Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat: સનસનીખેજ લૂંટ બંદૂકની અણીએ એસબીઆઇ બેંકમાંથી ૫૦ લાખ લૂંટી લેવાયા

    April 27, 2026

    Chhota Udepur જિલ્લાના પાવી જેતપુરમાં ટ્રેલરની ટક્કરથી બે લોકોનાં મોત થયાં

    April 27, 2026

    Dhandhuka માં મતદાન બાદ ઈવીએમ ખાનગી કારમાં લઈ જવાતા વિવાદ, વીડિયો વાયરલ થયો

    April 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat: સનસનીખેજ લૂંટ બંદૂકની અણીએ એસબીઆઇ બેંકમાંથી ૫૦ લાખ લૂંટી લેવાયા
    • Chhota Udepur જિલ્લાના પાવી જેતપુરમાં ટ્રેલરની ટક્કરથી બે લોકોનાં મોત થયાં
    • Dhandhuka માં મતદાન બાદ ઈવીએમ ખાનગી કારમાં લઈ જવાતા વિવાદ, વીડિયો વાયરલ થયો
    • Ahmedabad and Surat માં બે આપઘાતના બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે
    • ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની ૨૮મી મતગણતરી
    • તંત્રી લેખ…ટ્રમ્પ પર વધુ એક હુમલો
    • Japan માં Earthquake નો જોરદાર આંચકો, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા, તીવ્રતા ૬.૧ ની
    • Bangladesh માં એક હિન્દુ યુવકનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. તે ત્રણ દિવસથી ગુમ હતો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Actress Navnindra Bahl નું 76 વર્ષની વયે નિધન: ટીવી જગતમાં શોકની લહેર
    મનોરંજન

    Actress Navnindra Bahl નું 76 વર્ષની વયે નિધન: ટીવી જગતમાં શોકની લહેર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.16

    ટેલિવિઝન પર 3 વર્ષ સુધી ધમાલ મચાવનાર સીરિયલ “ઈશ્કબાઝ” ના દાદી નવનીન્દ્ર બહલનું નિધન થઈ ગયું છે. નવનીન્દ્ર બહલે 76 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના દીકરા કાનુ બહલે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. નવનીન્દ્ર બહલે અનેક ફિલ્મો ઉપરાંત ઘણા લોકપ્રિય ટીવી શોમાં પણ કામ કર્યું હતું. જેમાં “ઈશ્કબાઝ” સૌથી વધુ પોપ્યુલર રહ્યો હતો. આ શો માં નવનીન્દ્રએ આ દાદીની ભૂમિકા ભજવી હતી. તેઓ આ શો માં નકુલ મહેતાની દાદી બન્યા હતા. પીઢ અભિનેત્રીના નિધન બાદ નકુલે પોતાની ઓનસ્ક્રીન દાદી માટે એક ઈમોશનલ પોસ્ટ લખી છે, જે વાયરલ થઈ રહી છે.

    નકુલે નવનીન્દ્ર બહલ સાથેના ઘણા સેટ ફોટોઝ શેર કર્યા છે. જેમાં તે દાદી સાથે કેટલીક ખાસ ક્ષણો શેર કરતો દેખાયો. આ ફોટા શેર કરતા એક્ટરે લખ્યું કે, ‘લાંબા સમય સુધી ચાલતા શોની એ સુંદરતા હોય છે કે તે ક્યારેક-ક્યારેક તમને એવા લોકો સાથે સમય વિતાવવાની તક આપે છે જેઓ કદાચ ત્યાં સુધી તમારી દુનિયાથી અલગ દુનિયામાં જીવી રહ્યા હતા. ત્યારબાદ તેઓ જોત-જોતામાં જાદુઈ રીતે તમારા વ્યક્તિત્વને વધુ સારો આકાર આપે છે. તેમના આદર્શોનો એક ભાગ તમારી અંદર રહે છે.’નકુલે આગળ લખ્યું કે, ‘ઈશ્કબાઝ માં 3 વર્ષ સુધી કામ કર્યા બાદ અમે સેટ પર ઘણા દિવસો સાથે વિતાવ્યા. ઘણીવાર સાથે લન્ચ કર્યું. હું ઘણીવાર તેઓ જે બોરિંગ શાકભાજી લાવતા તે દૂધી અને કારેલાની ફરિયાદ કરતો હતો. પરંતુ તેઓ આગ્રહ કરતા કે અમે તેનું ભોજન જરૂર ખાઈએ. તેમણે ક્યારેય હાર ન માની. એક સૌથી જૂની યાદ છે જ્યારે મારો તેની સાથેનો પહેલો સીન મધ્યરાત્રિની આસપાસ શૂટ કરવામાં આવ્યો હતો. પરિવારના વડા અને તેમના પૌત્ર વચ્ચેની એક ખાસ ક્ષણ હતી. તેની હાજરીમાં કંઈક એવું હતું જેનાથી તમને દરેક સીનમાં તેમની હાજરીનો અહેસાસ થતો હતો. તેમને રિહર્સલ પસંદ હતી અને મને પણ. તે તો અમારા બંનેનું ભાગ્ય હતું. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે, ટેલિવિઝન પર ભાગ્યે જ આવું ડિસિપ્લિન જોવા મળે છે.’નકુલ કહ્યું કે, નવનીન્દ્ર દિગ્દર્શક, લેખક અને નિર્માતા જેવી ઘણી ભૂમિકા ભજવી ચૂક્યા છે. પરંતુ તેઓ સેટ પર ક્યારેય આ વસ્તુઓનો દબદબો નહોતા દેખાડતા. જોકે, ઘણી વાર ટેલિવિઝનના વ્યસ્ત શેડ્યૂલને લઈને ચોક્કસ ફરિયાદ કરતા હતા. જો શૂટિંગનો સમય એ જ હોય ત્યારે હું ઘણીવાર તેમને ઘરે મૂકી જતો હતો. શો પૂરો થયા પછી પણ અમે વર્ષો સુધી સંપર્કમાં રહ્યા. મને તેમના 75મા જન્મદિવસે તેમની સાથે સમય વિતાવવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું. મને નથી લાગતું કે, મેં તેને ક્યારેય મેમ કહ્યા હોય, અથવા તો અમારામાંથી કોઈએ પણ કહ્યું હોય. અમે હંમેશા તેને ‘દાદી’ કહીને બોલાવતા હતા. અમે તમને ખૂબ યાદ કરીશું દાદી.

    actress Navnindra Bahl
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Punjab ની જીત બાદ પ્રીતિ ઝિન્ટાએ હનુમાન મંદિરની મુલાકાત લીધી, માથું નમાવ્યું અને આશીર્વાદ માંગ્યા

    April 27, 2026
    મનોરંજન

    Akshay Kumar ની ‘ભૂત બંગલા’ની એક સપ્તાહમાં ૧૩૫ કરોડની કમાણી

    April 27, 2026
    મનોરંજન

    કાર્તિક આર્યનની ‘Captain India’ સ્વતંત્રતા દિવસે રિલીઝ થશે

    April 27, 2026
    મનોરંજન

    Box Office પર Hollywood ફિલ્મ ‘Michael’નો ‘મૂનવોક’

    April 27, 2026
    મનોરંજન

    દીકરાની ફિલ્મના ઈવેન્ટમાં રડી પડ્યો Aamir Khan, સોશિયલ મીડિયામાં VIDEO વાઈરલ

    April 27, 2026
    મનોરંજન

    Kantara વિવાદમાં રણવીરની માફી સ્વીકારી કેસ બંધ કરવા હાઈકોર્ટ સંમત

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surat: સનસનીખેજ લૂંટ બંદૂકની અણીએ એસબીઆઇ બેંકમાંથી ૫૦ લાખ લૂંટી લેવાયા

    April 27, 2026

    Chhota Udepur જિલ્લાના પાવી જેતપુરમાં ટ્રેલરની ટક્કરથી બે લોકોનાં મોત થયાં

    April 27, 2026

    Dhandhuka માં મતદાન બાદ ઈવીએમ ખાનગી કારમાં લઈ જવાતા વિવાદ, વીડિયો વાયરલ થયો

    April 27, 2026

    Ahmedabad and Surat માં બે આપઘાતના બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે

    April 27, 2026

    ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની ૨૮મી મતગણતરી

    April 27, 2026

    તંત્રી લેખ…ટ્રમ્પ પર વધુ એક હુમલો

    April 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat: સનસનીખેજ લૂંટ બંદૂકની અણીએ એસબીઆઇ બેંકમાંથી ૫૦ લાખ લૂંટી લેવાયા

    April 27, 2026

    Chhota Udepur જિલ્લાના પાવી જેતપુરમાં ટ્રેલરની ટક્કરથી બે લોકોનાં મોત થયાં

    April 27, 2026

    Dhandhuka માં મતદાન બાદ ઈવીએમ ખાનગી કારમાં લઈ જવાતા વિવાદ, વીડિયો વાયરલ થયો

    April 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.