Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    E-20 પેટ્રોલ બાદ હવે E-25 લાવશે સરકાર : મુંબઈ સહિત મેટ્રો સીટીમાં થશે આરંભ

    April 27, 2026

    Hyderabad ના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં બોમ્બની ધમકીથી અફડાતફડી

    April 27, 2026

    West Bengal માં આજે અંતિમ તબકકામાં 142 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થશે

    April 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • E-20 પેટ્રોલ બાદ હવે E-25 લાવશે સરકાર : મુંબઈ સહિત મેટ્રો સીટીમાં થશે આરંભ
    • Hyderabad ના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં બોમ્બની ધમકીથી અફડાતફડી
    • West Bengal માં આજે અંતિમ તબકકામાં 142 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થશે
    • કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, લઘુતમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા
    • Heat wave: કેન્દ્ર સરકારની દેશવ્યાપી એડવાઈઝરી જાહેર, UP-રાજસ્થાન મોડલ અપનાવવા નિર્દેશ
    • Heat wave: રાજકોટ સહિતના જિલ્લાઓમાં ‘યલો ઍલર્ટ
    • બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘Michael’ નો ‘મૂનવોક’
    • દીકરાની ફિલ્મના ઈવેન્ટમાં રડી પડ્યો Aamir Khan, સોશિયલ મીડિયામાં VIDEO વાઈરલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Veraval: છેતરપીંડીના ગુન્હામાં ૮વર્ષથી નાસ્તા ફરતા આરોપીને વડોદરાથી ઝડપતી ગીર સોમનાથ પોલીસ
    સૌરાષ્ટ્ર

    Veraval: છેતરપીંડીના ગુન્હામાં ૮વર્ષથી નાસ્તા ફરતા આરોપીને વડોદરાથી ઝડપતી ગીર સોમનાથ પોલીસ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 10, 2026Updated:April 10, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Veraval,
    જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા લાલશાહી આરોપીને પકડી પાડવા સુચના અનુસંધાને મીસીંગ સેલના ઈન્ચાર્જ પો.સ.ઈ. જે.આર.ડાંગર,એ.એસ.આઈ શૈલેષભાઈ ડોડીયા,પો.હે કો.પરેશભાઈ ગોહીલ,પો.ક. અજીતસિંહ વાળા ના મળેલ બાતમીના આધારે વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં. ઈ.પી.કો. ક. ૪૦૬, ૪૦૯, ૪૨૦,૧૨૦બી તથા જી.પી.આઈ.ડી. એ ક ૩ તથા ઉના પો.સ્ટે.ઈ.પી.કો. ક. ૪૦૬, ૪૦૯,૪૨૦,૧૨૦બી, જી.પી.આઈ.ડી. એ ક ૩ ના કામના આરોપીઓ એ ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તથા ઉના તાલુકાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં રહેતા નાના નોકરીયાત તથા મજુર વર્ગના પોતાની મહેનતની મુડી માંથી ઉચ્ચ વળતર મળવાની અપેક્ષાએ રીયલ ઈન્ડીયા ઈન્ફાવેન્ચર્સ પ્રાઈવેટ લીમીટેડમાં રોકાણ કરેલ હતા જેમાં બને ગુના ના કુલ ૩૫૫ જેટલા રોકાણકારોની કુલ રકમ રૂ. ૩.૮૬.૫૮.૭૪૭ (ત્રણ કરોડ છયાશી લાખ અઠાવન હજાર સાતસો સુડતાલીસ) જેવી માતબર રકમની વિવિધ યોજના હેઠળ રોકાણકારોને લાલચ આપી ઉંચું વળતર આપવાની ખાત્રી આપી વિશ્રવાસઘાત અને છેતરપીંડી કરી આરોપીઓએ ગુનો કરી નાસ્તા ફરતા હોય જે બને ગુનાના કામે છેલ્લા ૮ વર્ષથી પોતાનું નામ તથા રહેઠાણ બદલી ભાગતા ફરતા
    ધ્રુવ ઉર્ફે મનીષકુમાર રામસમુજ નિષાદ કેવટ ઉ.વ. ૫૩ રહે.હાલ સ્વામી વિવેકાનંદ હાઉસીંગ બોર્ડ, ગોરવા જી.વડોદરા શહેર તથા અક્ષરસીટી,કેલનપુર,વડોદરા મુળ રહે.મંગલપુર તા.મહારાજગંજ જી. ગોરખપુર ઉતરપ્રદેશ વાળને આરોપીને વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાંથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Veraval Veraval news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Jetalsarની હોટલમાં લગ્નની ખુશીઓ વચ્ચે આગ ભભુકી : મોટુ નુકસાન

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવારે મતદાન કર્યું

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal ન.પા.માં 48.51 અને તા.પં.માં 46.31 ટકા મતદાન થયુ

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar મહુવામાં મતદાન કરી પરત ફરતા યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar મનપાની ચૂંટણીમાં સરેરાશ 54.89 ટકા મતદાન

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    E-20 પેટ્રોલ બાદ હવે E-25 લાવશે સરકાર : મુંબઈ સહિત મેટ્રો સીટીમાં થશે આરંભ

    April 27, 2026

    Hyderabad ના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં બોમ્બની ધમકીથી અફડાતફડી

    April 27, 2026

    West Bengal માં આજે અંતિમ તબકકામાં 142 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થશે

    April 27, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, લઘુતમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા

    April 27, 2026

    Heat wave: કેન્દ્ર સરકારની દેશવ્યાપી એડવાઈઝરી જાહેર, UP-રાજસ્થાન મોડલ અપનાવવા નિર્દેશ

    April 27, 2026

    Heat wave: રાજકોટ સહિતના જિલ્લાઓમાં ‘યલો ઍલર્ટ

    April 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    E-20 પેટ્રોલ બાદ હવે E-25 લાવશે સરકાર : મુંબઈ સહિત મેટ્રો સીટીમાં થશે આરંભ

    April 27, 2026

    Hyderabad ના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં બોમ્બની ધમકીથી અફડાતફડી

    April 27, 2026

    West Bengal માં આજે અંતિમ તબકકામાં 142 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થશે

    April 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.