Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી

    April 21, 2026

    Amreli : સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરીમાં સિંહણે હુમલો કર્યો

    April 21, 2026

    Amreli : નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર વીકની ઉજવણી

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી
    • Amreli : સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરીમાં સિંહણે હુમલો કર્યો
    • Amreli : નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર વીકની ઉજવણી
    • Babra નજીકના ખંભાળા ગામે 17 વર્ષીય સગીરાનો આપઘાત
    • Amreli : ભંગારના વેપારીને ડરાવી ધમકાવી બે શખ્સોએ રૂા.4.10 લાખ બળજબરીથી પડાવ્યા
    • Amreli : અલગ અલગ ત્રણ બનાવોમાં એક યુવક સહિત ત્રણ ઈસમોના મોત નિપજ્યા
    • Amreli : જિલ્લામાં સીમ ચોરીને અંજામ આપતા બે ઝડપાયા
    • Amreli : બીનાકા ચોકમાં સામાન્ય બોલાચાલીમાં વેપારીને છરી ઝીંકી દીધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»એક સપ્તાહમાં stock market માં 19 લાખ કરોડની નુકશાની
    વ્યાપાર

    એક સપ્તાહમાં stock market માં 19 લાખ કરોડની નુકશાની

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    લીસ્ટેડ થયેલા રૂા.1000 કરોડથી વધુની માર્કેટ કેપ ધરાવતી કંપનીની સ્ક્રીપમાં ઓલટાઈમહાઈથી 20 ટકાનો ઘટાડો
    જાહેર ક્ષેત્રની બેંકોની સ્ક્રીપમાં વર્ષનો સૌથી મોટો ઘટાડોઃ નિફટીના 50માંથી 42 શેરમાં નેગેટીવ રિટર્ન
    Mumbai તા.7
    ભારતીય શેરબજાર યુદ્ધની ખુવારી ભોગવી રહ્યું છે અને તે રીતે દલાલ સ્ટ્રીટમાં આ સપ્તાહે પાંચ દિવસના ટ્રેડીંગમાં મંદી જોવા મળી તેના કારણે રોકાણકારોએ રૂા.19 લાખ કરોડની મુડી ગુમાવી છે. સેન્સેકસ પુરા સપ્તાહમાં એકંદરે 3300 પોઈન્ટ જેટલો ઘટયો છે અને તમામ સેકટર એટલે કે બેંકો, ટુરીઝમ, એરલાઈન્સ, રિયલ એસ્ટેટ, ઓટો સેકટરને અસર થઈ રહી છે.

    હવે ગેસ સપ્લાયમાં કાપ મુકાતા જ મોટાભાગના ઔદ્યોગીક ક્ષેત્રમાં ઉત્પાદન લગભગ ઠપ્પ જેવી સ્થિતિ બની જશે. જીયો પોલીટીકલ ટેન્શનના કારણે ક્રુડતેલ પણ મોંઘુ થઈ રહ્યું છે અને રૂા.1000 કરોડથી વધુનું માર્કેટ કેપ ધરાવતા 80 ટકા શેર તેની ઓલટાઈમ હાઈ કિંમતમાં 20 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે.

    જે રીતે સરકાર હવે પેટ્રોલિયમ ભાવવધારાના માર્ગે છે તે જોતા આગામી દિવસોમાં આ ઘટાડો વધુ તીવ્ર બને તેવી શકયતા પણ નકારાતી નથી. એટલું જ નહી યુદ્ધ કેટલો સમય ભારતીય શેરબજારને મુશ્કેલીમાં મુકશે તે હજુ પ્રશ્ન છે.

    નિફટી બેંકમાં 14 મહિનાનું સૌથી વધુ વેચાણ ઘટયુ છે જયારે જાહેર ક્ષેત્રની બેંકોમાં વર્ષની સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. નિફટીના 50 માંથી 42 શેર નેગેટીવ ઝોનમાં ચાલ્યા ગયા છે અને સપ્તાહના અંતે જાહેર ક્ષેત્ર સિવાય તમામ સેકટરમાં રેડ નિશાની જોવા મળી હતી.

    યુદ્ધ અને બજાર પર અસરઃ માર્કેટમાં કડાકા અને રિકવરીઃ 2001 થી 2025
    ભારતીય શેરબજારે ભૂતકાળમાં પણ અનેક યુદ્ધ સમયે અને ખાસ કરીને 9/11ના અમેરિકા પરના હુમલા સમયે પણ મોટી નુકશાની કરી છે જેમાં 2001માં જે ટવીટ ટાવર ધ્વંશ થયા તે પછી શેરબજાર 22.4 ટકા તૂટયુ હતું અને 48 દિવસ બાદ રિકવરી ચાલુ થઈ હતી.

    2003માં ઈરાક યુદ્ધ સમયે ભારતીય શેરબજારમાં 9.4 ટકાનો ઘટાડો થયો અને રિકવરી આવતા 49 દિવસ થયા હતા. 2022માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયુ અને શેરબજારમાં 8 ટકાનો ઘટાડો થયો અને રિકવરી આવતા 15 દિવસ લાગ્યા હતા. 2025માં ભારત-પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદુર સર્જાયુ તે સમયે શેરબજારમાં બે ટકા ઘટય હતું. જો કે ફકત સાત દિવસમાં જ રિકવરી આવી ગઈ હતી.

    19 lakh crore loss one week Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    IPL Stadium Tickets પર 40% GSTનો વિરોધ; આ રમત સ્પર્ધા ફકત મનોરંજન નથી : ફ્રેન્ચાઈઝી

    April 21, 2026
    અન્ય રાજ્યો

    PM Modiએ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે: મમતા

    April 20, 2026
    મુખ્ય સમાચાર

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશું: Supreme Court

    April 20, 2026
    રાષ્ટ્રીય

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ

    April 20, 2026
    રાષ્ટ્રીય

    Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ: દવાઓ ઝડપથી બનશે

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી

    April 21, 2026

    Amreli : સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરીમાં સિંહણે હુમલો કર્યો

    April 21, 2026

    Amreli : નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર વીકની ઉજવણી

    April 21, 2026

    Babra નજીકના ખંભાળા ગામે 17 વર્ષીય સગીરાનો આપઘાત

    April 21, 2026

    Amreli : ભંગારના વેપારીને ડરાવી ધમકાવી બે શખ્સોએ રૂા.4.10 લાખ બળજબરીથી પડાવ્યા

    April 21, 2026

    Amreli : અલગ અલગ ત્રણ બનાવોમાં એક યુવક સહિત ત્રણ ઈસમોના મોત નિપજ્યા

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી

    April 21, 2026

    Amreli : સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરીમાં સિંહણે હુમલો કર્યો

    April 21, 2026

    Amreli : નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર વીકની ઉજવણી

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.