈશ્વિક અસ્થિરતા વચ્ચે Indian market માં સાવચેતીનો માહોલ…!!!
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • 09 મેનું પંચાંગ
    • 09 મેનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi: બેટરીના પાણીની આડમાં મંગાવેલ દારૂ સાથે એક ઝડપાયો
    મોરબી

    Morbi: બેટરીના પાણીની આડમાં મંગાવેલ દારૂ સાથે એક ઝડપાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi તા. 13
    ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂને ઘુસાડવા માટે યેનકેન પ્રકારે બુટલેગરો દ્વારા રસ્તાઓ કરવામાં આવતા હોય છે તેવામાં મોરબીમાં આવેલ ખાનગી ટ્રાવેલ્સ બસમાં બેટરીના પાણીની આડમાં દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો જો કે, પોલીસે રેડ કરીને સ્થળ ઉપરથી દારૂની જુદીજુદી બ્રાન્ડની નાની 1248 બોટલો કબજે કરી હતી તેમજ રિક્ષા સહિત કુલ મળીને રૂ।,57,400 ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સનું નામ સામે આવ્યું છે.

    જેથી કરીને પોલીસે બંને શખ્સ સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમના જયદીપભાઇ રાજેશભાઈ દેવસુર, કિશોરભાઈ મેણંદભાઈ મિયાત્રા અને પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી રહેલ હકીકત મળી હતી કે, વરણીરાજ ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેટરીના પાણીની આડમાં પેકિંગ કરેલા પાર્સલમાં દારૂનો જથ્થો હેરાફેરી કરવામાં આવી રહ્યો છે જેથી કરીને પોલીસે ત્યાં રેડ કરી હતી.

    ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નં-6 ના નાકા પાસે પાર્સલ માટેની લોડીંગ રીક્ષા નં. જીજે 3 બીએક્સ 5810 ઊભી હતી અને ત્યાં હાજર રહેલા શખ્સનું પોલીસ દ્વારા નામ પૂછતા તેનું નામ તોફિકભાઈ મહેબૂબભાઈ બુખારી (26) રહે. શક્તિ ચોક ખાટકીવાસ મોરબી વાળો હોવાનું સામે આવ્યું હતું અને તેની રિક્ષામાં રહેલા પાર્સલ બોક્સ વિશે પૂછપરછ કરતા તેમાં બેટરીનું પાણી હોવાનું તેને જણાવ્યું હતું અને બિલ રજૂ કરતા બિલમાં રાધે એન્ટરપ્રાઇઝ વાપી જીઆઇડીસી લખેલ હતું.

    જે બિલ બનાવટી હોવાનું સામે આવ્યું હતું જેથી રિક્ષામાં રહેલ બોક્સને ચેક કરવામાં આવતા તેમાંથી બેટરીના પાણીની 18 બોટલો મળી આવ્યા હતા અને તે ઉપરાંત દારૂની નાની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 1248 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 4,05,600 ની કિંમતનો દારૂનો જથ્થો તેમજ 1800 રૂપિયાની કિંમતનું બેટરીનું પાણી અને સીએનજી રીક્ષા સહિત કુલ મળીને 4,57,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દારૂના જથ્થા સાથે પકડાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવતા સાહિલ હનીફભાઈ પરમાર રહે.

    રાજકોટ વાળાએ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું અને હાલમાં પકડાયેલા આરોપી રિક્ષામાં દારૂનો જથ્થો આપવા માટે જવાનો હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે બંને શખ્સો સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi પૈસાની માગણી કરી કાકા-ભત્રીજા પર છરી વડે હુમલો

    May 9, 2026
    મોરબી

    Morbi યુવાન પર છરી વડે હુમલો બે સામે ગુનો દાખલ

    May 9, 2026
    મોરબી

    Morbi ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સો પકડાયા બે ફરાર

    May 9, 2026
    મોરબી

    Morbi માં જાહેરમાં લુડોની ગેમ પર જુગાર રમતા ત્રણ ઝડપાયા ૧૦ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

    May 9, 2026
    ગુજરાત

    Morbi Municipal Corporationના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે આશ્રયગૃહના આશ્રીતો માટે ઈ- નિર્માણ યોજના કેમ્પ યોજાયો

    May 8, 2026
    ગુજરાત

    Tankaraના ચકચારી આંગડીયા પેઢી લૂંટના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

    May 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi પૈસાની માગણી કરી કાકા-ભત્રીજા પર છરી વડે હુમલો

    May 9, 2026

    Morbi યુવાન પર છરી વડે હુમલો બે સામે ગુનો દાખલ

    May 9, 2026

    Morbi ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સો પકડાયા બે ફરાર

    May 9, 2026

    Morbi માં જાહેરમાં લુડોની ગેમ પર જુગાર રમતા ત્રણ ઝડપાયા ૧૦ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

    May 9, 2026

    વૈશ્વિક અસ્થિરતા વચ્ચે Indian market માં સાવચેતીનો માહોલ…!!!

    May 9, 2026

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    May 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi પૈસાની માગણી કરી કાકા-ભત્રીજા પર છરી વડે હુમલો

    May 9, 2026

    Morbi યુવાન પર છરી વડે હુમલો બે સામે ગુનો દાખલ

    May 9, 2026

    Morbi ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સો પકડાયા બે ફરાર

    May 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.