Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ

    June 20, 2026

    Team India સામે અફઘાનિસ્તાનનું સરન્ડર, ચેપોક વનડેમાં 9 વિકેટથી જીત, યશસ્વીની સદી

    June 20, 2026

    પરભણીમાં નિર્માણાધીન મંદિર સભાખંડનો થાંભલો તૂટી પડ્યો, ૫ લોકોના મોત

    June 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ
    • Team India સામે અફઘાનિસ્તાનનું સરન્ડર, ચેપોક વનડેમાં 9 વિકેટથી જીત, યશસ્વીની સદી
    • પરભણીમાં નિર્માણાધીન મંદિર સભાખંડનો થાંભલો તૂટી પડ્યો, ૫ લોકોના મોત
    • 21 જૂનનું રાશિફળ
    • 21 જૂનનું પંચાંગ
    • Jamnagar: ચેક પરત ફરવાના કેસમાં જામનગરના શખ્સને એક વર્ષની સજા તથા દંડ
    • Jamnagar: કાલાવડના જસાપર ગામમાં ગાઠીયા પાર્સલ માટે રાહ જોવાનું કહેતાં ગ્રાહક ઉશ્કેરાયો
    • Manavadarમાં વર્ષો જૂના વોકળા પર ગેરકાયદે દબાણથી પૂરનું જોખમ; ચીફ ઓફિસર સામે સ્થાનિકોનો ઉગ્ર રોષ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli: રાજુલાનાં હિંડોરણા ગામના હનીટ્રેપના ગુનામાં મહિલા સહિત ત્રણ ઝડપાયા
    સૌરાષ્ટ્ર

    Amreli: રાજુલાનાં હિંડોરણા ગામના હનીટ્રેપના ગુનામાં મહિલા સહિત ત્રણ ઝડપાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 10, 2026Updated:April 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ)Amreli, તા.10
    રાજુલા તાલુકાના હિંડોરણા ગામ નજીક મંગળવારે રાત્રે એક હનીટ્રેપની ઘટનાં બનતાં પોલીસે ભોગ બનનાર યુવકની ફરિયાદ નોંધી આ હનીટ્રેપના બનવાની ગંભીરતા સમજી અને આ બનવામાં એક મહિલા આરોપી સહિત ત્રણને ગણતરીની કલાકોમાં ઝડપી લીધાં હતાં.

    જાફરાબાદ તાલુકાના વારાહ સ્વરૂપ ગામે રહેતાં  રોનકદાસ ભરતદાસ મેસવાણીયા નામનાં 21 વર્ષીય યુવકને ગત તા.7ના રાત્રે 11/05 વાગ્યે રાજુલા તાલુકાના હીંડોરણા ગામે રહેતાં આરોપી કરણભાઇ દંતુભાઇ પટાટે યુવકને ફોન કરી રાજુલાના હીંડોરણા ગામે આવેલ ક્રિષ્ના સોસાયટીથી આગળ બાવળની કાટમાં બોલાવેલ હતાં. જ્યાં અને રાજુલા ગામે રહેતાં આરોપી સમીનાબેન સેલોત તથા જીતુભાઇ રાઘવભાઇ ચૌહાણ સાથે યુવકની ઓળખાણ કરાવી હતી. અને આ યુવકને મહિલા સાથે બાવળની કાટમાં લઇ જતા હતાં.

    ત્યારે એક અજાણ્યા આરોપીએ આવી યુવકને ગાલ ઉપર ત્રણ ચાર લાફા મારી તેમજ ઢીકાપાટુનો માર મારી મહિલા સાથે ખરાબ કામ કરવાનુ કહી મૃત્યુ નિપજાવવાનો ભય બતાવી ધમકી આપી યુવક તથા મહિલાનો વીડીયો ઉતારી લઇ યુવક પાસેથી પાંચ લાખ રૂપીયાની બળજબરી પુર્વક માંગણી કરી અને પાંચ લાખ નહી આપે તો બળાત્કારના કેસમાં ફીટ કરવાની તેમજ વીડીયો વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી યુવકનો નવો મોબાઇલ ફોન બળજબરીથી પોતાની પાસે રાખી લઇ આરોપીઓએ ગુન્હાહીત કાવતરૂ રચી માર માર્યાની યુવકે એક મહિલા સહિત પાંચ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

    આ અંગે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પે. વી.એમ.કોલાદરા અને તેમની ટીમે આ હનીટ્રેપના બનવાની ગંભીરતા સમજી અને આ બનવાનાં ત્રણ આરોપીઓ લખમણ પટાટ,  કરણ પટાટ તથા મહિલા આરોપી સમીનાબેનને ગણતરીની કલાકોમાં ઝડપી લીધાં હતાં. જ્યારે આ બનાવમાં નાસતાં ફરતાં દેસુરભાઈ પટાટ તથા જીતુભાઈ ચૌહાણની શોધખોળ આદરી છે. અને આ બંને આરોપીઓની ઓળખ થઈ જતાં ઝડપી લેવાં ચક્રોગતિમાન કર્યાં છે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Manavadarમાં વર્ષો જૂના વોકળા પર ગેરકાયદે દબાણથી પૂરનું જોખમ; ચીફ ઓફિસર સામે સ્થાનિકોનો ઉગ્ર રોષ

    June 20, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh વંથલી નજીક અજાણ્યા વાહને મોટર સાઇકલને હડફેટે લેતા ટીનમસના યુવકનું મોત

    June 20, 2026
    સૌરાષ્ટ્ર

    Keshodમાં માતાને મૃત્યુના ભયમાં મુકી, પુત્ર રૂ. ૧૫.૬૦ લાખના રોકડ, દાગીના લઈ ગયો

    June 20, 2026
    સૌરાષ્ટ્ર

    Visavadarમાં ૩ સગીરાઓના અપહરણ થતા ચકચાર

    June 20, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhમાં મોબાઇલના ધંધાર્થીએ લીધેલ લાખો રૂપિયા વ્યાજખોરોને બમણા ચૂકવી દીધા છતાં ધમકીઓ

    June 20, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: મહુવા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર

    June 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ

    June 20, 2026

    Team India સામે અફઘાનિસ્તાનનું સરન્ડર, ચેપોક વનડેમાં 9 વિકેટથી જીત, યશસ્વીની સદી

    June 20, 2026

    પરભણીમાં નિર્માણાધીન મંદિર સભાખંડનો થાંભલો તૂટી પડ્યો, ૫ લોકોના મોત

    June 20, 2026

    21 જૂનનું રાશિફળ

    June 20, 2026

    21 જૂનનું પંચાંગ

    June 20, 2026

    Jamnagar: ચેક પરત ફરવાના કેસમાં જામનગરના શખ્સને એક વર્ષની સજા તથા દંડ

    June 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ

    June 20, 2026

    Team India સામે અફઘાનિસ્તાનનું સરન્ડર, ચેપોક વનડેમાં 9 વિકેટથી જીત, યશસ્વીની સદી

    June 20, 2026

    પરભણીમાં નિર્માણાધીન મંદિર સભાખંડનો થાંભલો તૂટી પડ્યો, ૫ લોકોના મોત

    June 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.