Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ
    • Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે
    • Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત
    • Morbi : યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી
    • Morbi : માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું હાર્ટ એટેકથી મોત
    • Morbi : ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો
    • Morbi : ગુજરાતનો વિકાસ રોકનારાને ઘરભેગા કરવાનો સમય આવી ગયો છે
    • Morbi : યુવાને 9 લાખ સામે 7 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી કરતા ધાકધમકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Don 3નો વિવાદ ઉકેલવા હવે આમિર ખાન મેદાનમાં
    મનોરંજન

    Don 3નો વિવાદ ઉકેલવા હવે આમિર ખાન મેદાનમાં

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મુંબઈમાં આમિર ખાનના નિવાસસ્થાનેથી કેટલાક જાણીતા પ્રોડ્યુસર્સ અને સ્ટુડિયો હેડ્‌સ નીકળતાં જોવા મળ્યાં

    Mumbaiતા.૧૮

    રનવીર સિંહ અને ફરહાન અખ્તરના પ્રોડક્શન હાઉસ વચ્ચેનો વિવાદ મોટું સ્વરૂપ ધારણ કરતો અટકે તે હેતુથી હવે આ વિવાદમાં આમિર ખાને પણ ઝંપલાવ્યું છે. ગુરુવારે મુંબઈમાં આમિર ખાનના નિવાસસ્થાનેથી કેટલાક પ્રોડ્યુસર્સ નીકળતા જોવા મળ્યા બાદ હવે એક સુત્રએ બેઠક પાછળનાં સાચાં કારણનો ખુલાસો કર્યો છે.મુંબઈમાં આમિર ખાનના નિવાસસ્થાનેથી કેટલાક જાણીતા પ્રોડ્યુસર્સ અને સ્ટુડિયો હેડ્‌સ નીકળતાં જોવા મળ્યાં હતાં, જેના કારણે આ અચાનક બેઠક અંગે ઘણી અટકળો શરૂ થઈ હતી. ઇન્ડસ્ટ્રીના મોટા નામોની આ અણધારી મુલાકાતથી મોટા સ્તરના કોલબરેશન અથવા કંઈક ખાસ પ્રોજેક્ટની ચર્ચાને વેગ મળ્યો હતો.આમિરના ઘરેથી નીકળતા જોવા મળેલા પ્રોડ્યુસર્સમાં ધર્મા પ્રોડક્શન તરફથી કરણ જોહર, નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઇનમેન્ટ તરફથી સાજિદ નડિયાદવાલા , બાલાજી ટેલીફિલ્મ્સની જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર એકતા કપૂર, એક્સેલ એન્ટરટેઇનમેન્ટના પાર્ટનર્સ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની, ટાઈગર બેબી ફિલ્મ્સમાંથી ઝોયા અખ્તર, તેમજ ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝિસના એમડી અને સીઇઓ પુનિત ગોયંકાનો સમાવેશ થાય છે.હાલ સુધી બેઠકના એજન્ડા અંગે તમામ પક્ષો મૌન રહ્યાં હતાં. પરંતુ આ બેઠક અંગે સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, આ બેઠકમાંની એક ચર્ચા એક મોટા સ્ટાર અને એક્સેલ એન્ટરટેઇનમેન્ટ વચ્ચે ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે હતી. રનવીર સિંહ અને ફરહાન અખ્તરની એક્સેલ એન્ટરટેઇનમેન્ટ વચ્ચેના મતભેદો છેલ્લા થોડાં દિવસોમાં સતત સામે આવતા રહ્યા છે, તેથી માનવામાં આવે છે કે આમિરના ઘરે થયેલી બેઠક આ મુદ્દાને ઉકેલવા માટે હતી.સુત્ર જણાવે છે, “આમિર રનવીર સિંહ અને એક્સેલ એન્ટરટેઇનમેન્ટ વચ્ચેનો વિવાદ ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યો છે. બંને વચ્ચે કેટલાક પ્રશ્નો એવા હતા, જેના પર નિરાકરણ લાવવું જરૂરી છે, જે ચર્ચાનો વિષય બન્યા, આ બેઠકો એ જ મુદ્દા માટે છે.”

    Aamir Khan Don-3
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    સોનુ ઉર્ફે Nidhi Bhanushaliએ શો છોડ્યા બાદ તેને ટ્રોલ કરવા બદલ સોશિયલ મીડિયા યુઝર્સની ટીકા કરી

    April 17, 2026
    મનોરંજન

    શું Kalyani Priyadarshan અને Mohanlalના પુત્ર પ્રણવ લગ્ન કરી રહ્યા છે? અભિનેત્રીની માતાએ સત્ય જાહેર કર્યું

    April 17, 2026
    મનોરંજન

    Kangana Ranautએ Chirag Paswan સાથેના સંબંધોની અફવાઓ વિશે સત્ય જાહેર કર્યું

    April 17, 2026
    મનોરંજન

    Alia Bhatt રાહાના વાલીપણાના સંદર્ભમાં ખૂબ જ ચિંતિત છે: સદગુરુને પ્રશ્નો પુછયા

    April 17, 2026
    મનોરંજન

    હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે

    April 17, 2026
    મનોરંજન

    Boby Deol Isha અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026

    Morbi : યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી

    April 18, 2026

    Morbi : માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું હાર્ટ એટેકથી મોત

    April 18, 2026

    Morbi : ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.