Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઈરાની Oil Sales પર છુટથી ભારતને ફાયદો

    June 24, 2026

    Mumbai માં એન્ટ્રી સાથે જ `અસલ મિજાજ’ આખી રાત વરસાદ : 10 ઈંચ

    June 24, 2026

    હવે એક જ UPI App પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટ

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઈરાની Oil Sales પર છુટથી ભારતને ફાયદો
    • Mumbai માં એન્ટ્રી સાથે જ `અસલ મિજાજ’ આખી રાત વરસાદ : 10 ઈંચ
    • હવે એક જ UPI App પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટ
    • હવે સેકટરવાઈઝ કરદાતા પર નજર રાખશે Income Tax Department
    • ચૈતર વસાવા તેમની પત્ની શંકુતલા વસાવા સહિત કુલ નવ આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા
    • POK માં સૈન્ય દમન સામે પ્રચંડ આક્રોશ : પાકને 24 કલાકનું અલ્ટીમેટમ
    • Nirav Modi ને બ્રિટીશ કોર્ટનો ઝટકો : બેન્ક ફ્રોડના કેસમાં રૂા.100 કરોડથી વધુનુ પેમેન્ટ કરવુ પડશે
    • America ના દક્ષિણ મધ્ય એશિયાના પ્રતિનિધિ બેથની Polos નો દાવો : 140 કરોડનું બજાર અમેરિકા માટે ખુલશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi: યુવાન પર છરી વડે હુમલો, બે સામે ગુનો દાખલ
    મોરબી

    Morbi: યુવાન પર છરી વડે હુમલો, બે સામે ગુનો દાખલ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 9, 2026Updated:May 9, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi તા.૯

    મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ એક યુવાન પર છરી વડે હુમલો થયો હતો. અયોધ્યાપુરી રોડ પર રહેતા ૧૯ વર્ષીય શ્રમિક યુવાનને આંતરીને બે શખ્સોએ માર મારી ઇજાઓ પહોંચાડતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે એક આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    ફરિયાદી જુબેરભાઇ રજાકભાઇ રાજા લાતી પ્લોટ શેરી નંબર ૭ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આરોપી સમીર ઉર્ફે સમલો મોવર અને તેના ફુઈના દીકરા સોહિલે તેમને અટકાવ્યા હતા. ’મારા ફુઈના દીકરાને કાતરો કેમ મારે છે?’ તેમ કહી આરોપીઓએ ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન સમીરે જુબેરના વાળ પકડી પીઠના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો, જ્યારે સોહિલે તેને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી નીચે પાડી દીધો હતો. હુમલાખોર સમીરે ત્યારબાદ જુબેરને ડાબા ભાગે છરીનો બીજો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઘટના અંગે પોલીસે હથિયારબંધીના જાહેરનામાના ભંગ અને મારપીટનો ગુનો નોંધી આરોપી સમીરની અટકાયત કરી છે, જ્યારે અન્ય એક આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: Jetpar ઉપવાસ આંદોલનમાં બે આંદોલનકારી મહિલાઓની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

    June 23, 2026
    મોરબી

    Wankaner સીટી પોલીસે એક મહિના પૂર્વે વિખુટા પડેલા બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

    June 23, 2026
    મોરબી

    Wankanerના કણકોટ ગામેથી ઈંગ્લીશ દારૂની નાની-મોટી ૨૨૪ બોટલ સાથે એક ઝડપાયો

    June 23, 2026
    મોરબી

    Morbiના વજેપરમાં મિત્ર સાથે ચાલતી માથાકૂટનો ખાર રાખી બે યુવાન પર હુમલો

    June 23, 2026
    મોરબી

    Morbiના શનાળા ગામે જુગાર રમતા છ ઈસમો રૂ ૫૧,૬૦૦ સાથે ઝડપાયા

    June 23, 2026
    મોરબી

    Morbi-વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં શ્રમિક-ટ્રક ચાલક સહીત ત્રણના મોત

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઈરાની Oil Sales પર છુટથી ભારતને ફાયદો

    June 24, 2026

    Mumbai માં એન્ટ્રી સાથે જ `અસલ મિજાજ’ આખી રાત વરસાદ : 10 ઈંચ

    June 24, 2026

    હવે એક જ UPI App પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટ

    June 24, 2026

    હવે સેકટરવાઈઝ કરદાતા પર નજર રાખશે Income Tax Department

    June 24, 2026

    ચૈતર વસાવા તેમની પત્ની શંકુતલા વસાવા સહિત કુલ નવ આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા

    June 24, 2026

    POK માં સૈન્ય દમન સામે પ્રચંડ આક્રોશ : પાકને 24 કલાકનું અલ્ટીમેટમ

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઈરાની Oil Sales પર છુટથી ભારતને ફાયદો

    June 24, 2026

    Mumbai માં એન્ટ્રી સાથે જ `અસલ મિજાજ’ આખી રાત વરસાદ : 10 ઈંચ

    June 24, 2026

    હવે એક જ UPI App પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટ

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.