Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    09 મેનું પંચાંગ

    May 8, 2026

    09 મેનું રાશિફળ

    May 8, 2026

    પરભાતે રવિ ઉગતાં પહેલાં! એ પ્રભાતિયાંમાં નરસિંહ વિવિધ ઉપમા દ્વારાં શું સમજાવે છે?

    May 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 09 મેનું પંચાંગ
    • 09 મેનું રાશિફળ
    • પરભાતે રવિ ઉગતાં પહેલાં! એ પ્રભાતિયાંમાં નરસિંહ વિવિધ ઉપમા દ્વારાં શું સમજાવે છે?
    • 8મે વિશ્વ થેલેસેમિયા દિન: થેલેસેમિયા – સમગ્ર સમાજ માટે પડકાર
    • Digital યુગમાં ગ્રાહક અધિકારોમાં એક નવી ક્રાંતિ: ગ્રાહક ફરિયાદ નિવારણ
    • Indian Stock Marketમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!
    • MCX Daily Market Report
    • Ahmedabadમાં ફરી ધમધમતું ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, રૂ. ૨.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત, ૫ની ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટ્રકમાંથી રૂા.1.93 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો
    મોરબી

    Morbi વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટ્રકમાંથી રૂા.1.93 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi તા.13
    મોરબી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા ચોકકસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચોટીલા-રાજકોટ હાઇવે પર મોટી કાર્યવાહી કરી કરોડો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડયો છે. આ કામગીરી દરમિયાન પોલીસે કુલ ર,18,પપ,પ60નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

    આ બાબતે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાંકાનેર બાઉન્ડ્રી નજીક હાઇવે માર્ગે એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો હોય, જેના આધારે પોલીસ ટીમે  વાંકાનેર બાઉન્ડ્રી નજીક સુગર એન્ડ સ્પાઇસ હોટલ સામે પર વોચ ગોઠવી હતી દરમિયાન શંકાસ્પદ બંધ બોડીવાળો ટ્રક પસાર થતા તેને રોકી તપાસ કરતા ટ્રકમાં ફુડ શોર્સની ખોટી બિલ્ટીની આડમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

    પોલીસ તપાસ દરમિયાન ટ્રકમાંથી ર8,પ84 નંગ વિદેશી દારૂની બોટલો અને 3,168 નંગ બિયરની ટીન જેની કિંમત રૂા. 1,93,47,360નો જંગી જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત પોલીસ ટ્રક નં. આરજે 14જીપી 4506 રોકડ રકમ રૂા. 3,ર00 તથા એક મોબાઇલ ફોન સહિત કુલ રૂા. ર,18,પપ,પ60નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
    આ મામલે પોલીસે ટ્રક ચાલક લલિતકુમાર પ્રતાપજી ખરાડી (રહે. ઝહેરાઝ, ઉદયપુર, રાજસ્થાન) સ્થળ પરથી  ઝડપી લીધો હતો. જયારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

    જેમાં દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યો શખ્સ, વાહન નંબર આરજે 14 જીપી 4પ06નો માલિક અને જથ્થો  મેળવનાર અજાણ્યો શખ્સનો સમાવેશ થાય છે.
    નવા રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની વિઝીટ અને સુચના બાદ આ મોટો દારૂનો જથ્થો પકડાયો છે તે ઉલ્લેખનીય છે.

    આ દરોડામાં પોલીસે ટ્રકમાંથી દારૂ અને બિયરની 31,7પર બોટલો જેની કિંમત રૂા.1,93,47,360 થવા જાય છે. આ ઉપરાંત ટ્રક (વાહન) રપ,00,000 રૂપિયા રોકડ રકમ 3,ર00 અને મોબાઇલ ફોન પ,0000નો કુલ કિંમત ર,18,પપ,પ60નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

    વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં પકડાયેલા આરોપી ઉપરાંત દારૂનો જથ્થો મોકલાવનાર, દારૂનો જથ્થો મંગાવનાર તેમજ વાહનના માલિક સહિત તપાસમાં જેના નામ ખૂલે તેની સામે ગુનો નોંધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    Morbi Municipal Corporationના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે આશ્રયગૃહના આશ્રીતો માટે ઈ- નિર્માણ યોજના કેમ્પ યોજાયો

    May 8, 2026
    ગુજરાત

    Tankaraના ચકચારી આંગડીયા પેઢી લૂંટના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

    May 8, 2026
    ગુજરાત

    Wankanerના ઝાલી ગામે તસ્કરોનો હાથફેરો, વાડીમાંથી ૨૫ હજારની મત્તાની ચોરી

    May 8, 2026
    મોરબી

    Morbiના ઉંચી માંડલ ગામે LCBનો દરોડો, ૩૨ હજારનો દેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

    May 8, 2026
    ગુજરાત

    Maḷiyaના સરવડ ગામે ગાળો બોલવાની ના પાડતા યુવકે કારમાં તોડફોડ કરી ધમકી આપી

    May 8, 2026
    મોરબી

    Morbi: જુના લીલાપર ગામે ગળાફાંસો ખાઈ યુવાનનો આપઘાત

    May 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    09 મેનું પંચાંગ

    May 8, 2026

    09 મેનું રાશિફળ

    May 8, 2026

    પરભાતે રવિ ઉગતાં પહેલાં! એ પ્રભાતિયાંમાં નરસિંહ વિવિધ ઉપમા દ્વારાં શું સમજાવે છે?

    May 8, 2026

    8મે વિશ્વ થેલેસેમિયા દિન: થેલેસેમિયા – સમગ્ર સમાજ માટે પડકાર

    May 8, 2026

    Digital યુગમાં ગ્રાહક અધિકારોમાં એક નવી ક્રાંતિ: ગ્રાહક ફરિયાદ નિવારણ

    May 8, 2026

    Indian Stock Marketમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!

    May 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    09 મેનું પંચાંગ

    May 8, 2026

    09 મેનું રાશિફળ

    May 8, 2026

    પરભાતે રવિ ઉગતાં પહેલાં! એ પ્રભાતિયાંમાં નરસિંહ વિવિધ ઉપમા દ્વારાં શું સમજાવે છે?

    May 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.