Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Mumbai માં એન્ટ્રી સાથે જ `અસલ મિજાજ’ આખી રાત વરસાદ : 10 ઈંચ

    June 24, 2026

    હવે એક જ UPI App પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટ

    June 24, 2026

    હવે સેકટરવાઈઝ કરદાતા પર નજર રાખશે Income Tax Department

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Mumbai માં એન્ટ્રી સાથે જ `અસલ મિજાજ’ આખી રાત વરસાદ : 10 ઈંચ
    • હવે એક જ UPI App પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટ
    • હવે સેકટરવાઈઝ કરદાતા પર નજર રાખશે Income Tax Department
    • ચૈતર વસાવા તેમની પત્ની શંકુતલા વસાવા સહિત કુલ નવ આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા
    • POK માં સૈન્ય દમન સામે પ્રચંડ આક્રોશ : પાકને 24 કલાકનું અલ્ટીમેટમ
    • Nirav Modi ને બ્રિટીશ કોર્ટનો ઝટકો : બેન્ક ફ્રોડના કેસમાં રૂા.100 કરોડથી વધુનુ પેમેન્ટ કરવુ પડશે
    • America ના દક્ષિણ મધ્ય એશિયાના પ્રતિનિધિ બેથની Polos નો દાવો : 140 કરોડનું બજાર અમેરિકા માટે ખુલશે
    • America માં સીટીઝનશીપ પ્રક્રિયા વધુ મોંઘી : અરજી ફીમાં 80 ટકાનો તોતીંગ વધારો થશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabadમાં ફરી ધમધમતું ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, રૂ. ૨.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત, ૫ની ધરપકડ
    અમદાવાદ

    Ahmedabadમાં ફરી ધમધમતું ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, રૂ. ૨.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત, ૫ની ધરપકડ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 8, 2026Updated:May 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad તા.૮

    શહેરમાં સાયબર ક્રાઈમ અને ગેરકાયદે કોલ સેન્ટરો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. નરોડા પોલીસે  એક ચોક્કસ બાતમીના આધારે કરાઈ કટ ચાર રસ્તા પાસે આવેલા ‘આત્રે ઇવાન-૩’ ફ્લેટમાં દરોડો પાડીને અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી આચરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ “એડવાન્સ અમેરિકા”  નામની નકલી કંપનીના નામે વિદેશી નાગરિકોને સસ્તી લોન આપવાની લાલચ આપીને તેમની પાસેથી પ્રોસેસિંગ ફી  અને ગિફ્ટ કાર્ડ  મારફતે નાણાં પડાવતા હતા.

    નરોડા પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે ફ્લેટ નંબર ૬૦૭ માં કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. પોલીસે પંચોની હાજરીમાં દરોડો પાડતા સ્થળ પરથી ૫ શખ્સો લેપટોપ અને મોબાઈલ દ્વારા વિદેશી નાગરિકો સાથે વાતચીત કરતા રંગેહાથ ઝડપાયા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે ૫ લેપટોપ, ૧૦ મોબાઈલ ફોન, હેડફોન, કોલિંગ સ્ક્રિપ્ટ અને નકલી લેટરપેડ સહિત કુલ રૂ. ૨,૧૭,૫૦૦ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

    આ કેસમાં પોલીસે મનિષ અંસાની, જયેશ મકવાણા, કૃણાલ ચાવલા, દિનેશ કલ્યાણી અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર સહિત કુલ ૫ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા તમામ આરોપીઓ શહેરના સરદારનગર વિસ્તારના રહેવાસી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ કોલ સેન્ટર મારફતે અત્યાર સુધીમાં કેટલા અમેરિકન નાગરિકોને છેતરવામાં આવ્યા છે અને આ નેટવર્કના તાર અન્ય કયા મોટા માથાઓ સાથે જોડાયેલા છે.

    Ahmedabad cyber crime
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadમાં ‘નો ડ્રગ ઇન સિટી’ અભિયાન હેઠળ ૧૯૪ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો

    June 23, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત

    June 23, 2026
    અમદાવાદ

    Diu-Daman and Dadra-Nagar Haveliના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું નિધન, મોદીએ સંવેદના વ્યક્ત કરી

    June 22, 2026
    મનોરંજન

    Gujarati Actress Mamta Soni સાથે ઠગાઈ, ઉઘરાણી કરતાં જાનથી મારી નાખવાની ધમકી આપી

    June 22, 2026
    અમદાવાદ

    AI આધારિત છટણી વચ્ચે Gujaratની યુનિવર્સિટીઓમાં `જોબઓફર’નો ડંકો

    June 22, 2026
    અમદાવાદ

    અલ નીનોની અસર વચ્ચે Gujaratમાં ૨૫ જૂન પછી ચોમાસુ જામશે, સૌરાષ્ટ્રથી ૯૦૦ કિ.મી. દૂર અટક્યું ચોમાસું

    June 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Mumbai માં એન્ટ્રી સાથે જ `અસલ મિજાજ’ આખી રાત વરસાદ : 10 ઈંચ

    June 24, 2026

    હવે એક જ UPI App પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટ

    June 24, 2026

    હવે સેકટરવાઈઝ કરદાતા પર નજર રાખશે Income Tax Department

    June 24, 2026

    ચૈતર વસાવા તેમની પત્ની શંકુતલા વસાવા સહિત કુલ નવ આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા

    June 24, 2026

    POK માં સૈન્ય દમન સામે પ્રચંડ આક્રોશ : પાકને 24 કલાકનું અલ્ટીમેટમ

    June 24, 2026

    Nirav Modi ને બ્રિટીશ કોર્ટનો ઝટકો : બેન્ક ફ્રોડના કેસમાં રૂા.100 કરોડથી વધુનુ પેમેન્ટ કરવુ પડશે

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Mumbai માં એન્ટ્રી સાથે જ `અસલ મિજાજ’ આખી રાત વરસાદ : 10 ઈંચ

    June 24, 2026

    હવે એક જ UPI App પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટ

    June 24, 2026

    હવે સેકટરવાઈઝ કરદાતા પર નજર રાખશે Income Tax Department

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.