Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હું કોઈના પિતાના પૈસાથી પીતી નથી,” Sunita Ahujaને દારૂ પીવા વિશે પૂછવામાં આવતા તે ગુસ્સે થઈ ગઈ

    May 8, 2026

    Shreyas Iyer ટીમ ઇન્ડિયાનો આગામી ટી ૨૦ કેપ્ટન બની શકે છે

    May 8, 2026

    Bhuvneshwar Kumar આઇપીએલ ઇતિહાસમાં ૨૦૦ મેચનો આંકડો પાર કરનાર પ્રથમ ફાસ્ટ બોલર બન્યો

    May 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હું કોઈના પિતાના પૈસાથી પીતી નથી,” Sunita Ahujaને દારૂ પીવા વિશે પૂછવામાં આવતા તે ગુસ્સે થઈ ગઈ
    • Shreyas Iyer ટીમ ઇન્ડિયાનો આગામી ટી ૨૦ કેપ્ટન બની શકે છે
    • Bhuvneshwar Kumar આઇપીએલ ઇતિહાસમાં ૨૦૦ મેચનો આંકડો પાર કરનાર પ્રથમ ફાસ્ટ બોલર બન્યો
    • ઓરેન્જ કેપ રેસમાં એક નવો વળાંકઃ Vaibhav Suryavanshi ઘણો પાછળ પડી ગયો, એક વિદેશી ખેલાડીએ કબજો જમાવ્યો
    • પાકિસ્તાને Babar Azam સાથે પોતાની રમત રમી,તે ફિટ હોવા છતાં પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર ?
    • તંત્રી લેખ… બંગાળના ખોવાયેલા ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો પડકાર
    • Bobby Deol ફરી પોતાના નવા અવતારમાં જોવા મળશે
    • આખરી સવાલ ૮ મેએ રિલીઝ નહીં થઈ શકે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Wankaner ના ઝાલી ગામે તસ્કરોનો હાથફેરો વાડીમાંથી ૨૫ હજારની મત્તાની ચોરી
    ગુજરાત

    Wankaner ના ઝાલી ગામે તસ્કરોનો હાથફેરો વાડીમાંથી ૨૫ હજારની મત્તાની ચોરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 8, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi  તા.૮

    વાંકાનેરના ઝાલી ગામની સીમમાં આવેલી વાડીમાંથી અજાણ્યા તસ્કરો પાણીની મોટર અને વાયરની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકે નોંધાઈ છે. ખેડૂતની વાડીને નિશાન બનાવી થયેલી આ ચોરીના બનાવને પગલે પોલીસે તપાસનો ધમધમટ તેજ કર્યો છે.

    બનાવની વિગતો અનુસાર, ઝાલી ગામે રહેતા અજયભાઈ છનાભાઈ ખમાણી નામના ખેડૂતની વાડીમાંથી રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી, ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતની પાણીની મોટર તથા ૫,૦૦૦ રૂપિયાની કિંમતનો સર્વિસ વાયર મળી કુલ ૨૫,૦૦૦ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી. આ મામલે અજયભાઈએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot સહિત રાજ્યના ૩૪૩ જ્યુડિશિયલ ઓફિસરોની બદલી

    May 8, 2026
    જામનગર

    Jamnagar યુવાને પ્રેમ સંબંધમાં નિરાશ થતા જીવન ટૂંકાવ્યું

    May 8, 2026
    જામનગર

    Lalpur ના ખટિયા-બેરાજા ગામે ખેડૂતે ઝેરી દવા પીધી ,સારવાર દરમિયાન મૃત્યુ

    May 8, 2026
    ગુજરાત

    જામનગર સરકારી GG Hospital ના તંત્રની સફાઈના મામલે ભારે નિષ્કાળજી ગંદકીથી દર્દીઓ પરેશાન

    May 8, 2026
    ગુજરાત

    Jamnagarમાંથી ૨૦ વર્ષીય યુવતી એકાએક લાપત્તા બનતાં પરિવાર ચિંતામાં મુકાયો,પોલીસ દ્વારા શોધખોળ

    May 8, 2026
    જામનગર

    All India Sainik Schools ઈન્ટ્રા ગ્રુપ ’જી’ હૉકી ટુર્નામેન્ટ, સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે સમાપન સમારોહ યોજાયો

    May 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    હું કોઈના પિતાના પૈસાથી પીતી નથી,” Sunita Ahujaને દારૂ પીવા વિશે પૂછવામાં આવતા તે ગુસ્સે થઈ ગઈ

    May 8, 2026

    Shreyas Iyer ટીમ ઇન્ડિયાનો આગામી ટી ૨૦ કેપ્ટન બની શકે છે

    May 8, 2026

    Bhuvneshwar Kumar આઇપીએલ ઇતિહાસમાં ૨૦૦ મેચનો આંકડો પાર કરનાર પ્રથમ ફાસ્ટ બોલર બન્યો

    May 8, 2026

    ઓરેન્જ કેપ રેસમાં એક નવો વળાંકઃ Vaibhav Suryavanshi ઘણો પાછળ પડી ગયો, એક વિદેશી ખેલાડીએ કબજો જમાવ્યો

    May 8, 2026

    પાકિસ્તાને Babar Azam સાથે પોતાની રમત રમી,તે ફિટ હોવા છતાં પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર ?

    May 8, 2026

    તંત્રી લેખ… બંગાળના ખોવાયેલા ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો પડકાર

    May 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હું કોઈના પિતાના પૈસાથી પીતી નથી,” Sunita Ahujaને દારૂ પીવા વિશે પૂછવામાં આવતા તે ગુસ્સે થઈ ગઈ

    May 8, 2026

    Shreyas Iyer ટીમ ઇન્ડિયાનો આગામી ટી ૨૦ કેપ્ટન બની શકે છે

    May 8, 2026

    Bhuvneshwar Kumar આઇપીએલ ઇતિહાસમાં ૨૦૦ મેચનો આંકડો પાર કરનાર પ્રથમ ફાસ્ટ બોલર બન્યો

    May 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.